HomeGujaratiગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી | Gujarati undhiyu banavani recipe

ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી | Gujarati undhiyu banavani recipe

આજે આપણે ઘરે ટેસ્ટી ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી – Gujarati undhiyu banavani recipe  શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, If you like the recipe do subscribe Meena’s Home  YouTube channel on YouTube , ઉંધીયું ને ધાણા બધા શાક ભાજી ને એક મટકા માં ભરી તેને સિલ કરીને ઊંધું રાખી તેની ફરતે આગ જલાવી ને પકવામાં આવે છે. માટે તેને ઉંધીયું કેહવામાં આવે છે. પણ આજે આપણે ઘરે કઢાઇ માં ખૂબ જ ટેસ્ટી ઉંધીયું બનાવતા શીખીશું. ઉંધીયું ને તમે પૂરી, બાજરા ના કે જુવાર ના રોટલા સાથે ખાઈ શકાય છે. શિયાળા ની ઋતુ માં દરેક ગુજરાતી ના ઘરે બનતું હોય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Gujarati undhiyu recipe શીખીએ.

ઉંધીયું બનાવતા માટેની સામગ્રી | gujarati undhiyu ingredients

  • સુરતી પાપડી 1 કપ
  • વાલોર પાપડી ½ કપ
  • તિંડીલા ½ કપ
  • રીંગણ 5
  • કંદ 1 કપ
  • સૂરણ 1 કપ
  • સ્વીટ પોટેટો 1 કપ
  • બટેટા 1 કપ
  • કાચી કેળા 1
  • તેલ ½ કપ
  • અજમો 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • હિંગ 1 ચપટી
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણું સુધારેલું લીલું લસણ 1 ચમચી
  • વટાણા ½ કપ
  • લીલાં ચણા ½ કપ
  • તુવેર ના દાણા ½ કપ
  • ગરમ પાણી જરૂર મુજબ
  • ખાંડ 1 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • ગરમ તેલ 4-5 ચમચી
  • તૈયાર કરીને રાખેલ મેથી ના મુઠીયા

ગ્રીન મસાલો બનાવવાની સામગ્રી

  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 કપ
  • ઝીણી સુધારેલી મેથી 1 કપ
  • સફેદ તલ 2 ચમચી
  • નારિયલ નો ચૂરો ½ કપ
  • ઝીણું સુધારેલું લીલું લસણ 1 કપ
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાવડર 3 ચમચી
  • અજમો ½ ચમચી
  • ખાંડ 2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી

ગ્રીન મસાલો બનાવવાની રીત

ગ્રીન મસાલો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી લીલી મેથી, સફેદ તલ, નારિયલ નો ચૂરો, ઝીણું સુધારેલું લીલું લસણ, આદુ મરચા ની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, અજમો, ખાંડ અને  ગરમ મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણો ગ્રીન મસાલો.

ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી

ઉંધીયું બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં કંદ ના ટુકડા નાખો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તેમાં સૂરણ નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે વારાફરથી સ્વીટ પોટેટો, બટેટા અને કાચી કેળા ને સુધારી ને તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તળી ને રાખેલ શાક માં બનાવી ને રાખેલ ગ્રીન મસાલો બે થી ત્રણ ચમચી જેટલું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

સુરતી પાપડી અને વલોર પાપડી ને વચ્ચે થી ખોલી ને એક બાઉલ માં રાખી લ્યો. હવે તેમાં એક ચપટી બેકિંગ સોડા અને મીઠું નાખી સરસ થી મિક્સ કરીને ઢાંકી ને રાખી દયો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં અડધો કપ જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં અજમો અને સફેદ તલ નાખો. હવે તેમાં હિંગ, આદુ મરચા ની પેસ્ટ નાખો. હવે તેમાં ઝીણું સમારેલું લીલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં સુરતી પાપડી અને વાલોળ પાપડી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં લીલાં ચણા, લીલા વટાણા,  તુવેર ના દાણા અને તિંદોળા ને બે ચીરા કરીને નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બે થી ત્રણ ચમચી જેટલો ગ્રીન મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ફરી થી ચાર થી પાંચ મિનિટ સુધી ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં રીંગણાં ના ટુકડા કરી ને નાખો. હવે તેમાં બનાવી ને રાખેલ ગ્રીન મસાલો ત્રણ થી ચાર ચમચી જેટલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ગરમ પાણી એક કપ જેટલું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે રીંગણ ને સરસ થી ચડાવી લ્યો.

તેમાં તળી ને રાખેલ શાક નાખો. હવે તેમાં ફરી થી ગ્રીન મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી ચડવા દયો.

ત્યાર બાદ તેમાં તૈયાર કરીને રાખેલ મેથી ના મુઠીયા નાખો. હવે તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ફરી થી ગ્રીન મસાલો નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ચડાવી લ્યો.

તેમાં ખાંડ, લીંબુ નો રસ અને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણું ટેસ્ટી ગુજરાતી ઉંધીયું. હવે તેને પૂરી, બાજરો લે જુવાર ના રોટલા સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઉંધીયું ખાવાનો આનંદ માણો.

Gujarati undhiyu banavani recipe  | Recipe Video

Video Credit : Youtube/ Meena’s Home

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Meena’s Home ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગુજરાતી ઉંધીયું - Gujarati undhiyu - ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી - Gujarati undhiyu banavani recipe - Gujarati undhiyu recipe

ગુજરાતી ઉંધીયું | Gujarati undhiyu | ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી | Gujarati undhiyu banavani recipe | Gujarati undhiyu recipe

આજે આપણે ઘરે ટેસ્ટી ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી – Gujarati undhiyu banavani recipe  શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, ઉંધીયું ને ધાણા બધા શાક ભાજી ને એક મટકા માં ભરી તેને સિલ કરીને ઊંધું રાખીતેની ફરતે આગ જલાવી ને પકવામાં આવે છે. માટે તેને ઉંધીયું કેહવામાંઆવે છે. પણ આજે આપણે ઘરે કઢાઇ માં ખૂબ જ ટેસ્ટી ઉંધીયું બનાવતાશીખીશું. ઉંધીયું ને તમે પૂરી, બાજરા નાકે જુવાર ના રોટલા સાથે ખાઈ શકાય છે. શિયાળા ની ઋતુ માં દરેકગુજરાતી ના ઘરે બનતું હોય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Gujarati undhiyu recipe શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઉંધીયું બનાવતા માટેની સામગ્રી | gujarati undhiyu ingredients

  • 1 કપ સુરતી પાપડી
  • ½ કપ વાલોર પાપડી
  • ½ કપ તિંડીલા
  • 5 રીંગણ
  • 1 કપ કંદ
  • 1 કપ સૂરણ
  • 1 કપ સ્વીટ પોટેટો
  • 1 કપ બટેટા
  • 1 કાચી કેળા
  • ½ કપ તેલ
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી સફેદ તલ
  • 1 ચપટી હિંગ
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 1 ચમચી ઝીણું સુધારેલું લીલું લસણ
  • ½ કપ વટાણા
  • ½ કપ લીલાં ચણા
  • ½ કપ તુવેરના દાણા
  • ગરમ પાણી જરૂર મુજબ
  • 1 ચમચી ખાંડ 1
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 1 ચમચી ગરમ મસાલો
  • 4-5 ચમચી ગરમ તેલ
  • તૈયાર કરીને રાખેલ મેથી ના મુઠીયા

ગ્રીન મસાલો બનાવવાની સામગ્રી

  • 2 કપ ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 1 કપ ઝીણી સુધારેલી મેથી
  • 2 ચમચી સફેદ તલ
  • ½ કપ નારિયલ નો ચૂરો
  • 1 કપ ઝીણું સુધારેલું લીલું લસણ
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી હળદર
  • 3 ચમચી ધાણા જીરું પાવડર
  • ½ ચમચી અજમો
  • 2 ચમચી ખાંડ
  • ½ ચમચી ગરમ મસાલો

Instructions

ગ્રીન મસાલો બનાવવાની રીત

  • ગ્રીન મસાલો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી લીલીમેથી, સફેદ તલ, નારિયલ નો ચૂરો,ઝીણું સુધારેલું લીલું લસણ, આદુ મરચા ની પેસ્ટ,સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર,અજમો, ખાંડ અને  ગરમ મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણો ગ્રીન મસાલો.

ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી | Gujarati undhiyu banavani recipe

  • ઉંધીયું બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં કંદ ના ટુકડા નાખો. હવે તેનેગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લ્યો.
  • તેમાં સૂરણ નાખો. હવે તેને ગોલ્ડનબ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લ્યો. આવી રીતે વારાફરથી સ્વીટ પોટેટો, બટેટા અને કાચી કેળા ને સુધારી ને તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • તળી ને રાખેલ શાક માં બનાવી ને રાખેલ ગ્રીન મસાલો બે થી ત્રણ ચમચી જેટલું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • સુરતી પાપડી અને વલોર પાપડી ને વચ્ચે થી ખોલી ને એક બાઉલ માં રાખી લ્યો. હવે તેમાં એક ચપટી બેકિંગ સોડાઅને મીઠું નાખી સરસ થી મિક્સ કરીને ઢાંકી ને રાખી દયો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં અડધો કપ જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાયએટલે તેમાં અજમો અને સફેદ તલ નાખો. હવે તેમાં હિંગ, આદુ મરચા ની પેસ્ટ નાખો. હવે તેમાં ઝીણું સમારેલું લીલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં સુરતી પાપડી અને વાલોળ પાપડી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકીને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં લીલાં ચણા, લીલા વટાણા,  તુવેર ના દાણા અને તિંદોળા ને બે ચીરા કરીને નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બેથી ત્રણ ચમચી જેટલો ગ્રીન મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ફરી થી ચાર થી પાંચ મિનિટ સુધી ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં રીંગણાં ના ટુકડા કરી ને નાખો. હવે તેમાં બનાવી ને રાખેલ ગ્રીન મસાલો ત્રણ થી ચાર ચમચી જેટલો નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેમાં ગરમ પાણી એક કપ જેટલું નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો. હવે રીંગણ ને સરસ થી ચડાવી લ્યો.
  • તેમાં તળી ને રાખેલ શાક નાખો. હવે તેમાં ફરી થી ગ્રીન મસાલો નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સુધી ચડવા દયો.
  • ત્યારબાદ તેમાં તૈયાર કરીને રાખેલ મેથી ના મુઠીયા નાખો. હવે તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેમાં ફરી થી ગ્રીન મસાલો નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ચડાવી લ્યો.
  • તેમાં ખાંડ, લીંબુ નો રસઅને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
  • તૈયાર છે આપણું ટેસ્ટી ગુજરાતી ઉંધીયું. હવે તેને પૂરી, બાજરો લે જુવાર ના રોટલા સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઉંધીયું ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુંદર ની પેદ બનાવવાની રીત | gundar ni ped banavani rit | gundar ped recipe in gujarati

બે પડવાળી રોટલી બનાવવાની રીત | be pad vadi rotli banavani rit

મીઠા વાળા આમળા બનાવવાની રીત | mitha wala amla banavani rit

ઘી બનાવવાની રીત | ghee banavani rit | ghee recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular