નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી મુઠીયા બનાવવાની રીત – Farali muthiya banavani rit શીખીશું, If you like the recipe do subscribe Cooking With Smita YouTube channel on YouTube , વ્રત ઉપવાસ હોય એટલે તેલ માં તારેલ કે ઘી થી ભરપુર વાનગીઓ ખાવી અથવા તો ગેસ થઈ જાય એવું કઈ ખાવું પણ આજ આપણે થોડું અલગ અને ઓછા તેલમાં તૈયાર થતી વાનગી બનાવશું જે વ્રત માં કઈક અલગ સ્વાદ પણ આપશે ને હેલ્થી પણ બનશે તો ચાલો Farali muthiya recipe in gujarati શીખીએ.
ફરાળી મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી
- સાબુદાણા 1 કપ પલાળી રાખેલ
- રાજગરા નો લોટ 1 કપ
- શેકેલ સીંગદાણા પાઉડર ¼ કપ
- બાફેલા બટાકા 2-3
- લીંબુનો રસ 1 ચમચી
- આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- બેકિંગ સોડા ½ ચમચી
- તેલ જરૂર મુજબ
ફરાળી મુઠીયા ના વઘાર માટેની સામગ્રી
- તેલ 3-4 ચમચી
- જીરું ½ ચમચી
- સફેદ તલ 1 ચમચી
- મીઠા લીમડાના પાન 7-8
- લીલા મરચા સુધારેલા 1-2
- ખાંડ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- લીલુ નારિયળ છીણેલું 1-2 ચમચી
ફરાળી મુઠીયા બનાવવાની રીત
ફરાળી મુઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રાજગરા નો લોટ ચાળી ને લ્યો એમાં ત્રણ ચાર કલાક પલાળી રાખેલ સાબુદાણા નાખો સાથે મેસ કરેલા બાફેલા બટાકા નાખો અને લીલા મરચા અને આદુ ની પેસ્ટ , સ્વાદ મુજબ ફરાળી મીઠું, શેકેલ સીંગદાણા નો પાઉડર, બેકિંગ સોડા નાખી મિક્સ કરી લોટ બાંધો અને ઢાંકી ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી ને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી માં ચારણીમાં તેલ લગાવી લ્યો અને મુઠીયા ના લોટ માંથી લાંબા રોલ વાળી મુઠીયા બનાવી ચારણીમાં મૂકો
હવે કડાઈનું ઢાંકણ ખોલી એમાં મુઠીયા વાળી ચારણી મૂકી પાછી કડાઈ ને ઢાંકી ને મુઠીયા પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ મુઠીયા ચડાવ્યા પછી ચાકુ કે ટૂથ પિક થી ચેક કરી લ્યો જો બરોબર ચડી ગયા હોય તો ચારણી બહાર કાઢી લ્યો ને મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા સાવ ઠંડા થાય એટલે ચાકુથી એના ગોળ ગોળ કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો
ફરાળી મુઠીયા નો વઘાર કરવાની રીત | farali muthiya no vaghar karvani rit
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને સફેદ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં મુઠીયા કટકા અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
મુઠીયા ને સાત મિનિટ ચડાવો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો ને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ અને લીલું નારિયળ છીણેલું નાખી મિક્સ કરી સોસ કે ચટણી સાથે સર્વ કરો ફરાળી મુઠીયા
Farali muthiya recipe notes
- અહી મુઠીયા ના લોટ માં તમે બાફેલા બટાકા ની જગ્યાએ કાચા બટાકા છીણી ને અને લીલા ધાણા સુધારેલા અને જે શાક તમે ફરાળ માં ખાતા હો એ શાક છીણી કે ઝીણા સમારેલા નાખી શકો છો
- બેકિંગ સોડા ની જગ્યાએ ઇનો પણ નાખી શકો છો
Farali muthiya banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Smita ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Farali muthiya recipe in gujarati
ફરાળી મુઠીયા બનાવવાની રીત | Farali muthiya banavani rit | Farali muthiya recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 ચારણી
Ingredients
ફરાળી મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ સાબુ દાણાપલાળી રાખેલ
- 1 કપ રાજગરા નો લોટ
- ¼ કપ શેકેલ સીંગદાણા પાઉડર
- 2-3 બાફેલા બટાકા
- 1 લીંબુનો રસ
- 1 આદુ મરચાની પેસ્ટ
- સ્વાદ મુજબ મીઠું
- ½ ચમચી બેકિંગ સોડા
- તેલ જરૂર મુજબ
ફરાળી મુઠીયા ના વઘાર માટેની સામગ્રી
- 3-4 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- 1 ચમચી સફેદ તલ
- 7-8 મીઠા લીમડાના પાન
- 1-2 લીલા મરચા સુધારેલા
- 1 ચમચી ખાંડ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1-2 ચમચી લીલુ નારિયળ છીણેલું
Instructions
ફરાળી મુઠીયા | Farali muthiya | Farali muthiya recipe
- ફરાળી મુઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રાજગરા નો લોટ ચાળી ને લ્યો એમાં ત્રણ ચાર કલાક પલાળી રાખેલ સાબુદાણા નાખો સાથે મેસ કરેલા બાફેલા બટાકા નાખો અને લીલા મરચા અને આદુ ની પેસ્ટ , સ્વાદ મુજબ ફરાળી મીઠું, શેકેલ સીંગદાણા નો પાઉડર,બેકિંગ સોડા નાખી મિક્સ કરી લોટ બાંધો અને ઢાંકી ને એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી ને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી માં ચારણીમાં તેલ લગાવી લ્યો અને મુઠીયા ના લોટ માંથી લાંબા રોલ વાળી મુઠીયા બનાવી ચારણીમાં મૂકો
- હવે કડાઈનું ઢાંકણ ખોલી એમાં મુઠીયા વાળી ચારણી મૂકી પાછી કડાઈ ને ઢાંકી ને મુઠીયા પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ મુઠીયા ચડાવ્યા પછી ચાકુ કે ટૂથ પિક થી ચેક કરી લ્યોજો બરોબર ચડી ગયા હોય તો ચારણી બહાર કાઢી લ્યો ને મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા સાવ ઠંડા થાય એટલે ચાકુથી એના ગોળ ગોળ કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો
ફરાળી મુઠીયા નો વઘાર કરવાની રીત | farali muthiya no vaghar karvani rit
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને સફેદ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં મુઠીયાકટકા અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
- મુઠીયા ને સાત મિનિટ ચડાવો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો ને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ અને લીલું નારિયળ છીણેલું નાખી મિક્સ કરી સોસ કે ચટણી સાથે સર્વ કરો ફરાળી મુઠીયા
Farali muthiya recipe notes
- અહી મુઠીયા ના લોટ માં તમે બાફેલા બટાકા ની જગ્યાએ કાચા બટાકા છીણી ને અને લીલા ધાણા સુધારેલા અને જે શાક તમે ફરાળ માં ખાતા હો એ શાક છીણી કે ઝીણા સમારેલા નાખી શકો છો
- બેકિંગ સોડા ની જગ્યાએ ઇનો પણ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla banavani rit | farali dhokla recipe
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.