જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ગુજરાતી સ્ટાઈલ માં ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત – Fulavar vatana ane ringna nu mix shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Bhanu’s Kitchen Bhanu’s Rasoi YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ શાક ને તમે રોટલી, પરાઠા કે પૂરી સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati શીખીએ.
ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 3 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- લીમડા ના પાન 5-6
- હિંગ ¼ ચમચી
- ઝીણું સુધારેલું લસણ 2 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- ફુલાવર ના ટુકડા 2 કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- મિડીયમ સાઇઝ માં સુધારેલા રીંગણાં ½ કપ
- વટાણા ½ કપ
- ધાણા પાવડર ½ ચમચી
- જીરું પાવડર ½ ચમચી
- પાણી 2 ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ખાંડ ½ ચમચી
ફુલાવર, વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત
ગુજરાતી સ્ટાઈલ માં ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખો. હવે તેમાં લીમડો અને હિંગ નાખો.
ત્યાર બાદ તેમાં ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં હળદર અને લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં સુધારી ને રાખેલી ફુલાવર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ફુલાવર ને અડધી ચડાવી લ્યો.
ત્યાર બાદ ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સુધારી ને રાખેલા રીંગણાં અને વટાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ધાણા પાવડર, જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં બે ચમચી જેટલું પાણી નાખી શાક ને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને પાંચ થી સાત મિનિટ સુધી ચડાવી લ્યો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી શાક નીચે ચોંટે નહીં.
ત્યાર બાદ તેમાં બને હાથ થી મસળી ને કસૂરી મેથી અને ગરમ મસાલો નાખો. હવે શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ખાંડ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને અડધા થી એક મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણું ગુજરાતી સ્ટાઈલ માં ફુલાવર, રીંગણાં અને વટાણા નું મિક્સ શાક. હવે તેને રોટલી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ફુલાવર, વટાણા અને રીંગણાં નું મિક્સ શાક ખાવાનો આનંદ માણો.
Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati notes
- ફ્રેશ વટાણા ના મળે તો તમે ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરી શકો છો.
Fulavar vatana ane ringna nu mix shaak banavani rit | Recipe Video
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati
ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત | Fulavar vatana ane ringna nu mix shaak banavani rit | Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવા જરૂરી સામગ્રી
- 3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- 5-6 લીમડા ના પાન
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી ઝીણું સુધારેલું લસણ
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 2 કપ ફુલાવર ના ટુકડા
- સ્વાદ પ્રમાણે મીઠું
- ½ કપ મિડીયમ સાઇઝ માં સુધારેલા રીંગણાં
- ½ કપ વટાણા
- ½ ચમચી ધાણા પાવડર
- ½ ચમચી જીરું પાવડર
- 2 ચમચી પાણી
- 1 ચમચી કસૂરી મેથી
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી ખાંડ
Instructions
ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત | Fulavar vatana ane ringna nu mix shaak banavani rit
- ગુજરાતી સ્ટાઈલ માં ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અનેજીરું નાખો. હવે તેમાં લીમડો અને હિંગ નાખો.
- ત્યારબાદ તેમાં ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંહળદર અને લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો.
- તેમાં સુધારી ને રાખેલી ફુલાવર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ફુલાવર ને અડધી ચડાવી લ્યો.
- ત્યારબાદ ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સુધારી ને રાખેલા રીંગણાં અને વટાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં ધાણા પાવડર, જીરું પાવડર અને સ્વાદ પ્રમાણેમીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં બે ચમચી જેટલું પાણી નાખી શાક ને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને પાંચ થીસાત મિનિટ સુધી ચડાવી લ્યો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી શાકનીચે ચોંટે નહીં.
- ત્યારબાદ તેમાં બને હાથ થી મસળી ને કસૂરી મેથી અને ગરમ મસાલો નાખો. હવે શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ખાંડ નાખો. હવેફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને અડધાથી એક મિનિટ સુધી સેકીલ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર છે આપણું ગુજરાતી સ્ટાઈલ માં ફુલાવર, રીંગણાં અને વટાણા નું મિક્સ શાક. હવે તેને રોટલી,પરાઠા કે પૂરી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ફુલાવર, વટાણા અને રીંગણાં નું મિક્સ શાક ખાવાનો આનંદ માણો.
Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati notes
- ફ્રેશ વટાણા ના મળે તો તમે ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત | Dungri lasan vala vaghrela mamra banavani rit
અડદના પાપડ નું શાક બનાવવાની રીત| adad na papad nu shaak banavani rit
અજમા મીઠા વાળા પરોઠા બનાવવાની રીત | Ajma mitha vala parotha banavani rit
very nice recipe
thank you
Thank you .. 🙂