નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી લાડવા બનાવવાની રીત – farali ladoo banavani rit શીખીશું. If you like the recipe do subscribe Nish Shreyaa Kitchen YouTube channel on YouTube આ લાડવા તમે વ્રત ઉપવાસમાં બનાવી ને ખાઈ શકો છો અને વ્રત ઉપવાસ વગર પણ બનાવી ને ખાઈ શકો છો જે તમને એનર્જી આપશે અને તમે એક વખત તૈયાર કરી આઠ દસ દિવસ આરામથી ખાઈ શકો છો તો ચાલો ફરાળી લાડુ બનાવવાની રીત – farali ladoo recipe in gujarati – farali ladu banavani rit શીખીએ.
ફરાળી લાડવા બનાવવા જરૂરી સામગ્રી | farali ladoo recipe ingredients in gujarati
- રાજગરા નો લોટ / શિંગડા નો લોટ / સાવ નો લોટ 1 કપ
- ઘી ¼ કપ +2 ચમચી
- ખાવા નો ગુંદ 2 ચમચી
- છીણેલું નારિયેળ ⅓ કપ
- બદામ ¼ કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- પીસેલી ખાંડ ½ કપ
- ખજૂર ના કટકા 2-3 ચમચી
- કાજુ , બદામ, પિસ્તા ની કતરણ 5-6 ચમચી
- દૂધ 2-3 ચમચી
ફરાળી લાડવા બનાવવાની રીત | ફરાળી લાડુ બનાવવાની રીત
ફરાળી લાડવા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ખાવા નો ગુંદ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ એને બીજા વાસણમાં કાઢી લ્યો
હવે એજ કડાઈ માં બીજું ઘી નાખો અને એમાં ચાળી રાખેલ રાજગરા નો લોટ નાખી મિક્સ કરી મીડીયમ તાપે હલાવતા રહી લોટ ને બરોબર શેકી લ્યો લોટ શેકાઈ ને ગોલ્ડન થાય અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં એલચી પાઉડર, નારિયળ નું છીણ, પીસેલા બદામ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો સાથે તરી રાખેલ ગુંદ, ખજૂરના કટકા, ડ્રાય ફ્રુટ ની કતરણ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ ચમચી દૂધ નાખી મિક્સ કરી લાડવા વારી લ્યો તો તૈયાર છે ફરાળી લાડવા
farali ladoo recipe in gujarati notes
- અહી તમે મિશ્રણ થોડુ ગરમ હોય ત્યારે જ છીણેલો ગોળ નાખી ને બરોબર મિક્સ કરી ને પણ લાડવા બનાવી શકો છો
- અહી તમે ખાંડ ની એક તર ની ચાસણી બનાવી ને પણ નાખી શકો છો અને જો તમે પીસેલી ખાંડ નાખો છો તો મિશ્રણ સાવ ઠંડુ થાય પછી નાખવી નહિતર ખાંડ ઓગળી જસે
farali ladoo banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nish Shreyaa Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
farali ladoo recipe in gujarati | farali ladu banavani rit
ફરાળી લાડવા | ફરાળી લાડવા બનાવવાની રીત | ફરાળી લાડુ બનાવવાની રીત | farali ladoo banavani rit | farali ladoo recipe in gujarati | farali ladu banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
ફરાળી લાડવા બનાવવા જરૂરી સામગ્રી | farali ladoo recipe ingredients in gujarati
- 1 કપ રાજગરા નો લોટ / શિંગડા નો લોટ/ સાવ નો લોટ
- ¼ કપ ઘી +2 ચમચી
- 2 ચમચી ખાવાનો ગુંદ
- ⅓ કપ છીણેલું નારિયેળ
- ¼ કપ બદામ
- ¼ ચમચી એલચી પાઉડર
- ½ કપ પીસેલી ખાંડ
- 2-3 ચમચી ખજૂરના કટકા
- 5-6 ચમચી કાજુ , બદામ, પિસ્તા ની કતરણ
- 2-3 ચમચી દૂધ
Instructions
ફરાળી લાડવા | ફરાળી લાડુ | farali ladoo | farali ladoo recipe | farali ladu
- ફરાળી લાડવા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ખાવા નો ગુંદ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ એને બીજા વાસણમાં કાઢી લ્યો
- હવે એજ કડાઈ માં બીજું ઘી નાખો અનેએમાં ચાળી રાખેલ રાજગરા નો લોટ નાખી મિક્સ કરી મીડીયમ તાપે હલાવતા રહી લોટ ને બરોબરશેકી લ્યો લોટ શેકાઈ ને ગોલ્ડન થાય અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં એલચીપાઉડર, નારિયળ નું છીણ, પીસેલા બદામ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો સાથે તરી રાખેલ ગુંદ, ખજૂરના કટકા,ડ્રાય ફ્રુટ ની કતરણ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
- બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ ચમચી દૂધ નાખી મિક્સ કરી લાડવા વારી લ્યો તો તૈયાર છે ફરાળી લાડવા
farali ladoo recipe in gujarati notes
- અહી તમે મિશ્રણ થોડુ ગરમ હોય ત્યારે જ છીણેલો ગોળ નાખી ને બરોબર મિક્સ કરી ને પણ લાડવા બનાવી શકો છો
- અહી તમે ખાંડ ની એક તર ની ચાસણી બનાવી ને પણ નાખી શકો છો અને જો તમે પીસેલી ખાંડ નાખો છોતો મિશ્રણ સાવ ઠંડુ થાય પછી નાખવી નહિતર ખાંડ ઓગળી જસે
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત | farali aloo tikki chaat recipe in gujarati
ફરાળી મિસળ બનાવવાની રીત | farali misal recipe in gujarati | farali misal banavani rit gujarati ma
સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit | sabudana ni kheer recipe in gujarati
ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.