HomeGujaratiગરમર નું અથાણું | garmar nu athanu | garmar pickle recipe

ગરમર નું અથાણું | garmar nu athanu | garmar pickle recipe

નમસ્તે મિત્રો આજે આપણે ગરમર નું અથાણું બનાવવાની રીત – garmar nu athanu banavani rit શીખીશું. ગરમર ને (coleus ) પણ કહેવાય છે જે ખાવા માં એકદમ ટેસ્ટી લાગે છે ને એક વખત બનાવી ને મહિનાઓ સુધી મજા લઈ શકો છો, If you like the recipe do subscribe   Treasure Foodzz YouTube channel on YouTube , આ અથાણું બનાવવું ખૂબ સરળ છે તો ચાલો garmar pickle recipe in gujarati શીખીએ.

ગરમર નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • ગરમર 700  ગ્રામ
  • કેરી નું મીઠા હળદર નું પાણી
  • આચાર મસાલો 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ગરમર નું અથાણું બનાવવાની રીત

ગરમર નું અથાણું બનાવવા સૌ પ્રથમ ગરમર ને પાણી મા એકાદ કલાક પલાળી મુકો ત્યાર બાદ ઘસી ને ધોઇ લ્યો અને એક તપેલી માં પાણી લ્યો  ત્યાર બાદ મૂળિયાં થી અલગ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ને પાણી મા નાખી દયો  (ગરમર ને છોલી ને કે સુધારી ને હમેશા પાણીમાં નાખવા નહિતર કાળા પડે છે).

બધી જ ગરમર ને છોલી લીધા બાદ એના નાના નાના આંગળી ની સાઇઝ ના કટકા કરી ને લીંબુના પાણી માં એક બે કલાક પલાડી મૂકો ત્યાર બાદ ત્રણ ચાર પાણીથી બરોબર ધોઇ લ્યો બધા કટકા થઈ જાય ત્યાર બાદ પાણી માંથી કાઢી લ્યો.

ત્યાર બાદ કાંચ ની બરણી માં મૂકો એના પર કેરીનું મીઠા હળદર વાળુ પાણી નાખી ને દબાવી ને બરણી બંધ કરી દસ દિવસ હવા ઉજાસ વાળી જગ્યાએ મૂકો ને રોજ સવાર સાંજ હલાવતા રહો દસ દિવસ પછી ચારણીમાં કાઢી લ્યો ને આમજ પણ અથાણું ખાઈ શકે છે.

પણ જો આ અથાણાં નો સ્વાદ વધારવી હોય તો એ પલાળેલી ગરમર કપડા પર સૂકવી લ્યો ને ગરમર સુકાય ત્યાર બાદ અથાણાં મસાલો ને સ્વાદ મુજબ મીઠું જરૂર લાગે તો નાખી બરોબર મિક્સ કરી લ્યો ને આચરી ગરમર નું અથાણું તૈયાર છે મજા લ્યો આચરી ગરમર નું અથાણું.

garmar pickle recipe in gujarati notes

  • અહી તમે સુધારેલ ગરમર કાળી ના પડે એ માટે સુધારેલ ગરમર ને લીંબુ માં પાણી માં પણ નાખી શકો છો.
  • જો કેરીનું પાણી ના હોય તો લીંબુનો રસ, મીઠું અને હળદર નાખી ને પાણી તૈયાર કરી શકો છો.

garmar nu athanu banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Treasure Foodzz ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

garmar pickle recipe in gujarati

ગરમર નું અથાણું - garmar nu athanu - garmar nu athanu banavani rit - ગરમર નું અથાણું બનાવવાની રીત - garmar pickle recipe - garmar pickle recipe in gujarati

ગરમર નું અથાણું બનાવવાની રીત | garmar nu athanu banavani rit | garmar pickle recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ગરમર નું અથાણું બનાવવાની રીત – garmar nu athanu banavani rit શીખીશું. ગરમર ને (coleus ) પણ કહેવાયછે જે ખાવા માં એકદમ ટેસ્ટી લાગે છે ને એક વખત બનાવી ને મહિનાઓ સુધી મજા લઈ શકો છો, આ અથાણુંબનાવવું ખૂબ સરળ છે તો ચાલો garmar pickle recipe in gujarati શીખીએ.
4 from 4 votes
Prep Time: 30 minutes
fermentation time: 10 days
Total Time: 10 days 30 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કાંચ ની બરણી
  • 1 તપેલી

Ingredients

ગરમર નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 700  ગ્રામ ગરમર
  • કેરી નું મીઠા હળદર નું પાણી
  • 4-5 ચમચી આચાર મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

ગરમર નું અથાણું બનાવવાની રીત | garmar nu athanu banavani rit | garmar pickle recipe in gujarati

  • ગરમર નું અથાણું બનાવવા સૌ પ્રથમ ગરમર ને પાણી મા એકાદ કલાક પલાળી મુકો ત્યાર બાદ ઘસી નેધોઇ લ્યો અને એક તપેલી માં પાણી લ્યો  ત્યાર બાદ મૂળિયાં થી અલગ કરી લ્યોત્યાર બાદ ચાકુથી છોલી ને પાણી મા નાખી દયો  (ગરમર ને છોલી ને કે સુધારી ને હમેશાપાણીમાં નાખવા નહિતર કાળા પડે છે ).
  • બધી જ ગરમર ને છોલી લીધા બાદ એના નાના નાના આંગળી ની સાઇઝ ના કટકા કરી ને લીંબુના પાણીમાં એક બે કલાક પલાડી મૂકો ત્યાર બાદ ત્રણ ચાર પાણીથી બરોબર ધોઇ લ્યો બધા કટકા થઈ જાયત્યાર બાદ પાણી માંથી કાઢી લ્યો.
  • ત્યારબાદ કાંચ ની બરણી માં મૂકો એના પર કેરીનું મીઠા હળદર વાળુ પાણી નાખી ને દબાવી ને બરણી બંધ કરી દસ દિવસ હવા ઉજાસ વાળી જગ્યાએ મૂકો ને રોજ સવાર સાંજ હલાવતા રહો દસ દિવસ પછીચારણીમાં કાઢી લ્યો ને આમજ પણ અથાણું ખાઈ શકે છે.
  • પણ જોઆ અથાણાં નો સ્વાદ વધારવી હોય તો એ પલાળેલી ગરમર કપડા પર સૂકવી લ્યો ને ગરમર સુકાયત્યાર બાદ અથાણાં મસાલો ને સ્વાદ મુજબ મીઠું જરૂર લાગે તો નાખી બરોબર મિક્સ કરી લ્યોને આચરી ગરમર નું અથાણું તૈયાર છે મજા લ્યો આચરી ગરમર નું અથાણું.

garmar pickle recipe in gujarati notes

  • અહી તમે સુધારેલ ગરમર કાળી ના પડે એ માટે સુધારેલ ગરમર ને લીંબુ માં પાણી માં પણ નાખી શકો છો.
  • જો કેરીનું પાણી ના હોય તો લીંબુનો રસ, મીઠું અને હળદર નાખી ને પાણી તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મિક્સ વેજીટેબલ દાળ બનાવવાની રીત | Mix vegetable daal banavani rit

કાચા ટામેટા નુ શાક બનાવવાની રીત | kacha tameta nu shaak banavani rit

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | દહીંની તીખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe in gujarati

ફૂલકા રોટલી બનાવવાની રીત | phulka roti banavani rit | fulka roti recipe

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular