નમસ્તે મિત્રો If you like the recipe do subscribe My Lockdown Rasoi YouTube channel on YouTube આજે આપણે વ્યક્તિઓ દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન ઘરે ચોકલેટ બનાવવાની રીત બતાવો તો આજે વ્હાઇટ ચોકલેટ, મિલ્ક ચોકલેટ, ડાર્ક ચોકલેટ ghare chocolate banavani rit gujarati ma શીખીશું. બજાર કરતા પણ સારી ને ખૂબ ઓછા ખર્ચે તૈયાર થતી ચોકલેટ ઘરે ખૂબ સરળતાથી બનાવી ને તૈયાર કરો ને ચોકલેટની મજા લ્યો ને મનપસંદ વાનગી જેમ કે કોઈ ડ્રાય ફ્રૂટ ચોકલેટ, કેક ગાર્નિશ માટે કે પછી ચોકલેટ ફજ બનાવવામાં ઉપયોગમાં લ્યો તો ચાલો chocolate recipe in gujarati language , white chocolate – milk chocolate – dark chocolate banavani rit gujarati ma શીખીએ.
ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી | chocolate banava jaruri samgri
- આજે આપણે વ્હાઇટ ચોકલેટ, મિલ્ક ચોકલેટ, ડાર્ક ચોકલેટ બનાવા જરૂરી સામગ્રી જોઈશું
વ્હાઇટ ચોકલેટ બનાવવા માટેની સામગ્રી | વ્હાઇટ ચોકલેટ બનાવવા માટેની સામગ્રી | white chocolate banava jaruri samgri
- મિલ્ક પાઉડર 6 ચમચી
- આઈસિંગ સુગર /પીસેલી ખાંડ 2 ચમચી
- કોકોનટ ઓઈલ /પીગળેલ માખણ /પીગળેલ ઘી 5 ચમચી
- વેનીલા એસેન્શ ¼ ચમચી
મિલ્ક ચોકલેટ બનાવવા માટેની સામગ્રી | Milk chocolate banava jaruri samgri
- મિલ્ક પાઉડર 2 ચમચી
- આઈસિંગ સુગર /પીસેલી ખાંડ 4 ચમચી
- કોકોનટ ઓઈલ /પીગળેલ માખણ /પીગળેલ ઘી 4 ચમચી
- કોકો પાઉડર 4 ચમચી
- વેનીલા એસેન્શ ¼ ચમચી
ડાર્ક ચોકલેટ બનાવવા માટેની સામગ્રી | dark chocolate banava jaruri samgri
- કોકો પાઉડર 6 ચમચી
- આઈસિંગ સુગર /પીસેલી ખાંડ 4 ચમચી
- કોકોનટ ઓઈલ /પીગળેલ માખણ /પીગળેલ ઘી 4 ચમચી
- વેનીલા એસેન્શ ¼ ચમચી
ઘરે ચોકલેટ બનાવવાની રીત | ghare chocolate banavani rit gujarati ma
આજે આપણે white chocolate – milk chocolate – dark chocolate banavani rit gujarati ma
વ્હાઇટ ચોકલેટ બનાવવાની રીત | white chocolate banavani rit gujarati ma
સૌ પ્રથમ એક મિક્સર જારમાં મિલ્ક પાઉડર 6 ચમચી, આઈસિંગ સુગર /પીસેલી ખાંડ 2 ચમચી, કોકોનટ ઓઈલ /પીગળેલ માખણ /પીગળેલ ઘી 5 ચમચી નાખી ને ઢાંકણ બંધ કરી 20-30 સેકન્ડ પીસી લ્યો હવે ઢાંકણ ખોલી ચમચી થી મિક્સ કરો ને એમાં વેનીલા એસેન્શ ¼ ચમચી નાખી મિક્સ કરી લ્યો
હવે સાવ કોરો ચોકલેટ મોલ્ડ લ્યો એમાં તૈયાર કરેલ ચોકલેટ નાખો ને ત્રણ ચાર વખત થપ થપાવો જેથી ચોકલેટ વચ્ચે રહેલ હવા નીકળી જાય
ચોકલેટ જામી ગયા પછી સરસ સાઈન આવે થપાવ્યા પછી જો કોઈ ફુગ્ગા ઉપર દેખાય તો એને ફોડી નાખી ને મોલ્ડ ને ફ્રીઝ માં એક કલાક માટે જમવા મૂકો (ફ્રીઝ માં મુકવા ફ્રીજર માં નહિ) એક કલાક પછી ચોકલેટ બરોબર જામી જાય એટલે ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે વ્હાઇટ ચોકલેટ
મિલ્ક ચોકલેટ બનાવવાની રીત | milk chocolate banavani rit
સૌ પ્રથમ એક મિક્સર જારમાં મિલ્ક પાઉડર 2 ચમચી, આઈસિંગ સુગર /પીસેલી ખાંડ 4 ચમચી, કોકોનટ ઓઈલ /પીગળેલ માખણ /પીગળેલ ઘી 4 ચમચી, કોકો પાઉડર 4 ચમચી નાખી ને ઢાંકણ બંધ કરી 20-30 સેકન્ડ પીસી લ્યો હવે ઢાંકણ ખોલી ચમચી થી મિક્સ કરો ને એમાં વેનીલા એસેન્શ ¼ ચમચી નાખી મિક્સ કરી લ્યો
હવે સાવ કોરો ચોકલેટ મોલ્ડ લ્યો એમાં તૈયાર કરેલ ચોકલેટ નાખો ને ત્રણ ચાર વખત થપ થપાવો જેથી ચોકલેટ વચ્ચે રહેલ હવા નીકળી જાય
ચોકલેટ જામી જાય એટલે સરસ સાઈન આવે થપાવ્યા પછી જો કોઈ ફુગ્ગા ઉપર દેખાય તો એને ફોડી નાખી ને મોલ્ડ ને ફ્રીઝ માં એક કલાક માટે જમવા મૂકો (ફ્રીઝ માં મુકવા ફ્રીજર માં નહિ) એક કલાક પછી ચોકલેટ બરોબર જામી જાય એટલે ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે મિલ્ક ચોકલેટ
ડાર્ક ચોકલેટ બનાવવાની રીત | dark chocolate banavani rit gujarati ma
સૌ પ્રથમ એક મિક્સર જારમાં કોકો પાઉડર 6 ચમચી, આઈસિંગ સુગર /પીસેલી ખાંડ 4 ચમચી, કોકોનટ ઓઈલ /પીગળેલ માખણ /પીગળેલ ઘી 4 ચમચી નાખી ને ઢાંકણ બંધ કરી 20-30 સેકન્ડ પીસી લ્યો હવે ઢાંકણ ખોલી ચમચી થી મિક્સ કરો ને એમાં વેનીલા એસેન્શ ¼ ચમચી નાખી મિક્સ કરી લ્યો
હવે સાવ કોરો ચોકલેટ મોલ્ડ લ્યો એમાં તૈયાર કરેલ ડાર્ક ચોકલેટ નાખો ને ત્રણ ચાર વખત થપ થપાવો જેથી ચોકલેટ વચ્ચે રહેલ હવા નીકળી જાય ને ચોકલેટ જામી ગયા પછી સરસ સાઈન આવે થપાવ્યા પછી જો કોઈ ફુગ્ગા ઉપર દેખાય તો એને ફોડી નાખી ને મોલ્ડ ને ફ્રીઝ માં એક કલાક માટે જમવા મૂકો (ફ્રીઝ માં મુકવા ફ્રીજર માં નહિ) એક કલાક પછી ચોકલેટ બરોબર જામી જાય એટલે ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે ડાર્ક ચોકલેટ
chocolate recipe in gujarati notes
- આ ચોકલેટ તમે ગેસ પર પણ બનાવી શકો છો ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો એમાં બીજું એના થી નાનું વાસણ મૂકો ને માખણ ગરમ કરી પીગળાવી લ્યો ને એમાં ઉપર જણાવેલ સામગ્રી નાખી મિક્સ કરી મોલ્ડ માં નાખી ને પણ ચોકલેટ તૈયાર કરી શકો છો
- મોલ્ડ હમેશા ભેજ રહિત હોવો જોઈએ અને એમાં પીગળેલ ચોકલેટ નાખ્યા બાદ થપ થપાવવી જેથી એમાં વચ્ચે રહેલ હવા નીકળી જાય ને ચોકલેટ માં સાઈન ને ચમક આવે
- ચોકલેટ બનાવવા માટે ના વિવિધ પ્રકાર ના મોલ્ડ ખરીદવા ની લીંક નીચે આપે છે તે અચૂક જુવો
ચોકલેટ બનાવવાની રીત | chocolate banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર My Lockdown Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
chocolate banavani rit gujarati ma | chocolate recipe in gujarati language
૩ પ્રકારની ચોકલેટ બનાવવાની રીત | ઘરે ચોકલેટ બનાવવાની રીત | ચોકલેટ બનાવવાની રીત | chocolate banavani rit gujarati ma | chocolate recipe in gujarati language | ghare chocolate banavani rit gujarati ma
Equipment
- 1 મિક્સર જાર
- 1 ચોકલેટ મોલ્ડ
Ingredients
ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી | chocolate banava jaruri samgri
- આજે આપણે વ્હાઇટ ચોકલેટ, મિલ્ક ચોકલેટ, ડાર્ક ચોકલેટ બનાવા જરૂરી સામગ્રી જોઈશું
વ્હાઇટ ચોકલેટ બનાવવા માટેની સામગ્રી | whitec hocolate banava jaruri samgri
- 6 ચમચી મિલ્ક પાઉડર
- 2 ચમચી આઈસિંગ સુગર /પીસેલી ખાંડ
- 5 ચમચી કોકોનટ ઓઈલ /પીગળેલ માખણ/પીગળેલ ઘી
- ¼ ચમચી વેનીલા એસેન્શ
મિલ્ક ચોકલેટ બનાવવા માટેની સામગ્રી | Milk chocolate banava jaruri samgri
- 2 ચમચી મિલ્ક પાઉડર
- 4 ચમચી આઈસિંગ સુગર /પીસેલી ખાંડ
- 4 ચમચી કોકોનટ ઓઈલ /પીગળેલ માખણ/પીગળેલ ઘી
- 4 ચમચી કોકો પાઉડર
- ¼ ચમચી વેનીલા એસેન્શ
ડાર્ક ચોકલેટ બનાવવા માટેની સામગ્રી | dark chocolate banava jaruri samgri
- 6 ચમચી કોકો પાઉડર
- 4 ચમચી આઈસિંગ સુગર /પીસેલી ખાંડ
- 4 ચમચી કોકોનટ ઓઈલ /પીગળેલ માખણ/પીગળેલ ઘી
- ¼ ચમચી વેનીલા એસેન્શ
Instructions
ઘરે ચોકલેટ બનાવવાની રીત | ચોકલેટ બનાવવાનીરીત | chocolate banavani rit gujarati ma | chocolate recipe in gujarati
- આજે આપણે white chocolate – milk chocolate – dark chocolate banavani rit gujarati ma શીખીશું
વ્હાઇટ ચોકલેટ બનાવવાની રીત | white chocolate banavani rit gujarati ma
- સૌ પ્રથમ એક મિક્સર જારમાં મિલ્ક પાઉડર 6 ચમચી, આઈસિંગ સુગર /પીસેલી ખાંડ2 ચમચી, કોકોનટ ઓઈલ /પીગળેલ માખણ /પીગળેલ ઘી 5 ચમચી નાખી ને ઢાંકણ બંધકરી 20-30 સેકન્ડ પીસી લ્યો હવે ઢાંકણ ખોલી ચમચી થી મિક્સ કરોને એમાં વેનીલા એસેન્શ ¼ ચમચી નાખી મિક્સ કરી લ્યો
- હવે સાવ કોરો ચોકલેટ મોલ્ડ લ્યો એમાં તૈયાર કરેલ ચોકલેટ નાખો ને ત્રણ ચાર વખત થપ થપાવો જેથી ચોકલેટ વચ્ચે રહેલ હવા નીકળી જાય
- ચોકલેટ જામી ગયા પછી સરસ સાઈન આવે થપાવ્યા પછી જો કોઈ ફુગ્ગા ઉપર દેખાય તો એને ફોડી નાખી નેમોલ્ડ ને ફ્રીઝ માં એક કલાક માટે જમવા મૂકો (ફ્રીઝ માં મુકવા ફ્રીજર માં નહિ) એક કલાક પછી ચોકલેટ બરોબર જામી જાય એટલે ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે વ્હાઇટ ચોકલેટ
મિલ્ક ચોકલેટ બનાવવાની રીત | milk chocolate banavani rit
- સૌ પ્રથમ એક મિક્સર જારમાં મિલ્ક પાઉડર 2 ચમચી, આઈસિંગ સુગર /પીસેલી ખાંડ4 ચમચી, કોકોનટ ઓઈલ /પીગળેલમાખણ /પીગળેલ ઘી 4 ચમચી, કોકો પાઉડર 4 ચમચી નાખી ને ઢાંકણ બંધ કરી20-30 સેકન્ડ પીસી લ્યો હવે ઢાંકણ ખોલી ચમચી થી મિક્સ કરો ને એમાં વેનીલા એસેન્શ ¼ ચમચી નાખી મિક્સ કરી લ્યો
- હવે સાવ કોરો ચોકલેટ મોલ્ડ લ્યો એમાં તૈયાર કરેલ ચોકલેટ નાખો ને ત્રણ ચાર વખત થપ થપાવો જેથી ચોકલેટ વચ્ચે રહેલ હવા નીકળી જાય
- ચોકલેટ જામી જાય એટલે સરસ સાઈન આવે થપાવ્યા પછી જો કોઈ ફુગ્ગા ઉપર દેખાય તો એને ફોડી નાખીને મોલ્ડ ને ફ્રીઝ માં એક કલાક માટે જમવા મૂકો (ફ્રીઝ માં મુકવા ફ્રીજર માં નહિ)એક કલાક પછી ચોકલેટ બરોબર જામી જાય એટલે ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે મિલ્ક ચોકલેટ
ડાર્ક ચોકલેટ બનાવવાની રીત | dark chocolate banavani rit gujarati ma
- સૌ પ્રથમ એક મિક્સર જારમાં કોકો પાઉડર 6 ચમચી, આઈસિંગ સુગર /પીસેલી ખાંડ4 ચમચી, કોકોનટ ઓઈલ /પીગળેલમાખણ /પીગળેલ ઘી 4 ચમચી નાખી ને ઢાંકણ બંધકરી 20-30 સેકન્ડ પીસી લ્યો હવે ઢાંકણ ખોલી ચમચી થી મિક્સ કરોને એમાં વેનીલા એસેન્શ ¼ ચમચી નાખી મિક્સ કરી લ્યો
- હવે સાવ કોરો ચોકલેટ મોલ્ડ લ્યો એમાં તૈયાર કરેલ ડાર્ક ચોકલેટ નાખો ને ત્રણ ચાર વખત થપ થપાવો જેથી ચોકલેટ વચ્ચે રહેલ હવા નીકળી જાય
- ચોકલેટ જામી ગયા પછી સરસ સાઈન આવે થપાવ્યા પછી જો કોઈ ફુગ્ગા ઉપર દેખાય તો એને ફોડી નાખી નેમોલ્ડ ને ફ્રીઝ માં એક કલાક માટે જમવા મૂકો (ફ્રીઝ માં મુકવા ફ્રીજર માં નહિ) એક કલાક પછી ચોકલેટ બરોબર જામી જાય એટલે ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે ડાર્ક ચોકલેટ
chocolate recipe in gujarati notes
- આ ચોકલેટ તમે ગેસ પર પણ બનાવી શકો છો ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો એમાં બીજું એનાથી નાનું વાસણ મૂકો ને માખણ ગરમ કરી પીગળાવી લ્યો ને એમાં ઉપર જણાવેલ સામગ્રી નાખી મિક્સ કરી મોલ્ડ માં નાખી ને પણ ચોકલેટ તૈયાર કરી શકો છો
- મોલ્ડ હમેશા ભેજ રહિત હોવો જોઈએ અને એમાં પીગળેલ ચોકલેટ નાખ્યા બાદ થપ થપાવવી જેથી એમાં વચ્ચે રહેલ હવા નીકળી જાય ને ચોકલેટ માં સાઈન ને ચમક આવે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મીઠા પુડલા બનાવવાની રીત | meetha pudla recipe in gujarati | pudla banavani rit | mitha pudla recipe
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.