નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nisha Madhulika YouTube channel on YouTube આજે આપણે ફૂલવડી બનાવવાની રીત – ફૂલવડી બનાવવાની રેસીપી શીખીશું. ગુજરાત માં ગામે ગામ અલગ અલગ પ્રકારની વાનગીઓ, નાસ્તા ને ફરસાણ બન્યાજ કરતા હોય છે એમાં ફરસાણ તો દરેક ગુજરાતી નું મનપસંદ હોય જ છે સવાર કે સાંજના નાસ્તામાં ગરમ ગરમ ચા સાથે ફરસાણ તો જોઈએ જ તો આજ આપણે ફરસાણ માં સૌથી પ્રખ્યાત ફૂલવડી રેસીપી , fulwadi banavani recipe , fulwadi banavani rit , fulwadi recipe in gujarati શીખીએ.
ફૂલવડી બનાવવા જરૂરી સામગ્રી | fulvadi ingredients
- કરકરો ચણાનો લોટ 2 કપ
- સોજી ¼ કપ
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- દર્દરી પીસેલા મરી ½ ચમચી
- આખા ધાણા 2 ચમચી
- વરિયાળી 2 ચમચી
- તલ 2-3 ચમચી
- હળદર ¼ ચમચી
- જીરું ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- સંચળ 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- દહીં ¼ કપ
- પીસેલી ખાંડ 2 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- તેલ 6-7 ચમચી
- મીઠું સ્વાદ મુજબ તરવા માટે તેલ
ફૂલવડી બનાવવાની રેસીપી | ફૂલવડી બનાવવાની રીત | fulwadi recipe in gujarati
ફૂલવાડી બનાવવા સૌપ્રથમ કડાઈ ગરમ કરી એમાં વરિયાળી, જીરું ને આખા ધાણા ને બે મિનિટ શેકી લ્યો શેકી લીધા બાદ થોડા ઠંડા થાય એટલે દર્દરા પીસી લ્યો
હવે એક વાસણમાં ચણાના કરકરા લોટ ને ચારી લ્યો ત્યાર બાદ એમાં સોજી ચારીને નાખો ત્યાર બાદ એમાં શેકેલા જીરું વરિયાળી ને ધાણા પીસેલા નાખો, લાલ મરચાનો પાઉડર, હળદર, તલ , ગરમ મસાલો, સંચળ, સ્વાદ મુજબ મીઠું પીસેલી ખાંડ,આમચૂર પાઉડર ને દહી નાખી ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક વઘરિયામાં ચાર પાંચ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં બેકિંગ સોડા નાખો ને તેલ ને ચણા ના લોટમાં નાખી ચમચા વડે મિક્સ કરો
ત્યારબાદ થોડું થોડું પાણી નાખી ને હાથ વડે નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ઢાંકી અડધો કલાક સુધી રેસ્ટ કરવા મૂકો
અડધા કલાક પછી ગેસ પર મિડીયમ તાપે એક કડાઈમાં તેલ કરવા મૂકો એક અમુક દૂધની થેલી અથવા કોઈ પણ પ્લાસ્ટિક ની થેલી સાફ કરી લ્યો એમાં ફૂલવડી નું મિશ્રણ નાખી ઉપર થી બંધ કરી નાખો ને કાતર થી નાનો કટ મારી દયો પ્લાસ્ટિક કોન તૈયાર કરી લ્યો
તેલ ગરમ થઇ જાય એટલે પ્લાસ્ટિક કોન માંથી દબાવી ને જાડી વડી નાખતા જાઓ ને કટ મારતા જાઓ જેટલી કડાઈમાં સમાય એટલી નાખો
વડી ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ તેલ માંથી કાઢી લ્યો ને બીજી વડી નાખી એને પણ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધી વડીઓ તૈયાર કરી લ્યો ને ઠંડી થવા દયો પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા જેને તમે ઘરે કે પ્રવાસમાં નાસ્તા લઈ જઈ શકો છો ને ગરમ ચા સાથે મજા લ્યો ફૂલવડી
અથવા ફૂલવડી ના જારા પર તેલ લાગવી દયો ને જારા પર થોડો ફૂલવડી નો લોટ લ્યો ને દબાવી ને વડી કરો ને ગોલ્ડન તરી લેવા
fulwadi recipe in gujarati notes
- વડી બનાવવા ચણા નો કરકરો લોટ લેવો જો એ ના હોય તો પા કપ સોજી ની જગ્યાએ અડધો કપ થી પોણો કો સોજી નાખવી
- ફૂલવડી ની વડી હમેશા ધીમા તાપે તરવી જેથી અંદર સુંધી ચડી જાય
- વડી બનાવવા જારા, પ્લાસ્ટિક ની થેલી કે કેક ડેકોરેશન માટે વપરાતો કોન વાપરી શકો છો અથવા હાથ માં તેલ લગાવી પાતળી ગોળ ગોળ કરી વડી તૈયાર કરી શકો છો
fulwadi banavani recipe | fulwadi banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Nisha Madhulika ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફૂલવડી રેસીપી | ફૂલવડી બનાવવાની રીત | fulwadi recipe in gujarati
ફૂલવડી બનાવવાની રીત | ફૂલવડી બનાવવાની રેસીપી | fulwadi banavani recipe | fulwadi banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ફૂલવડી બનાવવા જરૂરી સામગ્રી | fulvadi ingredients
- 2 કપ કરકરો ચણાનો લોટ
- ¼ કપ સોજી
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી દર્દરી પીસેલા મરી
- 2 ચમચી આખા ધાણા
- 2 ચમચી વરિયાળી
- 2-3 ચમચી તલ
- ¼ ચમચી હળદર
- ½ ચમચી જીરું
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી સંચળ
- ¼ ચમચી ગરમ મસાલો
- ¼ કપ દહીં
- 2 ચમચી પીસેલી ખાંડ
- ¼ ચમચી બેકિંગ સોડા
- 6-7 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Instructions
ફૂલવડી રેસીપી | ફૂલવડી બનાવવાની રીત | fulwadi recipe in gujarati
- ફૂલવાડી બનાવવા સૌપ્રથમ કડાઈ ગરમ કરી એમાં વરિયાળી, જીરું ને આખા ધાણા ને બે મિનિટ શેકી લ્યો શેકી લીધા બાદ થોડા ઠંડા થાય એટલેદર્દરા પીસી લ્યો
- હવે એક વાસણમાં ચણાના કરકરા લોટ ને ચારી લ્યો ત્યાર બાદ એમાં સોજી ચારીને નાખો ત્યાર બાદ એમાં શેકેલા જીરું વરિયાળી ને ધાણા પીસેલા નાખો, લાલ મરચાનો પાઉડર, હળદર, તલ , ગરમ મસાલો, સંચળ, સ્વાદ મુજબ મીઠું પીસેલી ખાંડ,આમચૂર પાઉડર ને દહી નાખી ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો
- હવે ગેસ પર એક વઘરિયામાં ચાર પાંચ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં બેકિંગ સોડાનાખો ને તેલ ને ચણા ના લોટમાં નાખી ચમચા વડે મિક્સ કરો
- હવે થોડું થોડું પાણી નાખી ને હાથ વડે નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ઢાંકી અડધો કલાક સુધી રેસ્ટ કરવા મૂકો
- અડધા કલાક પછી ગેસ પર મિડીયમ તાપે એક કડાઈમાં તેલ કરવા મૂકો એક અમુક દૂધની થેલી અથવા કોઈપણ પ્લાસ્ટિક ની થેલી સાફ કરી લ્યો એમાં ફૂલવડી નું મિશ્રણ નાખી ઉપર થી બંધ કરી નાખોને કાતર થી નાનો કટ મારી દયો પ્લાસ્ટિક કોન તૈયાર કરી લ્યો
- તેલ ગરમ થઇ જાય એટલે પ્લાસ્ટિક કોન માંથી દબાવી ને જાડી વડી નાખતા જાઓ ને કટ મારતા જાઓ જેટલી કડાઈમાં સમાય એટલી નાખો
- વડીને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ તેલ માંથી કાઢી લ્યો ને બીજી વડી નાખીએને પણ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધી વડીઓ તૈયાર કરી લ્યો ને ઠંડી થવા દયોપછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા જેને તમે ઘરે કે પ્રવાસમાં નાસ્તા લઈ જઈ શકો છો ને ગરમચા સાથે મજા લ્યો ફૂલવડી
- અથવા ફૂલવડી ના જારા પર તેલ લાગવી દયો ને જારા પર થોડો ફૂલવડી નો લોટ લ્યો ને દબાવી ને વડી કરો ને ગોલ્ડન તરી લેવા
fulwadi recipe in gujarati notes
- વડી બનાવવા ચણા નો કરકરો લોટ લેવો જો એ ના હોય તો પા કપ સોજી ની જગ્યાએ અડધો કપ થી પોણો કો સોજી નાખવી
- ફૂલવડી ની વડી હમેશા ધીમા તાપે તરવી જેથી અંદર સુંધી ચડી જાય
- વડી બનાવવા જારા, પ્લાસ્ટિક ની થેલી કે કેક ડેકોરેશન માટે વપરાતો કોન વાપરી શકો છો અથવા હાથ માં તેલ લગાવી પાતળી ગોળ ગોળ કરી વડી તૈયાર કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit
ભેળ બનાવવાની રીત | ભેલ બનાવવાની રીત | bhel recipe in gujarati | bhel banavani rit gujarati ma
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.