નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી મિસળ બનાવવાની રીત શીખીશું. ફરાળી મિસળ એક મહારાષ્ટ્રીયન ફરાળી વાનગી છે જે તમે વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો આ વાનગી મહારાષ્ટ્રીયન વાનગી મિસળ પાઉં ની વાનગી પરથી લેવામાં આવેલ છે જેમ મિસળ પાઉં મહારાષ્ટ્રમાં ખૂબ પ્રખ્યાત છે તેમ આ ફરાળી મિસળ પણ મહારાષ્ટ્રમાં ખુબ જ પ્રખ્યાત ફરાળી વાનગી છે તો ચાલો આજે બનાવતા શીખીએ ફરાળી મિસળ, farali misal banavani rit gujarati ma, farali misal recipe in gujarati.
ફરાળી મિસળ માટે જરૂરી સામગ્રી
- બાફેલા સીંગદાણા 1 કપ
- શેકેલા સીંગદાણા ½ કપ
- જીરું 1 કપ
- નારિયળ ના કટકા ½ કપ
- 4-5 કલાક પલાળેલા સાબુદાણા ½ કપ
- 3-4 લીલા મરચા ના કટકા
- ½ દહીં
- ઘી 2-3 ચમચી
- 8-10 મીઠા લીમડા ના પાન
- 1-2 બાફેલા બટાકા
- ખાંડ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
ફરાળી મિસળ સર્વિગ માટે ની સામગ્રી
- ફરાળી બટાકાનું શાક
- ફરાળી ચેવડો
Farali misal recipe in gujarati
મિસળ બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં શેકેલા સીંગદાણા અને નારિયેળ ના કટકા લઈ જરૂર મુજબ પાણી નાખી સ્મૂથ પેસ્ટ બનાવી લો
હવે ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે તેમાં બે-ત્રણ ચમચી ઘી નાખો
ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં મીઠો લીમડો અને મરચાના કટકા નાખી સાંતળો
બધુ બરોબર સંતળાઈ જાય એટલે તેમાં મિક્સરમાં કરેલી પેસ્ટ અને નાખી મિક્સ કરો ત્યારબાદ જરૂર મુજબ ૧ થી ૨ કપ પાણી નાખો
બધી સામગ્રી બરોબર મિક્સ કરો ત્યાર બાદ તેમાં દહીં નાખી મિક્સ કરો
ત્યાર બાદ તેમાં બાફેલા સિંગદાણા નાખી ઉકાળો
હવે મિસદમાં ખાંડ અને બટાકા ના કટકા નાખી ઉકાળો બધું બરોબર ઉકળી થઈ જાય એટલે ગેસ બંધ કરી દો
હવે સર્વિંગ બાઉલમાં સૌથી પહેલા ફરાળી બટાકા નું શાક લ્યો તેના પર તૈયાર કરેલ મિસળ નાખો અને ઉપરથી ફરાળી બટાકા નો ચેવડો મૂકો તો તૈયાર છે ફરાળી મિસળ
farali misal notes
- દહીં ની જગ્યાએ લીંબુ નો રસ નાખી સકો છો
ફરાળી મિસળ બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Gharcha Swaad ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Farali misal banavani rit gujarati ma | ફરાળી મિસળ બનાવવાની રીત ગુજરાતીમા
ફરાળી મિસળ બનાવવાની રીત | farali misal recipe in gujarati | farali misal banavani rit gujarati ma
Equipment
- 1 કડાઈ
Ingredients
ફરાળી મિસળ માટેની સામગ્રી
- 1 કપ બાફેલા સીંગદાણા
- ½ કપ શેકેલા સીંગદાણા
- 1 કપ જીરું
- ½ કપ નારિયળ ના કટકાકપ
- ½ કપ કલાક પલાળેલા સાબુદાણા
- 3-4 લીલા મરચા ના કટકા
- 2-3 ચમચી 2-3
- 8-10 મીઠા લીમડા ના પાન
- 1-2 બાફેલા બટાકા
- 1 ખાંડ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
ફરાળી મિસળ સર્વિગ માટે ની સામગ્રી
- 1 ફરાળી બટાકાનું શાક
- 1 ફરાળી ચેવડો
Instructions
ફરાળી મિસળ બનાવવાની રીત – farali misal recipe in gujarati – farali misal banavani rit gujarati ma
- મિસળ બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં શેકેલા સીંગદાણા અને નારિયેળ ના કટકા લઈ જરૂર મુજબ પાણી નાખી સ્મૂથ પેસ્ટ બનાવી લો
- હવે ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે તેમાં બે-ત્રણ ચમચી ઘી નાખો
- ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં મીઠો લીમડો અને મરચાના કટકા નાખી સાંતળો
- બધુ બરોબર સંતળાઈ જાય એટલે તેમાં મિક્સરમાં કરેલી પેસ્ટ અને નાખી મિક્સ કરો ત્યારબાદ જરૂર મુજબ ૧ થી ૨ કપ પાણી નાખો
- બધી સામગ્રી બરોબર મિક્સ કરો ત્યાર બાદ તેમાં દહીં નાખી મિક્સ કરો
- ત્યાર બાદ તેમાં બાફેલા સિંગદાણા નાખી ઉકાળો
- હવે મિસદમાં ખાંડ અને બટાકા ના કટકા નાખી ઉકાળોબધું બરોબર ઉકળી થઈ જાય એટલે ગેસ બંધ કરી દો
- હવે સર્વિંગ બાઉલમાં સૌથી પહેલા ફરાળી બટાકા નું શાક લ્યો તેના પર તૈયાર કરેલ મિસળ નાખો અને ઉપરથી ફરાળી બટાકા નો ચેવડો મૂકો તો તૈયારછે ફરાળી મિસળ
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe in gujarati | farali chevdo banavani rit