HomeNastaગલકા ના પરોઠા બનાવવાની રીત | Galka na parotha banavani rit |...

ગલકા ના પરોઠા બનાવવાની રીત | Galka na parotha banavani rit | Galka na parotha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ગલકા ના પરોઠા બનાવવાની રીત – Galka na parotha banavani rit શીખીશું. ગલકા ને ઘણા તુરાઈ પણ કહે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે, If you like the recipe do subscribe Mumma ki Rasoi  YouTube channel on YouTube , જેમાંથી ભજીયા અને શાક તો આપણે ઘણી વખત બનાવતા હોઈએ પણ ઘરમાં ઘણા ને એનું શાક નથી ભાવતું હોતું તો આજ બધા મજા લઇ ને ખાય ને બે ખાતા હોય તો ત્રણ માંગે અને કોઈ ને ખબર પણ ના પડે કે આ ગલકા માંથી બનાવેલ પરોઠા છે એવા સ્વાદિષ્ટ અને હેલ્થી પરોઠા બનવતા શીખીશું તો ચાલો Galka na parotha recipe in gujarati શીખીએ.

ગલકા ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • ગલકા 300 ગ્રામ
  • ઘઉંનો લોટ 2 કપ
  • બેસન ¼ કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • દહી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • તેલ જરૂર મુજબ

ગલકા ના પરોઠા બનાવવાની રીત

ગલકા ના પરોઠા બનાવવા સૌપ્રથમ ગલકા ને છોલી ને ધોઇ લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો હવે એમાં ચાળી ને ઘઉંનો લોટ અને બેસન  નાખો સાથે લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, વરિયાળી, હળદર, કશુરી મેથી, હિંગ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલા નાખો.

હવે બધી સામગ્રી ને હાથ થી બરોબર મિક્સ કરી મસળી લ્યો ને પાંચ મિનિટ એમજ રહેવા દયો. જેથી ગલકા માં રહેલ પાણી નીકળી શકે. પાંચ મિનિટ પછી ફરીથી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને હવે જરૂર મુજબ દહી નાખી લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લોટ ને બરોબર મસળી લ્યો.

હવે બાંધેલા લોટ માંથી લુવો બનાવી ને કોરા લોટ ની મદદ થી જે આકાર માં બનાવવા હોય એ આકાર માં  વણી લ્યો ત્યાર બાદ ગેસ પર તવી ગરમ કરી લ્યો તવી પર તેલ લગાવી વણેલા પરોઠા ને નાખી બને બાજુ મીડીયમ તાપે શેકી લ્યો,

બને બાજુ થોડા શેકાઈ જાય ત્યાર બાદ તેલ લાગવી ને ગોલ્ડન શેકી લ્યો. આમ બધા પરોઠા પરોઠા વણી ને શેકી લ્યો ને દહી, ચા કે ચટણી સાથે સર્વ કરો ગલકા ના પરોઠા.

Galka na parotha recipe in gujarati notes

  • અહી તમે લસણ ની પેસ્ટ એમને છીણેલી ડુંગળી પણ નાખી શકો છો.
  • બેસન ની જગ્યાએ મકાઈ નો લાઈટ પણ નાખી શકો છો.

Galka na parotha banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Mumma ki Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Galka na parotha recipe in gujarati

ગલકા ના પરોઠા - ગલકા ના પરોઠા બનાવવાની રીત - Galka na parotha banavani rit - Galka na parotha recipe in gujarati

ગલકા ના પરોઠા બનાવવાની રીત | Galka na parotha banavani rit | Galka na parotha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ગલકા ના પરોઠા બનાવવાની રીત – Galka na parotha banavani rit શીખીશું. ગલકા ને ઘણા તુરાઈ પણ કહે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે, જેમાંથી ભજીયા અને શાક તો આપણે ઘણી વખત બનાવતા હોઈએ પણ ઘરમાં ઘણા ને એનું શાકનથી ભાવતું હોતું તો આજ બધા મજા લઇ ને ખાય ને બે ખાતા હોય તો ત્રણ માંગે અને કોઈ નેખબર પણ ના પડે કે આ ગલકા માંથી બનાવેલ પરોઠા છે એવા સ્વાદિષ્ટ અને હેલ્થી પરોઠા બનવતાશીખીશું તો ચાલો Galka na parotha recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

ગલકા ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 300 ગ્રામ ગલકા
  • 2 કપ ઘઉંનો લોટ
  • ¼ કપ બેસન
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી વરિયાળી
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી કસુરી મેથી
  • સ્વાદ મુજબ મીઠું
  • દહી જરૂર મુજબ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • તેલ જરૂર મુજબ

Instructions

ગલકા ના પરોઠા | Galka na parotha | Galka na parotha recipe

  • ગલકા ના પરોઠા બનાવવા સૌપ્રથમ ગલકા ને છોલી ને ધોઇ લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો હવેએમાં ચાળી ને ઘઉંનો લોટ અને બેસન  નાખો સાથે લીલા મરચા સુધારેલા,આદુ પેસ્ટ, વરિયાળી, હળદર,કશુરી મેથી, હિંગ, લાલ મરચાનોપાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો,લીલા ધાણા સુધારેલા નાખો.
  • હવે બધી સામગ્રી ને હાથ થી બરોબર મિક્સ કરી મસળી લ્યો ને પાંચ મિનિટ એમજ રહેવા દયો. જેથી ગલકા માં રહેલ પાણી નીકળીશકે. પાંચ મિનિટ પછી ફરીથી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને હવેજરૂર મુજબ દહી નાખી લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ નાખી મિક્સ કરીલોટ ને બરોબર મસળી લ્યો.
  • હવે બાંધેલા લોટ માંથી લુવો બનાવી ને કોરા લોટ ની મદદ થી જે આકાર માં બનાવવા હોય એ આકારમાં  વણી લ્યો ત્યાર બાદ ગેસ પર તવી ગરમકરી લ્યો તવી પર તેલ લગાવી વણેલા પરોઠા ને નાખી બને બાજુ મીડીયમ તાપે શેકી લ્યો,
  • બને બાજુ થોડા શેકાઈ જાય ત્યાર બાદ તેલ લાગવી ને ગોલ્ડન શેકી લ્યો. આમ બધા પરોઠા પરોઠા વણી નેશેકી લ્યો ને દહી, ચા કે ચટણી સાથે સર્વ કરો ગલકા ના પરોઠા.

Galka na parotha recipe in gujarati notes

  • અહી તમે લસણ ની પેસ્ટ એમને છીણેલી ડુંગળી પણ નાખી શકો છો.
  • બેસન ની જગ્યાએ મકાઈ નો લાઈટ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રાઈસ પોટેટો ઉત્તપમ બનાવવાની રીત | Rice potato uttapam banavani rit

નમક પારા બનાવવાની રીત | namak para banavani rit | namak para recipe in gujarati

ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati

ચાઇનીઝ સમોસા | chinese samosa banavani rit | chinese samosa recipe gujarati

આલુ ભુજીયા સેવ બનાવવાની રીત | aloo bhujia sev recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular