નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી કેક બનાવવાની રીત શીખીશું. વ્રત-ઉપવાસ હોય અને જન્મદિવસ કે કોઈ સારો પ્રસંગ હોય ત્યારે બધા એમ વિચારે કે કેક તો ખાવા નહિ મળે ને કેક ને મિસ કરતા હોય પરંતુ આજે આપણે ફરાળી લોટ માંથી ફરાળી કેક બનાવી તમારા બર્થ ડે અથવા પ્રસંગની ઉજવણી ને ખૂબ જ સ્પેશિયલ બનાવી દેવા દેવા ફરાળી કેક રેસીપી શીખીએ, upvas cake recipe in gujarati, farali cake recipe in gujarati, faradi – farali cake banavani rit.
ફરાળી કેક બનાવવા જરૂરી સામગ્રી
- ફરાળી લોટ 1 કપ
- મિલ્ક પાવડર 2-3 ચમચી
- ⅔ કપ ખાંડ
- બેકિંગ પાઉડર 1 ચમચી
- બેકિંગ સોડા ½ ચમચી
- 2-3 ચમચી ઘી/તેલ
- ½ કપ દૂધ
- દહીં 4 ચમચી
- કાજુ બદામ પિસ્તા ની કતરણ 4-5 ચમચી
Farali cake recipe in gujarati
ફરાળી કેક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ અથવા કુકર ને નીચે મીઠું નાખી કાંઠો રાખી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો , હવે એક વાસણમાં બે-ત્રણ ચમચી ઘી લઈ તેમાં ખાંડ, દહીં, દૂધનો પાવડર નાખો
બધી જ સામગ્રી ને ચમચા વડે અથવા બિટર વડે બરોબર મિક્સ કરો , ત્યારબાદ ચારણી માં ફરાળી લોટ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા નાખી લીકવિડ મિશ્રણ માં ચારી લ્યો
હવે કોરા ને લીકવિડ મિશ્રણ ને બરોબર મિક્સ કરો, હવે તેમાં થોડું થોડું દૂધ નાખતા જાય કેક નું મિશ્રણ તૈયાર કરી લો , કેક ના મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેને તેલ ને કોરા ફરાળી લોટ થી ગ્રીસ કરેલા ટીન ના ડબ્બા કે વાસણમાં નાખી દયો
ત્યારબાદ કેક મિશ્રણ વાળા ડબ્બા ને એક બે વાર થપથપાવી લ્યો , ત્યાર બાદ જે કુકર કે કડાઈ ગરમ કરવા મૂકી થી તેનુ ઢાંકણ ખોલી તેમાં કેક નો ડબ્બા ને મૂકો
હવે કેક ને 25-30 મિનિટ ધીમા તાપે ચડવા દયો , 30 મિનિટ પછી ટૂથ પિક નાખી ચેક કરવું જો ટૂથ પિક કોરી આવે તો કેક ચડી ગયો છે
ગેસ બંધ કરી કેક ડબ્બો બારે કાઢી લ્યો ને ઠંડો થવા દયો ,15-20 મિનિટ માં કેક થડો થાય એટલે કેક ને ડીમોલ્ડ કરી લ્યો , હવે કેક ને કાજુ બદામ પિસ્તા થી ગાર્નિશ કરો
Upvas cake recipe notes
- કેક માં તેલ કરતા ઘી વરો વધુ સારો લાગશે
- જો બેકિંગ પાવડર કે સોડા ના ખાતા હો તો મિશ્રણ તૈયાર થાય ત્યારે છેલ્લે ઇનો નાખી બરોબર મિક્સ કરી ને પણ કેક બનાવી સકો છો
- કેક ને તમે તમારી રીતે ગાર્નિશ કરી સકો છો
- કેક બિલકુલ ધીમા તાપે ચડવા દેવો
Farali cake banavani rit | Upvas cake recipe in gujarati
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sai cooking ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી કેક બનાવવાની રીત
ફરાળી કેક બનાવવાની રીત | farali cake banavani rit | farali cake recipe in gujarati
Equipment
- 1 કુકર
- 1 ટીન મોલ્ડ
- 1 ડબ્બો
Ingredients
ફરાળી કેક બનાવવા જરૂરી સામગ્રી | faradi cake banava jaruri samgree
- 1 કપ ફરાળી લોટ
- 2-3 ચમચી મિલ્ક પાવડર
- ⅔ કપ ખાંડ
- 1 ચમચી બેકિંગ પાઉડર
- ½ ચમચી બેકિંગ સોડા
- 2-3 ચમચી ઘી/તેલ
- ½ કપ દૂધ
- 4 ચમચી દહીં
- 4-5 ચમચી કાજુ બદામ પિસ્તા ની કતરણ
Instructions
ફરાળી કેક બનાવવાની રીત – farali cake banavani rit – farali cake recipe in gujarati
- ફરાળી કેક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ અથવા કુકર ને નીચે મીઠું નાખી કાંઠો રાખી ઢાંકણઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો
- હવે એક વાસણમાં બે-ત્રણ ચમચી ઘી લઈ તેમાં ખાંડ, દહીં, દૂધનો પાવડર નાખો
- બધીજ સામગ્રી ને ચમચા વડે અથવા બિટર વડે બરોબર મિક્સ કરો
- ત્યારબાદ ચારણી માં ફરાળી લોટ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા નાખી લીકવિડ મિશ્રણ માં ચારી લ્યો
- હવે કોરા ને લીકવિડ મિશ્રણ ને બરોબર મિક્સ કરો
- હવે તેમાં થોડું થોડું દૂધ નાખતા જાય કેક નું મિશ્રણ તૈયાર કરી લો
- કેક ના મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેને તેલ ને કોરા ફરાળી લોટ થી ગ્રીસ કરેલા ટીન ના ડબ્બાકે વાસણમાં નાખી દયો
- હવે કેક મિશ્રણ વાળા ડબ્બા ને એક બે વાર થપથપાવી લ્યો
- ત્યારબાદ જે કુકર કે કડાઈ ગરમ કરવા મૂકી થી તેનુ ઢાંકણ ખોલી તેમાં કેક નો ડબ્બા ને મૂકો
- હવે કેક ને 25-30 મિનિટ ધીમા તાપે ચડવા દયો
- 30 મિનિટ પછી ટૂથ પિક નાખી ચેક કરવું જો ટૂથ પિક કોરી આવે તો કેક ચડી ગયો છે
- ગેસ બંધ કરી કેક ડબ્બો બારે કાઢી લ્યો ને ઠંડો થવા દયો
- 15-20મિનિટ માં કેક થડો થાય એટલે કેક ને ડીમોલ્ડ કરી લ્યો
- હવે કેક ને કાજુ બદામ પિસ્તા થી ગાર્નિશ કરો
upvas cake recipe in gujarati notes
- કેક માં તેલ કરતા ઘી વરો વધુ સારો લાગશે
- જો બેકિંગ પાવડર કે સોડા ના ખાતા હો તો મિશ્રણ તૈયાર થાય ત્યારે છેલ્લે ઇનો નાખી બરોબર મિક્સ કરી ને પણ કેક બનાવી સકો છો
- કેક ને તમે તમારી રીતે ગાર્નિશ કરી સકો છો
- કેક બિલકુલ ધીમા તાપે ચડવા દેવો
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફરાળી ઢોસા બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત | Instant farali dosa recipe in Gujarati
સાબુદાણા વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati | sabudana vada banavani rit