નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Poonam’s Veg Kitchen YouTube channel on YouTube આજે આવલે રીક્વેસ્ટ ગલકા નું શાક કેવી રીતે બનાવવાનું શીખવાડો તો આજે આપણે ગલકા નું શાક બનાવવાની રીત – galka nu shaak banavani rit શીખીશું. આ શાક પચવા માં ખૂબ હલકું હોય છે જેથી પેટ ની તકલીફ હોય કે કઈ ભારે ના ખાવું હોય હલકું ફૂલકું ખાવું હોય ત્યારે ખૂબ ઝડપથી બનાવી ને તૈયાર કરી શકો છો અને રોટલી , પરાઠા, રોટલા કે ભાત સાથે સર્વ કરી શકો છો તો galka nu shaak recipe in gujarati શીખીએ.
ગલકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | galka nu shaak ingredients
- ગલકા 500 ગ્રામ
- લસણ પેસ્ટ 2-3 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ 3-4 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
ગલકા નું શાક બનાવવાની રીત | galka nu shaak recipe in gujarati
ગલકા નું શાક બનાવવા સૌપ્રથમ ગલકા ને ધોઇ લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી લ્યો ને ફરી એક વખત ધોઇ લ્યો હવે ચાકુ થી ગોળ કે લાંબા કટકા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખીને તતડાવી લ્યો રાઈ જીરું બરોબર તતડી જાય એટલે ગેસ ધીમો કરી એમાં લસણ ની પેસ્ટ નાખી લસણ ને શેકી લ્યો
લસણ શેકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો ને એમાં સુધારેલ ગલકા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને મિડીયમ તાપે ઢાંકી ને ગલકા થોડા ચડાવી લ્યો ચાર પાંચ મિનિટ ચડાવી લીધા બાદ ઢાંકણ ખોલી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ફરી ઢાંકી બે મિનિટ ચડાવી ને ગલકા ને ચડાવી લ્યો
ત્યાર બાદ એમાં ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરો ને ગરમ ગરમ સર્વ કરો ગલકા નું શાક
galka nu shaak recipe in gujarati notes
- અહી તમે ઝીણી સુધારેલ ડુંગળી અને ટમેટા નાખી ને પણ બનાવી શકો છો
- શાક બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં સેવ કે ગાંઠિયા નાખી ને મિક્સ કરી ને પણ તૈયાર કરી શકો છો
- ગલકા શેકાય એટલે એમાંથી પાણી અલગ થાય છે ને ઘણો રસો બની જાય છે જો તમને રસા વાળુ શાક ખાવું હોય તો ધીમા તાપે ને જો રસા વગર ખાવું હોય તો ફૂલ તાપે શેકો
- જો ડુંગળી લસણ ના ખાતા હો તો ટમેટા નો વઘાર કરી ને પણ તૈયાર કરી શકો છો
galka nu shaak banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Veg Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
galka shaak recipe | ગલકા નું શાક કેવી રીતે બનાવવાનું ?
ગલકા નું શાક બનાવવાની રીત | galka nu shaak banavani rit | galka nu shaak recipe in gujarati | galka shaak recipe | ગલકા નું શાક | galka nu shaak
Equipment
- 1 કડાઈ
Ingredients
ગલકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | galka nu shaak ingredients
- 500 ગ્રામ ગલકા
- 2-3 ચમચી લસણ પેસ્ટ
- ½ ચમચી રાઈ ચમચી
- ½ ચમચી જીરું ½ ચમચી
- ¼ ચમચી હિંગ ¼ ચમચી
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- 2 ચમચી ધાણા જીરું પાઉડર 2 ચમચી
- ½ ચમચી હળદર ½ ચમચી
- 3-4 ચમચી તેલ 3-4 ચમચી
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- ચમચી સ્વાદ મુજબ મીઠું
Instructions
ગલકા નું શાક બનાવવાની રીત| galka nu shaak banavani rit | galka nu shaak recipe in gujarati | galka shaak recipe
- ગલકાનું શાક બનાવવા સૌપ્રથમ ગલકા ને ધોઇ લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી લ્યો ને ફરી એકવખત ધોઇ લ્યો હવે ચાકુ થી ગોળ કે લાંબા કટકા કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખીને તતડાવી લ્યો રાઈ જીરું બરોબર તતડી જાય એટલે ગેસ ધીમો કરી એમાં લસણ ની પેસ્ટ નાખી લસણને શેકી લ્યો
- લસણ શેકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો ને એમાં સુધારેલ ગલકા નાખી ને બરોબર મિક્સકરી લ્યો ને મિડીયમ તાપે ઢાંકી ને ગલકા થોડા ચડાવી લ્યો ચાર પાંચ મિનિટ ચડાવી લીધાબાદ ઢાંકણ ખોલી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ફરી ઢાંકી બે મિનિટ ચડાવીને ગલકા ને ચડાવી લ્યો
- ત્યારબાદ એમાં ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરોને ગેસ બંધ કરો ને ગરમ ગરમ સર્વ કરો ગલકા નું શાક
galka nu shaak recipe in gujarati notes
- અહી તમે ઝીણી સુધારેલ ડુંગળી અને ટમેટા નાખી ને પણ બનાવી શકો છો
- શાક બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં સેવ કે ગાંઠિયા નાખી ને મિક્સ કરી ને પણ તૈયાર કરી શકો છો
- ગલકા શેકાય એટલે એમાંથી પાણી અલગ થાય છે ને ઘણો રસો બની જાય છે જો તમને રસા વાળુ શાક ખાવુંહોય તો ધીમા તાપે ને જો રસા વગર ખાવું હોય તો ફૂલ તાપે શેકો
- જો ડુંગળી લસણ ના ખાતા હો તો ટમેટા નો વઘાર કરી ને પણ તૈયાર કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
કંટોલા નુ શાક બનાવવાની રીત | kantola nu shaak banavani rit | kantola nu shaak recipe in gujarati
વાલ નું શાક બનાવવાની રીત | vaal nu shaak banavani rit | vaal nu shaak recipe gujarati