નમસ્તે મિત્રો આજે આપણે ગાજર નો હલવો બનાવવાની રીત શીખીશું. શિયાળામાં લાલ ગાજર ખૂબ સારા મળે છે ને ગાજરનો હલવો ગરમ ગરમ ખૂબ સારો લાગતો હોય છે આજ આપને બજારમાં મળતા હલવા જેવો જ હલવો બનાવવા ની રીત જોઈશું તો ચાલો શીખીએ ગાજર નો હલવો રેસીપી, gajar no halvo banavani rit, gajar no halvo in gujarati,gajar no halvo recipe in gujarati.
ગાજર નો હલવો બનાવવા જરૂરી સામગ્રી | gajar no halvo banava jaruri samgri
- લાલ ગાજર 4 કિલો
- મોરો માવો 1 કિલો
- ખાંડ 4 કપ
- ઉકાળેલું મલાઈ વાળુ દૂધ 500 ગ્રામ
- એલચી પાવડર 1 ચમચી
- કાજુ 100 ગ્રામ
- બદામ 100 ગ્રામ
- પિસ્તા 50 ગ્રામ
- મગતરી ના બીજ 50 ગ્રામ
ગાજર નો હલવો બનાવવાની રીત | Gajar no halvo banavani rit
ગાજર નો હલવો બનાવવા સૌપ્રથમ બધા ગાજર ને પાણીમાં બરોબર ધોઇ ને સાફ કરો ત્યાર બાદ એને ચાકુ વડે છોલી લ્યો ત્યાર બાદ ફરી પાણી થી ધોઈ લ્યો ને કપડામાં કોરા કરી લ્યો, હવે ગાજર ને છીણી વડે છીણી લ્યો અથવા ફૂડ પ્રોસેસર માં છીણી લેવા
મોરા માવા ને પણ છીણી વડે છીણી લેવો ,હવે એક જાડા તળિયાવાળી કડાઈ ને ગેસ પર ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં મોરો માવો ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો શેકેલો માવો બીજા વાસણમાં કાઢી લ્યો
હવે એજ કડાઈમાં પહેલા મગતરી ના બીજ ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લેવા ને શેકેલા બીજ એક વાસણ માં કાઢી લ્યો ,હવે એજ કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરો ને એમાં કાજુ બદામ ને પિસ્તા ને પાંચ સાત મિનિટ સુંધી શેકી લઈ મગતરી ના બીજ સાથે કાઢી લ્યો બધા શેકેલા ડ્રાય ફ્રૂટ ઠંડા થાય એટલે મિક્સર જારમાં અધકચરા પીસી લ્યો
ત્યારબાદ એજ કડાઈમાં ત્રણ ચાર ચમચા ઘી લ્યો ને એ ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલ ગાજર નાખી ચમચા વડે હલાવતા રહો ને દસ મિનિટ શેક્યા પછી એમાં ઉકાળેલું મલાઈ વાળુ દૂધ નાખી મિક્સ કરી દસ પંદર મિનિટ શેકો
હવે એમાં ખાંડ નાખતા જઈ હલાવતા રહો ને શેકતા રહો ખાંડ ઓગળી ને બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ શેકેલો માવા માંથી પોણા ભાગનો માવો નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં એલચી પાવડર નાખી મિક્સ કરી લ્યો અને પાંચ દસ મિનિટ ચડાવો ત્યાર બાદ એમાં પીસેલા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરો ને ઉપર થી બે ત્રણ ચમચા ઘી નાખી ને મિક્સ કરો
હવે ગેસ બંધ કરી નાખો ને સર્વીંગ પ્લેટમાં મૂકી ઉપર થી થોડો શેકેલો માવો જે રાખ્યો હતો એ એના ઉપર મૂકો એના પર થોડા ડ્રાય ફ્રુટ છાંટી ને ગાર્નિશ કરી ગરમ ગરમ પીરસો ગાજરનો હલવો
Gajar halvo recipe Notes
- માવો અલગથી શેકવા થી તેનો ટેસ્ટ વધુ સારો લાગશે
- ખાંડ વધુ ઓછી માત્રા માં લઇ શકો અને જો તમારે વધુ સ્વાસ્થ્ય વર્ધક બનાવવો હોય તો ખાંડ ની જગ્યા એ ગોળ પણ નાખી શકો છો
- ડ્રાય ફ્રુટ પણ તમને ગમતા વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
- જો તમારે ઓછી માત્રામાં હલવો બનવવો હોય તો જેટલા ગાજર હોય એના ચોથા ભાગ જેટલો માવો લેવો એટલે કે જો 1 કિલો ગાજર હોય તો 250 ગ્રામ માવો નાખવો
- તૈયાર ગાજરનો હલવો તમે ફ્રીઝ માં પંદર દિવસ સાચવી શકો છો ને જ્યારે ખાવો હોય ત્યારે ગરમ કરી ખાઈ શકો છો
ગાજર નો હલવો રેસીપી વિડીયો | gajar no halvo banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Gajar no halvo in gujarati | Gajar no halvo recipe in gujarati
ગાજર નો હલવો બનાવવાની રીત રેસીપી | gajar no halvo banavani rit | gajar no halvo recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 છીણી
Ingredients
ગાજર નો હલવો બનાવવા જરૂરી સામગ્રી | gajar no halvo banava jaruri samgri
- 4 કિલો લાલ ગાજર
- 1 કિલો મોરો માવો
- 4 કપ ખાંડ
- 500 ગ્રામ ઉકાળેલું મલાઈ વાળુ દૂધ
- 1 ચમચી એલચી પાવડર
- 100 ગ્રામ કાજુ
- 100 ગ્રામ બદામ
- 50 ગ્રામ પિસ્તા
- 50 ગ્રામ મગતરી ના બીજ
Instructions
ગાજર નો હલવો બનાવવાની રીત રેસીપી| gajar no halvo banavani rit | gajar no halvo recipe in gujarati
- ગાજર નો હલવો બનાવવા સૌપ્રથમ બધા ગાજર ને પાણીમાં બરોબર ધોઇ ને સાફ કરો ત્યાર બાદ એને ચાકુ વડે છોલી લ્યો ત્યાર બાદ ફરી પાણી થી ધોઈ લ્યો ને કપડામાં કોરા કરી લ્યો
- હવે ગાજર ને છીણી વડે છીણી લ્યો અથવા ફૂડ પ્રોસેસર માં છીણી લેવા
- મોરા માવા ને પણ છીણી વડે છીણી લેવો
- હવે એક જાડા તળિયાવાળી કડાઈ ને ગેસ પર ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં મોરો માવો ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો શેકેલો માવો બીજા વાસણમાં કાઢી લ્યો
- હવે એજ કડાઈમાં પહેલા મગતરી ના બીજ ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લેવા ને શેકેલા બીજ એક વાસણ માં કાઢી લ્યો
- હવે એજ કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરો ને એમાં કાજુ બદામ ને પિસ્તા ને પાંચ સાત મિનિટ સુંધી શેકી લઈ મગતરી ના બીજ સાથે કાઢી લ્યો બધા શેકેલા ડ્રાય ફ્રૂટ ઠંડા થાય એટલે મિક્સર જારમાં અધકચરા પીસી લ્યો
- હવે એજ કડાઈમાં ત્રણ ચાર ચમચા ઘી લ્યો ને એ ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલ ગાજર નાખી ચમચા વડે હલાવતા રહો ને દસ મિનિટ શેક્યા પછી એમાં ઉકાળેલું મલાઈ વાળુ દૂધ નાખી મિક્સ કરી દસ પંદર મિનિટ શેકો
- હવે એમાં ખાંડ નાખતા જઈ હલાવતા રહો ને શેકતા રહો ખાંડ ઓગળી ને બરોબર મિક્સ થઈ જાય ત્યારબાદ શેકેલો માવા માંથી પોણા ભાગનો માવો નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં એલચી પાવડરનાખી મિક્સ કરી લ્યો અને પાંચ દસ મિનિટ ચડાવો ત્યાર બાદ એમાં પીસેલા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરો ને ઉપર થી બે ત્રણ ચમચા ઘી નાખી ને મિક્સ કરો
- હવે ગેસ બંધ કરી નાખો ને સર્વીંગ પ્લેટમાં મૂકી ઉપર થી થોડો શેકેલો માવો જે રાખ્યો હતોએ એના ઉપર મૂકો એના પર થોડા ડ્રાય ફ્રુટ છાંટી ને ગાર્નિશ કરી ગરમ ગરમ પીરસો ગાજરનો હલવો
gajar no halvo recipe in gujarati notes
- માવો અલગથી શેકવા થી તેનો ટેસ્ટ વધુ સારો લાગશે
- ખાંડ વધુ ઓછી માત્રા માં લઇ શકો અને જો તમારે વધુ સ્વાસ્થ્ય વર્ધક બનાવવો હોય તો ખાંડ ની જગ્યા એ ગોળ પણ નાખી શકો છો
- ડ્રાય ફ્રુટ પણ તમને ગમતા વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
- જો તમારે ઓછી માત્રામાં હલવો બનવવો હોય તો જેટલા ગાજર હોય એના ચોથા ભાગ જેટલો માવો લેવો એટલે કે જો 1 કિલો ગાજર હોય તો 250 ગ્રામ માવો નાખવો
- તૈયાર ગાજરનો હલવો તમે ફ્રીઝ માં પંદર દિવસ સાચવી શકો છો ને જ્યારે ખાવો હોય ત્યારે ગરમ કરી ખાઈ શકો છો
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
Thank you for sharing