નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી મઠરી બનાવવાની રીત – Farali mathri banavani rit શીખીશું. હાલ વ્રત ઉપવાસ ચાલી રહ્યા છે અને ઘણા લોકો ના મહિના ના એકટાણા કરતા હોય છે , If you like the recipe do subscribe COOK EAT REPEAT YouTube channel on YouTube , ત્યારે રોજ રોજ સવાર સાંજ ના લાગેલી ભૂખ માટે શું બનવું એ વિચારીએ છીએ તો આજ આપણે એક દિવસ બનાવી ને લાંબા સુધી ખાઈ શકાય એવી ફરાળી મઠરી બનાવી ને ચા, ફરાળી ચટણી કે દહી સાથે ખાઈ શકાય છે. તો ચાલો Farali mathri recipe in gujarati શીખીએ.
ફરાળી મઠરી બનાવવા જરૂરી સામગ્રી
- સાબુદાણા ½ કપ
- સામો ½ કપ
- બાફેલા બટાકા 3-4
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- જીરું ½ ચમચી
- મરી દરદરા પીસેલા 1 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- નવશેકું ગરમ પાણી ¼ કપ
ફરાળી મઠરી બનાવવાની રીત
ફરાળી મઠરી બનાવવા સૌપ્રથમ સાફ કરેલ સાબુદાણા કરી લઈ ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ સામો મિક્સર જારમાં નાખી પીસી લ્યો. આમ બને ને પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે બાફેલા બટાકા ને છીણી વડે છીણી લ્યો.
હવે છીણેલા બટાકા માં પીસી રાખેલ સામો અને સાબુદાણા નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું, લીલા ધાણા સુધારેલા, જીરું, મરી દરદરા પીસેલા અને તેલ ની બે ચમચી નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડુ નવશેકું પાણી નાખી ને મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો. ને ઢાંકી ને દસ પંદર મિનિટ ઢાંકી ને રાખો.
બાંધેલા લોટ ને પંદર મિનિટ પછી એક ચમચી તેલ નાખી ને બરોબર મસળી ને સોફ્ટ કરી લ્યો ત્યાર બાદ હાથ માં તેલ લગાવી ને બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની મઠરી બનાવવાની હોય એ સાઇઝ ના લુવા બનાવી ને હથેળી વચ્ચે દબાવી લઈ મઠરી બનાવી લ્યો. આમ બધા લોટ માંથી મઠરી બનાવી ને એક થાળી માં મૂકતા જાઓ.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં એક વખત માં સમાય એટલી મઠરી નાખી ને તેલ ને હલાવી નાખવું ત્યાર બાદ ધીમા ગોલ્ડન થાય ત્યાં સુધી થોડી થોડી વારે હલાવતા રહો ને તરી લ્યો મઠરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજી મઠરી ને નાખી ને ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ફરાળી મઠરી.
Farali mathri recipe in gujarati notes
- અહી તમે ફરાળ માં ખાતા હો એ મસાલા પણ નાખી ને મઠરી તૈયાર કરી શકો છો .
Farali mathri banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર COOK EAT REPEAT ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Farali mathri recipe in gujarati
ફરાળી મઠરી બનાવવાની રીત | Farali mathri banavani rit | Farali mathri recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ફરાળી મઠરી બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ સાબુદાણા
- ½ કપ સામો
- 3-4 બાફેલા બટાકા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી જીરું
- 1 ચમચી મરી દરદરા પીસેલા
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- ¼ કપ નવશેકું ગરમ પાણી
Instructions
ફરાળી મઠરી બનાવવાની રીત | Farali mathri banavani rit | Farali mathri recipe in gujarati
- ફરાળી મઠરી બનાવવા સૌપ્રથમ સાફ કરેલ સાબુદાણા કરી લઈ ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો ત્યારબાદ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ સામો મિક્સર જારમાં નાખી પીસી લ્યો. આમ બને ને પીસી ને પાઉડર બનાવીલ્યો. હવે બાફેલા બટાકા ને છીણી વડે છીણી લ્યો.
- હવે છીણેલા બટાકા માં પીસી રાખેલ સામો અને સાબુદાણા નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું, લીલા ધાણા સુધારેલા,જીરું, મરી દરદરા પીસેલા અને તેલ ની બે ચમચી નાખીબરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડુ નવશેકુંપાણી નાખી ને મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો. ને ઢાંકી ને દસ પંદર મિનિટ ઢાંકી ને રાખો.
- બાંધેલા લોટ ને પંદર મિનિટ પછી એક ચમચી તેલ નાખી ને બરોબર મસળી ને સોફ્ટ કરી લ્યો ત્યાર બાદ હાથ માં તેલ લગાવી ને બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની મઠરી બનાવવાની હોય એ સાઇઝ ના લુવા બનાવી ને હથેળી વચ્ચે દબાવી લઈ મઠરી બનાવી લ્યો. આમ બધા લોટ માંથી મઠરી બનાવી ને એક થાળીમાં મૂકતા જાઓ.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં એક વખત માં સમાય એટલી મઠરી નાખી ને તેલ ને હલાવી નાખવું ત્યાર બાદ ધીમા ગોલ્ડન થાય ત્યાં સુધી થોડીથોડી વારે હલાવતા રહો ને તરી લ્યો મઠરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજીમઠરી ને નાખી ને ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યોને મજા લ્યો ફરાળી મઠરી.
Farali mathri recipe in gujarati notes
- અહી તમે ફરાળ માં ખાતા હો એ મસાલા પણ નાખી ને મઠરી તૈયાર કરી શકો છો .
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
સાબુદાણા બટાકા ની ચકરી બનાવવાની રીત | sabudana bataka ni chakri banavani rit
બફવડા બનાવવાની રીત | farali buff vada banavani rit | farali buff vada recipe in gujarati
સાબુદાણા વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati | sabudana vada banavani rit
રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati | rajgira ni puri banavani rit