નમસ્તે મિત્રો આજે આપણે પાંચ પ્રકારની લસ્સી બનાવવાની રીત શીખીશું. ઉનાળા ની ગરમી માં જો ઠંડી ઠંડી લસ્સી મળી જાય તો ખૂબ જ મજા આવી જાય અને જો એ લસ્સી ઓછા ખર્ચ માં વધુ સ્વાદિષ્ટ બની ને તૈયાર થયેલ હોય, If you like the recipe do subscribe Masala Kitchen YouTube channel on YouTube , તો તો વધુ મજા આવી જાય તો આજ આપણે બજાર માં મળતી એક લસ્સી ના ખર્ચ માં ઘરના બધા ને મળી શકે એટલી કુલ્લડ લસ્સી બનાવવાની રીત – kullad lassi recipe – મેંગો લસ્સી – mango lassi banavani rit – રોઝ ફાલુદા લસી બનાવવાની રીત – ચોકલેટ લચ્છી બનાવવાની રીત – chocolate lassi recipe in gujarati ઘરે બનાવવાની રીત શીખીએ.
કુલ્લડ લસ્સી બનાવવા માટેની સામગ્રી
- દહીં 1 કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- પીસેલી ખાંડ 4-5 ચમચી
- દહીં ની મલાઈ 3-4 ચમચી
- પિસ્તા ને બદામ ની કતરણ 1 ચમચી
- બરફ ના ટુકડા જરૂર મુજબ
- ટુટી ફૂટી 1 ચમચી
મેંગો લસ્સી બનાવવા માટેની સામગ્રી
- દહીં 1 કપ
- આંબા ના ઝીણા ઝીણા કટકા 1 કપ
- પીસેલી ખાંડ 2-3 ચમચી
- બરફ ના કટકા જરૂર મુજબ
- ટુટી ફૂટી 1 ચમચી
રોઝ ફાલુદા લસ્સી બનાવવા માટેની સામગ્રી
- દહીં 1 કપ
- પીસેલી ખાંડ 2-3 ચમચી
- ગુલાબ શરબત 2-3 ચમચી
- ગુલાબ ના પાંદડા 1-2 ચમચી
- પિસ્તા ની કતરણ 1 ચમચી
- બરફ ના ટુકડા જરૂર મુજબ
ચોકલેટ લસ્સી બનાવવા માટેની સામગ્રી
- દહીં 1 કપ
- પીગડેલી ચોકલેટ 3-4 ચમચી
- પીસેલી ખાંડ 2-3 ચમચી
- બરફ ના ટુકડા જરૂર મુજબ
- પિસ્તા ની કતરણ 1 ચમચી
કેળા ની લસ્સી બનાવવા માટેની સામગ્રી
- દહીં 1 કપ
- કેળા ના કટકા 1 કપ
- કાજુ ના કટકા 2 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- ડ્રાય ફ્રુટ ની કતરણ 1-2 ચમચી
- ટુટી ફૂટી 1 ચમચી
- બરફ ના ટુકડા જરૂર મુજબ
લસ્સી બનાવવાની રીત | lassi banavani rit
લસ્સી બનાવવાની રીત મા આજ આપણે કુલ્લડ લસ્સી , મેંગો લસ્સી , રોઝ ફાલુદા લસ્સી , ચોકલેટ લસ્સી , કેળા ની લસ્સી બનાવતા શીખીશું.
કુલ્લડ લસ્સી બનાવવાની રીત | kullad lassi banavani rit
કુલ્લડ લસ્સી બનાવવા સૌ પ્રથમ દહી ઉપર જામેલી મલાઈ કાઢી ને અલગ કરી લ્યો ત્યાર બાદ દહી ને ઝેણી વડે બરોબર જેરી લ્યો હવે એમાં એલચી પાઉડર અને પીસેલી ખાંડ નાખી ફરી બરોબર જેરી લ્યો હવે એમાં ચાર પાંચ ટુકડા બરફ નાખી બે ગ્લાસ લઈ એક બીજા માં ફેરવી ફેરવી ને બરોબર મિક્સ કરી લ્યો ને સર્વિંગ ગ્લાસમાં નાખી ઉપર દહી ની મલાઈ ને પિસ્તા ની કતરણ ને ટુટી ફૂટી થી ગાર્નિશ કરી સર્વ કરો કુલ્લડ લસ્સી.
મેંગો લસ્સી બનાવવાની રીત | mango lassi banavani rit
મેંગો લસ્સી બનાવવા મિક્સર જાર માં છોલી ને કટકા કરેલ એક આંબા ના કટકા નાખો સાથે દહી, પીસેલી ખાંડ, બરફ ના કટકા નાખી ને પીસી લ્યો ને સર્વિંગ ગ્લાસ માં સર્વ કરી ઉપર આંબા ના કટકા અને ટુટી ફૂટી થી ગાર્નિશ કરી સર્વ કરો મેંગો લસ્સી.
રોઝ ફાલુદા લસ્સી બનાવવાની રીત | rose faluda lassi recipe in gujarati
રોઝ ફાલુદા લસ્સી બનાવવા સૌ મિક્સર જાર માં દહી, પીસેલી ખાંડ, ગુલાબ શરબત, બરફ ના કટકા નાખી પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં ગુલાબ શરબત રેડી એમાં ફાલુદા નાખી પીસેલી લસ્સી નાખી ઉપરથી ગુલાબ ના પાંદડા ને પિસ્તા થી ગાર્નિશ કરી સર્વ કરો રોઝ ફાલુદા લસ્સી.
ચોકલેટ લસ્સી બનાવવાની રીત | chocolate lassi recipe in gujarati
ચોકલેટ લસ્સી બનાવવા સૌ પ્રથમ મિક્સર જારમાં દહી, ચોકલેટ સીરપ, પીસેલી ખાંડ, બરફ ના ટુકડા નાખી ને પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં એકાદ ચમચી ચોકલેટ સીરપ નાખી ફેલાવી દયો ને એમાં તૈયાર કરેલ લસ્સી નાખી ઉપર ચોકલેટ ચિપ્સ અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો ચોકલેટ લસ્સી.
કેળા ની લસ્સી બનાવવાની રીત | kela ni lassi banavani rit
કેળા ની લસ્સી બનાવવા મિક્સર જારમાં દહી, એક થી દોઢ કેળા ના કટકા , પીસેલી ખાંડ , કાજુ, એલચી પાઉડર અને બરફ ના ટુકડા નાખી પીસી લ્યો ને સર્વિંગ ગ્લાસ માં નાખી ઉપર ટુટી ફૂટી અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી સર્વ કરો કેળા ની લસ્સી.
lassi recipe in gujarati notes
- ખાંડ નું માત્રા તમે તમારી પસંદ મુજબ વધારે કે ઓછી કરી શકો છો.
- દહીં ખાટું ના હોય એનું ધ્યાન રાખવું.
લચ્છી બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
lassi recipe in gujarati | લસી બનાવવાની રીત
પાંચ પ્રકારની લસ્સી બનાવવાની રીત | લસ્સી બનાવવાની રીત | lassi banavani rit | લચ્છી બનાવવાની રીત | lassi recipe in gujarati | લસી બનાવવાની રીત
Equipment
- 1 તપેલી
- 1 ઝેણી
Ingredients
કુલ્લડ લસ્સી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ દહીં
- ¼ ચમચી એલચી પાઉડર
- ¼ ચમચી એલચી પાઉડર
- 4-5 ચમચી પીસેલી ખાંડ
- 3-4 ચમચી દહીંની મલાઈ
- 1 ચમચી પિસ્તાને બદામ ની કતરણ
- બરફના ટુકડા જરૂર મુજબ
- 1 ચમચી ટુટી ફૂટી
મેંગો લસ્સી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ દહીં
- 1 કપ આંબાના ઝીણા ઝીણા કટકા
- 2-3 ચમચી પીસેલી ખાંડ
- બરફના કટકા જરૂર મુજબ
- 1 ચમચી ટુટી ફૂટી
રોઝ ફાલુદા લસ્સી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ દહીં
- 2-3 ચમચી પીસેલી ખાંડ
- 2-3 ચમચી ગુલાબ શરબત
- 1-2 ચમચી ગુલાબ ના પાંદડા
- 1 ચમચી પિસ્તાની કતરણ
- બરફના ટુકડા જરૂર મુજબ
ચોકલેટ લસ્સી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ દહીં
- 3-4 ચમચી પીગડેલી ચોકલેટ
- 2-3 ચમચી પીસેલી ખાંડ
- બરફના ટુકડા જરૂર મુજબ
- 1 ચમચી પિસ્તાની કતરણ
કેળાની લસ્સી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ દહીં
- 1 કપ કેળાના કટકા
- 2 ચમચી કાજુના કટકા
- ¼ ચમચી એલચી પાઉડર
- 1-2 ચમચી ડ્રાયફ્રુટ ની કતરણ
- 1 ચમચી ટુટી ફૂટી
- બરફના ટુકડા જરૂર મુજબ
Instructions
lassi recipe | લસ્સીબનાવવાની રીત | lassi banavani rit | લસ્સી | lassi recipe i ngujarati | લચ્છીબનાવવાની રીત
- લસ્સી બનાવવાની રીત મા આજ આપણે કુલ્લડલસ્સી , મેંગો લસ્સી , રોઝ ફાલુદા લસ્સી , ચોકલેટ લસ્સી , કેળા ની લસ્સી બનાવતા શીખીશું.
કુલ્લડ લસ્સી બનાવવાની રીત | kullad lassi banavani rit
- કુલ્લડ લસ્સી બનાવવા સૌ પ્રથમ દહી ઉપર જામેલી મલાઈ કાઢી ને અલગ કરી લ્યો ત્યાર બાદ દહી નેઝેણી વડે બરોબર જેરી લ્યો હવે એમાં એલચી પાઉડર અને પીસેલી ખાંડ નાખી ફરી બરોબર જેરી લ્યો ,
- હવે એમાં ચાર પાંચ ટુકડા બરફ નાખી બે ગ્લાસ લઈ એક બીજા માં ફેરવી ફેરવી ને બરોબર મિક્સ કરી લ્યો ને સર્વિંગ ગ્લાસમાં નાખી ઉપર દહી ની મલાઈ ને પિસ્તા ની કતરણ ને ટુટી ફૂટીથી ગાર્નિશ કરી સર્વ કરો કુલ્લડ લસ્સી.
મેંગો લસ્સી બનાવવાની રીત | mango lassi banavani rit
- મેંગો લસ્સી બનાવવા મિક્સર જાર માં છોલી ને કટકા કરેલ એક આંબા ના કટકા નાખો સાથે દહી, પીસેલી ખાંડ, બરફ ના કટકા નાખી ને પીસી લ્યો ને સર્વિંગ ગ્લાસ માં સર્વ કરી ઉપર આંબા નાકટકા અને ટુટી ફૂટી થી ગાર્નિશ કરી સર્વ કરો મેંગો લસ્સી.
રોઝ ફાલુદા લસ્સી બનાવવાની રીત | rose faluda lassi recipe in gujarati
- રોઝ ફાલુદા લસ્સી બનાવવા સૌ મિક્સર જાર માં દહી, પીસેલી ખાંડ, ગુલાબ શરબત, બરફ ના કટકા નાખી પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં ગુલાબ શરબત રેડી એમાં ફાલુદા નાખી પીસેલી લસ્સી નાખી ઉપરથી ગુલાબ ના પાંદડા ને પિસ્તા થી ગાર્નિશ કરી સર્વ કરો રોઝ ફાલુદા લસ્સી.
ચોકલેટ લસ્સી બનાવવાની રીત | chocolate lassi recipe in gujarati
- ચોકલેટ લસ્સી બનાવવા સૌ પ્રથમ મિક્સર જારમાં દહી, ચોકલેટ સીરપ, પીસેલી ખાંડ, બરફના ટુકડા નાખી ને પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં એકાદ ચમચી ચોકલેટ સીરપ નાખી ફેલાવી દયો ને એમાં તૈયાર કરેલ લસ્સી નાખી ઉપર ચોકલેટ ચિપ્સ અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો ચોકલેટ લસ્સી.
કેળાની લસ્સી બનાવવાની રીત | kela ni lassi banavani rit
- કેળાની લસ્સી બનાવવા મિક્સર જારમાં દહી, એક થી દોઢ કેળા ના કટકા , પીસેલી ખાંડ , કાજુ, એલચી પાઉડર અને બરફ ના ટુકડા નાખી પીસી લ્યો નેસર્વિંગ ગ્લાસ માં નાખી ઉપર ટુટી ફૂટી અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી સર્વ કરો કેળાની લસ્સી.
lassi recipe in gujarati notes
- ખાંડ નું માત્રા તમે તમારી પસંદ મુજબ વધારે કે ઓછી કરી શકો છો.
- દહીં ખાટું ના હોય એનું ધ્યાન રાખવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
આંબા ફુદીના નું રાયતું | Amba fudina nu raitu | Mango Mint Raita recipe in gujarati
આઈસક્રીમ પ્રી મિક્સ બનાવવાની રીત | Ice cream premix recipe gujarati
કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit | kalakand recipe in gujarati
સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.