નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Happily Veg YouTube channel on YouTube આજે આપણે શક્કરિયાં ના ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત – શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવાની રીત શીખીશું. ગુલાબજાંબુ તો આપને ઇન્સ્ટન્ટ, માવા માંથી, સોજી માંથી બનાવીને ખાધા હસે પણ આજ આપણે વ્રત ઉપવાસ ખાઈ શકાય કે એમજ પણ ખાવા હોય તો જટપટ બનાવી ને મજા લઇ શકીએ છીએ તો ચાલો શક્કરિયાં ના ફરાળી ગુલાબ જાંબુ રેસીપી, farali gulab jamun recipe In gujarati , farali gulab jamun banavani rit, sweet potato gulabjamun Recipe in Gujarati શીખીએ.
ફરાળી ગુલાબજાંબુ બનાવવા જરૂરી સામગ્રી | farali gulab jamun recipe ingredients
- શક્કરિયાં 2-3
- દૂધ પાઉડર 20-22 ચમચી અથવા જરૂર પ્રમાણે
- ઘી 2-3 ચમચી
- ચાસણી બનાવવા માટેની સામગ્રી
- ખાંડ 2 કપ
- પાણી 2 કપ
- ગુલાજળ ½ ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- તરવા માટે તેલ /ઘી
શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | farali gulab jamun recipe in gujarati
શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવા માટે શક્કરિયાં હમેશા ના ઘણા જાડા મોટા લેવા કે ના સાવ પાતળા લેવા હવે શક્કરિયાં ને પાંચ મિનિટ પાણી માં પલાળી રાખો ત્યાર બાદ હાથ થી ઘસી ને એના પર ની માટી ધૂળ ને ધોઇ ને સાફ કરો
હવે ગેસ પર કડાઈ કે ઢોકરિયા માં બે ગ્લાસ પાણી ગરમ કરો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી મૂકી એમાં સાફ કરેલા શક્કરિયાં મૂકી ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી બાફી લ્યો
શક્કરિયાં બફાય છે ત્યાં સુંધી એની ચાસણી તૈયાર કરી લ્યો એ માટે ગેસ પર એક તપેલીમાં ખાંડ ને પાણી લ્યો ને ગેસ ચાલુ કરી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળે એટલે ગેસ મિડીયમ કરી ચાસણી ને થોડી વાર ઉકાળો.
જ્યાં સુંધી ચાસણી ને બે આંગળી વચ્ચે લઇ ચેક કરો જો અડવા થી થોડી ચીકણી લાગે ત્યાં સુધી થવા દયો ચાસણી તૈયાર થઈ જાય એટલે એમાં એલચી પાઉડર ને ગુલાબ જળ (ઓપેશનલ છે) નાખી મિક્સ કરો ને ચાસણીને એક બાજુ મૂકો
શક્કરિયાં બરોબર બફાઈ જાય એટલે બહાર કાઢી ઠંડા થવા દયો શક્કરિયાં ઠંડા થાય એટલે એની છાલ કાઢી નાખો ને છીણી વડે છીણી લ્યો ને વચ્ચે આવતા રેસા ને કાઢી નાખો
છીણેલ શક્કરિયાં ની પેસ્ટ એક વાસણમાં લ્યો ને એમાં થોડો થોડો કરી ને આશરે 20-25 ચમચી જેટલો મિલ્ક પાઉડર નાખી મિક્સ કરતા જઈ ને મિડીયમ લોટ જેવું મિશ્રણ બનાવો (મિલ્ક પાઉડર શક્કરિયાં માં રહેલ ભીનાશ પ્રમાણે વધુ ઓછો લાગશે)
મિલ્ક પાઉડર ને શક્કરિયાં ને બરોબર મિક્સ કરી લીધા બાદ છેલ્લે એક બે ચમચી ઘી નાખી મિક્સ કરો ને હાથ પર ઘી લગાવી જે સાઇઝ ના જાંબુ બનાવવા હોય એ સાઇઝ ના ગોળ ગોલા બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને તેમાં એક એક કરી તૈયાર કરેલ ગોલા નાખતા જાઓ ગોલા અલગ અલગ નાખવા જેટલા એક વાર માં કડાઈમાં સમાય એટલાં નાખો બીજા બીજી વાર નાખવા
ગોલા નાખ્યા બાદ પંદર વીસ સેકન્ડ પછી ચમચી કે જારા થી ઉથલાવવા અને થોડી થોડી વારે હલાવતા રહો જેથી બધી બાજુ થી ગોલા બરોબર ગોલ્ડન બ્રાઉન થાય જાંબુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે જારા થી કાઢી ચાસણીમાં નાખી દયો
આમ બધા જાંબુ ને તરી લ્યો ને ચાસણીમાં ડૂબે એમ બોળી બે ત્રણ કલાક રાખો
હવે જો તમારે ગરમ ગરમ ગુલાજાંબુ ખાવા હોય તો જાંબુ માંથી થોડી ચાસણી અલગ કરી લ્યો ને એને ગેસ પર ગરમ કરી લ્યો ને એ ચાસણી પછી જાંબુ માં નાખો તો ગુલાજાંબુ ગરમ થઇ જસે ને જો ઠંડા ખાવા હોય તો બે કલાક પછી જાંબુ વાળુ વાસણ ફ્રીજમાં મૂકી દયો ને બે કલાક પછી ઠંડા ગુલાજાંબુ ખાઈ શકો છો
તો તૈયાર છે ફરાળી શક્કરિયાં ના ગુલાજાંબુ
Farali gulab jambu recipe notes
- શક્કરિયાં ને ચારણી માં બાફવા થી એમાં પાણી નહિ જાય ને શક્કરિયાં સાવ ગરી નહિ જાય
- ખાંડ ને પાણી માં ઓગડાઓ ત્યારે હલાવતા રહેલું નહિતર ખાંડ નીચે બેસી જસે ને બરી શકે છે
- તમે ગોલા બનાવતી વખતે વચ્ચે પિસ્તા, કાજુ કે બદામ ના ટુકડા કે કીસમીસ મુકો શકો છો જેથી તરવા સમય અંદર સુંધી ચડે બરોબર ને ચાસણી પણ અંદર સુંધી પહોંચે
- જાંબુ ને તેલ માં પણ તારી શકો છો અથવા જો ઘી માં તરો છો તો તરી લીધા બાદ બચેલ ઘી ને ઠંડુ થાય પછી એક બરણી કે ડબ્બા માં ભરી લ્યો ને બીજી વાર કઈ તરવું હોય ત્યારે એનો ઉપયોગ કરી શકો અથવા બચેલા ઘી ને લોટ બાંધતી વખતે મોણ તરીકે ઉપયોગમાં લઈ શકો
ફરાળી ગુલાબ જાંબુ રેસીપી | ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Happily Veg ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત | farali gulab jamun banavani rit | sweet potato gulabjamun Recipe in Gujarati
ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત -શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવાની રીત – sweet potato gulabjamun Recipe in Gujarati
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
- 1 તપેલી
Ingredients
ફરાળી ગુલાબજાંબુ બનાવવા જરૂરી સામગ્રી | farali gulab jamun recipe ingredients
- 2-3 શક્કરિયાં
- 20-22 દૂધ પાઉડર ચમચી અથવા જરૂર પ્રમાણે
- 2-3 ચમચી ઘી
ચાસણી બનાવવા માટેની સામગ્રી
- 2 કપ ખાંડ 2
- 2 કપ પાણી 2 કપ
- ½ ચમચી ગુલાજળ ½ ચમચી
- ½ ચમચી એલચી પાઉડર ½ ચમચી
- તરવા માટે તેલ /ઘી
Instructions
ફરાળી ગુલાબ જાંબુ રેસીપી – ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત – farali gulab jamun banavani rit
- શક્કરિયા ના ગુલાબજાંબુ બનાવવા માટે શક્કરિયાં હમેશા ના ઘણા જાડા મોટા લેવા કે ના સાવ પાતળા લેવા હવે શક્કરિયાં ને પાંચ મિનિટ પાણી માં પલાળી રાખો ત્યાર બાદ હાથ થી ઘસી ને એનાપર ની માટી ધૂળ ને ધોઇ ને સાફ કરો
- હવે ગેસ પર કડાઈ કે ઢોકરિયા માં બે ગ્લાસ પાણી ગરમ કરો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણીમૂકી એમાં સાફ કરેલા શક્કરિયાં મૂકી ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી બાફી લ્યો
- શક્કરિયાં બફાય છે ત્યાં સુંધી એની ચાસણી તૈયાર કરી લ્યો એ માટે ગેસ પર એક તપેલીમાં ખાંડ ને પાણી લ્યો ને ગેસ ચાલુ કરી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળે એટલે ગેસ મિડીયમ કરી ચાસણી ને થોડી વાર ઉકાળો
- જ્યાં સુંધી ચાસણી ને બે આંગળી વચ્ચે લઇ ચેક કરો જો અડવા થી થોડી ચીકણી લાગે ત્યાં સુધી થવા દયો ચાસણી તૈયાર થઈ જાય એટલે એમાં એલચી પાઉડર ને ગુલાબ જળ (ઓપેશનલ છે) નાખી મિક્સ કરો ને ચાસણીને એક બાજુ મૂકો
- શક્કરિયાં બરોબર બફાઈ જાય એટલે બહાર કાઢી ઠંડા થવા દયો શક્કરિયાં ઠંડા થાય એટલે એની છાલ કાઢી નાખો ને છીણી વડે છીણી લ્યો ને વચ્ચે આવતા રેસા ને કાઢી નાખો
- છીણેલ શક્કરિયાં ની પેસ્ટ એક વાસણમાં લ્યો ને એમાં થોડો થોડો કરી ને આશરે 20-25 ચમચી જેટલો મિલ્ક પાઉડર નાખી મિક્સ કરતા જઈ ને મિડીયમ લોટ જેવું મિશ્રણ બનાવો (મિલ્ક પાઉડર શક્કરિયાં માં રહેલ ભીનાશ પ્રમાણે વધુ ઓછો લાગશે)
- મિલ્ક પાઉડર ને શક્કરિયાં ને બરોબર મિક્સ કરી લીધા બાદ છેલ્લે એક બે ચમચી ઘી નાખી મિક્સ કરોને હાથ પર ઘી લગાવી જે સાઇઝ ના જાંબુ બનાવવા હોય એ સાઇઝ ના ગોળ ગોલા બનાવી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને તેમાં એક એક કરી તૈયાર કરેલ ગોલા નાખતા જાઓ ગોલા અલગ અલગ નાખવા જેટલા એક વાર માં કડાઈમાં સમાય એટલાં નાખો બીજા બીજી વાર નાખવા
- ગોલા નાખ્યા બાદ પંદર વીસ સેકન્ડ પછી ચમચી કે જારા થી ઉથલાવવા અને થોડી થોડી વારે હલાવતા રહો જેથી બધી બાજુ થી ગોલા બરોબર ગોલ્ડન બ્રાઉન થાય જાંબુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે જારાથી કાઢી ચાસણીમાં નાખી દયો
- આમ બધા જાંબુ ને તરી લ્યો ને ચાસણીમાં ડૂબે એમ બોળી બે ત્રણ કલાક રાખો
- હવે જો તમારે ગરમ ગરમ ગુલાજાંબુ ખાવા હોય તો જાંબુ માંથી થોડી ચાસણી અલગ કરી લ્યો ને એને ગેસ પર ગરમ કરી લ્યો ને એ ચાસણી પછી જાંબુ માં નાખો તો ગુલાજાંબુ ગરમ થઇ જસે ને જો ઠંડા ખાવા હોય તો બે કલાક પછી જાંબુ વાળુ વાસણ ફ્રીજમાં મૂકી દયો ને બે કલાક પછી ઠંડાગુલાજાંબુ ખાઈ શકો છો
- તો તૈયાર છે ફરાળી શક્કરિયાં ના ગુલાજાંબુ
sweet potato gulabjamun Recipe in Gujarati notes
- શક્કરિયાં ને ચારણી માં બાફવા થી એમાં પાણી નહિ જાય ને શક્કરિયાં સાવ ગરી નહિ જાય
- ખાંડ ને પાણી માં ઓગડાઓ ત્યારે હલાવતા રહેલું નહિતર ખાંડ નીચે બેસી જસે ને બરી શકે છે
- તમે ગોલા બનાવતી વખતે વચ્ચે પિસ્તા, કાજુ કે બદામ ના ટુકડા કે કીસમીસ મુકો શકો છો જેથી તરવા સમય અંદર સુંધી ચડે બરોબર ને ચાસણી પણ અંદર સુંધી પહોંચે
- જાંબુ ને તેલ માં પણ તારી શકો છો અથવા જો ઘી માં તરો છો તો તરી લીધા બાદ બચેલ ઘી ને ઠંડુ થાય પછી એક બરણી કે ડબ્બા માં ભરી લ્યો ને બીજી વાર કઈ તરવું હોય ત્યારે એનો ઉપયોગ કરી શકો અથવા બચેલા ઘી ને લોટ બાંધતી વખતે મોણ તરીકે ઉપયોગમાં લઈ શકો
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરાળી કઢી બનાવવાની રીત | farali kadhi recipe in gujarati | farali kadhi banavani rit
ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe in gujarati | farali chevdo banavani rit
ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit
Nice
thanx a lot