નમસ્તે મિત્રો આજે આપણે Gajar chokha ni kheer – ગાજર ચોખાની ખીર બનાવવાની રીત શીખીશું. તમે રેગ્યુલર ચોખા ની ખીર અને ગાજર નો હલવો તો ઘણી વખત બનાવ્યા હસે અને મજા લીધી હસે પણ આજ આપણે ચોખા ની ખીર અને ગાજર માંથી ખીર બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બની ને તૈયાર થશે.
Ingredients list
- નાની સાઇઝ ના ચોખા ¼ કપ
- ફૂલ ક્રીમ દૂધ 1 ½ લાઈટ
- પલાળેલા કાજુ 10-12
- એલચી પાઉડર ¼ ચમચી
- ખાંડ 9-10
- ગાજર 400 ગ્રામ
- ઘી 2-3 ચમચી
- બદામ ની કતરણ 2-3 ચમચી
- પિસ્તા ની કતરણ 2-3 ચમચી
Gajar chokha ni kheer banavani rit
ગાજર ચોખાની ખીર બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી મૂકો. હવે કાજુ ને પંદર મિનિટ બીજા વાટકા માં અલગ થી પલાળી લ્યો.ત્યાર બાદ ગાજર ધોઇ સાફ કરી લ્યો અને ગાજર ને છોલી સાફ કરી ફરીથી ધોઇ લેવા ત્યાર બાદ છીણી વડે છીણી તૈયાર કરી લ્યો.
હવે મિક્સર જાર માં પલાળેલા કાજુ અને ને ચમચી પલાળેલા ચોખા નાખી પીસી લ્યો અને પીસવા માટે જરૂર લાગે તો પા કપ દૂધ નાખી સ્મૂથ પીસી એક બાજુ મૂકો.
હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં છીણેલા ગાજર નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો. ગાજર બરોબર શેકાઈ જાય એટલે એમાં એક લીટર ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો અને જ્યાં સુંધી ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવો.
દૂધ ઉકળવા લાગે એટલે એમાં પાણી નિતારી ચોખા નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને દસ પંદર મિનિટ સુંધી ચોખા ને ચડાવી લ્યો. ચોખા બરોબર ચડી જાય એટલે એમાં પીસી રાખેલ કાજુ અને ચોખાનું મિશ્રણ નાખો અને મિક્સ કરી એને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજું અડધો કિલો દૂધ નાખી મિક્સ કરી પણ હલાવતા રહો અને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
ત્યાર બાદ એમાં ખાંડ નાખો ઓગળી લ્યો અને ખાંડ બરોબર ઓગળી જાય એટલે એમાં પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી બીજી બે મિનિટ ચડાવી લ્યો અને બે મિનિટ પછી ગેસ બંધ કરી ઢાંકી દયો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ગાજર ચોખાની ખીર.
Kheer recipe notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગાજર ચોખાની ખીર બનાવવાની રીત

Gajar chokha ni kheer banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 છીણી
Ingredients
Ingredients list
- ¼ કપ નાની સાઇઝ ના ચોખા
- 1½ ફૂલ ક્રીમ દૂધ લાઈટ
- 10-12 પલાળેલા કાજુ
- ¼ ચમચી એલચી પાઉડર
- 9-10 ખાંડ
- 400 ગ્રામ ગાજર
- 2-3 ચમચી ઘી
- 2-3 ચમચી બદામ ની કતરણ
- 2-3 ચમચી પિસ્તા ની કતરણ
Instructions
Gajar chokha ni kheer banavani rit
- ગાજર ચોખાની ખીર બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી મૂકો. હવે કાજુ ને પંદર મિનિટ બીજા વાટકા માં અલગ થી પલાળી લ્યો.ત્યાર બાદ ગાજર ધોઇ સાફ કરી લ્યો અને ગાજર ને છોલી સાફ કરી ફરીથી ધોઇ લેવા ત્યાર બાદ છીણી વડે છીણી તૈયાર કરી લ્યો.
- હવે મિક્સર જાર માં પલાળેલા કાજુ અને ને ચમચી પલાળેલા ચોખા નાખી પીસી લ્યો અને પીસવા માટે જરૂર લાગે તો પા કપ દૂધ નાખી સ્મૂથ પીસી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં છીણેલા ગાજર નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો. ગાજર બરોબર શેકાઈ જાય એટલે એમાં એક લીટર ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો અને જ્યાં સુંધી ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવો.
- દૂધ ઉકળવા લાગે એટલે એમાં પાણી નિતારી ચોખા નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને દસ પંદર મિનિટ સુંધી ચોખા ને ચડાવી લ્યો. ચોખા બરોબર ચડી જાય એટલે એમાં પીસી રાખેલ કાજુ અને ચોખાનું મિશ્રણ નાખો અને મિક્સ કરી એને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજું અડધો કિલો દૂધ નાખી મિક્સ કરી પણ હલાવતા રહો અને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
- ત્યાર બાદ એમાં ખાંડ નાખો ઓગળી લ્યો અને ખાંડ બરોબર ઓગળી જાય એટલે એમાં પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી બીજી બે મિનિટ ચડાવી લ્યો અને બે મિનિટ પછી ગેસ બંધ કરી ઢાંકી દયો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ગાજર ચોખાની ખીર.
Kheer recipe notes
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Makhan malaaiyo chat banavani rit | માખણ મલાઇયો ચાટ
baklava banavani rit | બક્લાવા બનાવવાની રીત
Shahi sandwich mithai banavani rit | શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવાની રીત
Anjeer Khajur Vedmi banavani rit | અંજીર ખજૂર વેડમી બનાવવાની રીત
shakkar teti ni ice cream | શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવાની રીત