અત્યાર સુધી આપણે અલગ અલગ સ્વાદ ના અલગ લગ સ્ટફિંગ વાળા પરોઠા તો ઘણા બનાવેલા છે આજ ફરી આપણે એક નવા સ્વાદ વાળો પરોઠા ને બનાવતા શીખીશું જેને સોસ, ચટણી કે અથાણાં સાથે સર્વ કરી શકો છો અને નાસ્તામાં , ટિફિન કે પ્રવાસ માં મજા લઇ શકો છો તો ચાલો Garlic Laccha Parotha banavani rit શીખીએ.
ગાર્લિક લચ્છા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- મેંદા નો લોટ 1 કપ
- લસણ ની 15-20 કણી નો પેસ્ટ
- ઘી / માખણ 4-5 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- ચીલી ફ્લેક્સ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Garlic Laccha Parotha banavani rit
ગાર્લિક લચ્છા પરોઠા બનાવવા સૌપ્રથમ લસણ ની કણી લ્યો અને ખંડણી માં નાખી ધાસ્તા થી ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર ધીમા તાપે વઘરીયા માં ઘી / માખણ ને ગરમ કરવા મૂકો અને એમાં લસણની પેસ્ટ નાખી લસણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો અને ત્યાર બાદ ગેસ પરથી ઉતારી લ્યો અને બીજા વાસણા કાઢી ઠંડા થવા દયો.
બીજા એક વાસણમાં મેંદા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ને ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો અને ત્યાર બાદ એક ચમચી તેલ નાખી મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી એક બાજુ દસ મિનિટ મૂકો.
દસ minit pachhi ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ કે સાઇઝ માં પરોઠા બનાવવાના હોયવાએ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને હવે લૂવાને કોરા લોટ ની મદદથી વણી રોટલી બનાવી લ્યો. વણેલી રોટલી પર ઘી માં શેકેલ લસણ લગાવો એના પર ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા છાંટો ત્યાર બાદ થોડો કોરો લોટ છાંટી લ્યો.
રોટલી ની બરોબર વચ્ચે થી કાપો કરી એક બાજુથી રોલ બનાવી ફરી લુવો બનાવી લ્યો અથવા ત્રિકોણ વાળી લ્યો. આમ બધા લુવા તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધીમાં કોરા લોટ વડે પરોઠા ને વણી લ્યો. હવે ગરમ તવી પર વણેલા પરોઠાને નાખો અને બને બાજુ થોડો થોડો ચડાવી લ્યો,
ત્યાર બાદ તેલ કે ઘી લગાવી બને બાજુ બરોબર શેકી લ્યો. આમ એક એક કરી બધા પરોઠા વાણી અને શેકી ને તૈયાર કરી લ્યો અને મજા લ્યો ગાર્લિક લચ્છા પરોઠા.
Laccha Parotha NOTES
- અહી તમે શેકી રાખેલ લસણ માં ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ને પણ પરોઠા તૈયાર કરી શકો છો.
ગાર્લિક લચ્છા પરોઠા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Garlic Laccha Parotha recipe
Garlic Laccha Parotha banavani rit
Equipment
- 1 પાટલો વેલણ
- 1 તવી
Ingredients
ગાર્લિક લચ્છા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- 1 કપ મેંદા નો લોટ
- 15-20 લસણ ની કણી નો પેસ્ટ
- 4-5 ચમચી ઘી / માખણ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1-2 ચમચી ચીલી ફ્લેક્સ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Garlic Laccha Parotha banavani rit
- ગાર્લિક લચ્છા પરોઠા બનાવવા સૌપ્રથમ લસણ ની કણી લ્યો અને ખંડણી માં નાખી ધાસ્તા થી ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર ધીમા તાપે વઘરીયા માં ઘી / માખણ ને ગરમ કરવા મૂકો અને એમાં લસણની પેસ્ટ નાખી લસણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો અને ત્યાર બાદ ગેસ પરથી ઉતારી લ્યો અને બીજા વાસણા કાઢી ઠંડા થવા દયો.
- બીજા એક વાસણમાં મેંદા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ને ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો અને ત્યાર બાદ એક ચમચી તેલ નાખી મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી એક બાજુ દસ મિનિટ મૂકો.
- દસ મિનીટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ કે સાઇઝ માં પરોઠા બનાવવાના હોયવાએ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને હવે લૂવાને કોરા લોટ ની મદદથી વણી રોટલી બનાવી લ્યો. વણેલી રોટલી પર ઘી માં શેકેલ લસણ લગાવો એના પર ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા છાંટો ત્યાર બાદ થોડો કોરો લોટ છાંટી લ્યો.
- રોટલી ની બરોબર વચ્ચે થી કાપો કરી એક બાજુથી રોલ બનાવી ફરી લુવો બનાવી લ્યો અથવા ત્રિકોણ વાળી લ્યો. આમ બધા લુવા તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધીમાં કોરા લોટ વડે પરોઠા ને વણી લ્યો. હવે ગરમ તવી પર વણેલા પરોઠાને નાખો અને બને બાજુ થોડો થોડો ચડાવી લ્યો,
- ત્યાર બાદ તેલ કે ઘી લગાવી બને બાજુ બરોબર શેકી લ્યો. આમ એક એક કરી બધા પરોઠા વાણી અને શેકી ને તૈયાર કરી લ્યો અને મજા લ્યો ગાર્લિક લચ્છા પરોઠા.
Laccha Parotha NOTES
- અહી તમે શેકી રાખેલ લસણ માં ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ને પણ પરોઠા તૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Pankobi vadi recipe | પાનકોબી વડી બનાવવાની રેસીપી
દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Dudhi no testi nasto banavani rit
સૂકી ભેળ બનાવવાની રીત | suki bhel banavani rit
બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત | Bafela batata ni puri banavani rit