નમસ્તે મિત્રો આજે આપણે ગબ ગોટા બનાવવાની રીત – Gab gota banavani rit શીખીશું. If you like the recipe do subscribe Cooking School YouTube channel on YouTube આ ગબ ગોટા ને અપ્પમ કે સોજી ના અપ્પમ પણ કહેવાય છે જે ઈડલી ના મિશ્રણ માંથી કે સોજી માંથી તૈયાર કરી શકાય છે જે ખાવા માં ટેસ્ટી અને હેલધી હોય છે તો ચાલો ગબ ગોટા ની રેસીપી – gab gota recipe in gujarati શીખીએ.
ગબ ગોટા બનાવવા જરૂરી સામગ્રી | gab gota recipe ingredients
- સોજી 1 કપ
- દહી ½ કપ
- ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
- ઝીણું સુધારેલ કેપ્સીકમ ¼ કપ
- ગાજર ઝીણા સુધારેલા 5-6 ચમચી
- ઝીણા સુધારેલ ટમેટા ½ કપ
- લીલા મરચા ઝીણા સુધારેલા 2-3
- લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- બેકિંગ સોડા ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- તેલ જરૂર મુજબ
ગબ ગોટા બનાવવાની રીત | ગબ ગોટા ની રેસીપી
ગબ ગોટા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરી ને સોજી લ્યો એમાં દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આશરે પોણો કપ જેટલું પાણી થોડું થોડુ કરી નાખી ને બરોબર મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી ઢાંકી ને ઓછા ઓછા અડધા થી એક કલાક પલળવા મૂકો
હવે ગાજર, ટમેટા, ડુંગળી, મરચા, અને કેપ્સીકમ ને ધોઇ લ્યો ને સાવ ઝીણા ઝીણા સુધારી લ્યો હવે સોજી બરોબર પલળી જાય એટલે એમાં ઝીણા સુધારેલ ડુંગળી, ટમેટા, લીલા મરચા, કેપ્સિકમ, ગાજર અને લીલા ધાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો, ચીલી ફ્લેક્સ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો છેલ્લે એમાં બેકિંગ સોડા અને ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો હવે એક વાટકી માં એક ચમચી રાઈ , એક ચમચી જીરૂ અને એક ચમચી સફેદ તલ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
ત્યારબાદ ગેસ પર અપ્પમ પાત્ર ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો અને એમાં થોડું થોડુ તેલ નાખી દયો એમાં ચપટી ચપટી રાઈ, જીરું અને સફેદ તેલ નાંખી એમાં તૈયાર કરેલ સોજી નું મિશ્રણ નાખી એના પર ફરી થોડું થોડુ તેલ નાખો દયો અને ચડવા દયો નીચે ના ભાગે ગોલ્ડન શેકાઈ જાય એટલે ચમચીથી ઉથલાવી ને ઊંધા કરી નાખો
હવે નીચે ના ભાગ માં પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ બરોબર ગોલ્ડન શેકાઈ જાય એટલે એને કાઢી લ્યો અને બીજી વખત તેલ ને રાઈ જીરું તલ નાખો મિશ્રણ નાખી ને બને બાજુ શેકી લ્યો આમ બધા ગબ ગોટા તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો ગબ ગોટા
gab gota recipe in gujarati notes
- અહી તમે તમારી પસંદ ના શાક નાખી સહકો છો કાચી મકાઈ ના દાણા ખૂબ સરસ લાગે છે અથવા ડ્રાય ફ્રુટ ને ઘી માં શેકી ને નાખી ને પણ તૈયાર કરી શકો છો
- બેકિંગ સોડા નો જગયાએ ઇનો પણ નાખી શકો છો
Gab gota banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking School ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
gab gota recipe in gujarati | Gab gota banavani rit
ગબ ગોટા બનાવવાની રીત | Gab gota banavani rit | gab gota recipe in gujarati | ગબ ગોટા ની રેસીપી | ગબ ગોટા | gab gota
Equipment
- 1 અપ્પમ પાત્ર
Ingredients
ગબ ગોટા બનાવવા જરૂરી સામગ્રી | gab gota recipe ingredients
- 1 કપ સોજી
- ½ કપ દહી
- ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- ¼ કપ ઝીણું સુધારેલ કેપ્સીકમ
- ½ કપ ઝીણા સુધારેલ ટમેટા
- 5-6 ચમચી ગાજર ઝીણા સુધારેલા
- 2-3 લીલા મરચા ઝીણા સુધારેલા
- 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ½ ચમચી મરી પાઉડર
- 1 ચમચી ચાર્ટ મસાલો
- ½ ચમચી ચીલી ફ્લેક્સ
- ½ ચમચી બેકિંગ સોડા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 1 ચમચી સફેદ તલ
- તેલ જરૂર મુજબ
Instructions
ગબ ગોટા બનાવવાની રીત | Gab gota banavani rit | ગબ ગોટા ની રેસીપી
- ગબ ગોટા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરી ને સોજી લ્યો એમાં દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આશરે પોણો કપ જેટલું પાણી થોડું થોડુ કરી નાખી ને બરોબર મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી ઢાંકી ને ઓછા ઓછા અડધા થી એક કલાક પલળવા મૂકો
- હવે ગાજર, ટમેટા,ડુંગળી, મરચા, અને કેપ્સીકમને ધોઇ લ્યો ને સાવ ઝીણા ઝીણા સુધારી લ્યો હવે સોજી બરોબર પલળી જાય એટલે એમાં ઝીણાસુધારેલ ડુંગળી, ટમેટા, લીલા મરચા,કેપ્સિકમ, ગાજર અને લીલા ધાણા નાખી બરોબર મિક્સકરી લ્યો
- હવે એમાં શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો, ચીલી ફ્લેક્સઅને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો છેલ્લે એમાં બેકિંગ સોડા અને ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો હવે એક વાટકી માં એક ચમચી રાઈ , એક ચમચીજીરૂ અને એક ચમચી સફેદ તલ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
- હવે ગેસ પર અપ્પમ પાત્ર ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો અને એમાં થોડું થોડુ તેલ નાખી દયો એમાં ચપટી ચપટી રાઈ, જીરું અને સફેદ તેલ નાંખી એમાં તૈયાર કરેલ સોજી નું મિશ્રણ નાખી એના પર ફરી થોડું થોડુ તેલ નાખોદયો અને ચડવા દયો નીચે ના ભાગે ગોલ્ડન શેકાઈ જાય એટલે ચમચીથી ઉથલાવી ને ઊંધા કરી નાખો
- હવે નીચે ના ભાગ માં પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ બરોબર ગોલ્ડન શેકાઈ જાય એટલે એને કાઢી લ્યો અને બીજી વખત તેલ ને રાઈ જીરું તલ નાખો મિશ્રણ નાખી ને બને બાજુ શેકી લ્યો આમ બધા ગબ ગોટા તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો ગબ ગોટા
gab gota recipe in gujarati notes
- અહી તમે તમારી પસંદ ના શાક નાખી સહકો છો કાચી મકાઈ ના દાણા ખૂબ સરસ લાગે છે અથવા ડ્રાયફ્રુટ ને ઘી માં શેકી ને નાખી ને પણ તૈયાર કરી શકો છો
- બેકિંગ સોડા નો જગયાએ ઇનો પણ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
લીટી ચોખા બનાવવાની રીત | litti chokha banavani rit | litti chokha recipe in gujarati
મેગી ના ભજીયા બનાવાની રીત | maggi na bhajiya banavani rit | maggi bhajiya recipe in gujarati
bread pakora recipe in gujarati | બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakoda banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
very nice narration for preparing verious recipeing Gujarati items , congratulations to you and wishing success in every time
Thank you soo much…this comment makes our day..:)