મિત્રો આજે આપણે Farali bataka parotha – ફરાળી બટાકા પરોઠા સાથે દહીં ની ચટણી બનાવવાની રીત શીખીશું. આ પરોઠા વ્રત ઉપવાસમાં બનાવી સવાર કે સાંજ ના નાસ્તા માં અથવા તો વ્રત માં કોઈ પ્રવાસ લઈ જઈ શકો છો. બનાવવા માં ખૂબ સરળ અને ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે.
Ingredients list
- ફરાળી લોટ 1 કપ
- બાફેલા બટાકા 2-3
- લીલા ધાણા સુધારેલા ½ કપ
- આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- શેકેલ સીંગદાણા પાઉડર 2-3 ચમચી
- દહીં ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- ઘી / તેલ જરૂર મુજબ
દહી ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- દહી ½ કપ
- ઘી / તેલ 1-2 ચમચી
- જીરું ½ ચમચી
- આદુ મરચાની પેસ્ટ ½ ચમચી
- મીઠા લીમડા ના પાંદ 5-7
- મરી પાઉડર ¼ ચમચી
- શેકેલ સીંગદાણા નો પાઉડર 2 ચમચી
- ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Farali bataka parotha banavani rit
ફરાળી બટાકા પરોઠા સાથે દહીં ની ચટણી બનાવવા કથરોટ માં ફરાળી લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં બાફેલા બટાકા ને છીણી ને નાખો સાથે આદુ મરચાની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, શેકેલ જીરું પાઉડર, શેકેલ સીંગદાણા નો પાઉડર, મરી પાઉડર સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો અને જો જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી મિક્સ કરી લોટ બાંધી લ્યો અને ત્યાર બાદ એમાં એક ચમચી તેલ નાખી લોટ મસળી લ્યો અને ઢાંકી પાંચ મિનિટ એક બાજુ મૂકો.
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી લુવા લઈ કોરો ફરાળી લોટ સાથે લઈ હલકા હાથે પરોઠા ને વણી લ્યો અને વણેલા પરોઠા ને તવી માં નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો ત્યાર બાદ તેલ / ઘી લગાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો.
તૈયાર પરોઠા ને ફરાળી ચટણી, ચા – દૂધ, દહીં સાથે સર્વ કરી શકાય છે તો તૈયાર છે.
દહીં ની ચટણી બનાવવાની રીત
ગેસ પર કડાઈમાં તેલ / ઘી ગરમ કરવા મૂકો તેલ / ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ મરચાની પેસ્ટ અને સીંગદાણા પાઉડર નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં દહી નાખી ગેસ ધીમો કરી બરોબર મિક્સ કરી લ્યો.
દહી ગરમ થઇ જાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા, ખાંડ, મરી પાઉડર શેકેલ જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો પરોઠા સાથે.
Farali parotha recipe notes
- અહી જો તમે બટાકા ના ખાતા હો તો બાફેલી કેળા ને છીણી ને નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફરાળી બટાકા પરોઠા બનાવવાની રીત

Farali bataka parotha banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 પાટલો વેલણ
- 1 તવી
Ingredients
Ingredients list
- 1 કપ ફરાળી લોટ
- 2-3 બાફેલા બટાકા
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- ½ ચમચી મરી પાઉડર
- 2-3 ચમચી શેકેલ સીંગદાણા પાઉડર
- ½ કપ દહીં
- મીઠું સ્વાદ મુજબ
- ઘી / તેલ જરૂર મુજબ
દહી ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- ½ કપ દહી
- 1-2 ચમચી ઘી / તેલ
- ½ ચમચી જીરું
- ½ ચમચી આદુ મરચાની પેસ્ટ
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- ¼ ચમચી મરી પાઉડર
- 2 ચમચી શેકેલ સીંગદાણા નો પાઉડર
- 1 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Farali bataka parotha banavani rit
- ફરાળી બટાકા પરોઠા સાથે દહીં ની ચટણી બનાવવા કથરોટ માં ફરાળી લોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં બાફેલા બટાકા ને છીણી ને નાખો સાથે આદુ મરચાની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, શેકેલ જીરું પાઉડર, શેકેલ સીંગદાણા નો પાઉડર, મરી પાઉડર સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો અને જો જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી મિક્સ કરી લોટ બાંધી લ્યો અને ત્યાર બાદ એમાં એક ચમચી તેલ નાખી લોટ મસળી લ્યો અને ઢાંકી પાંચ મિનિટ એક બાજુ મૂકો.
- હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી લુવા લઈ કોરો ફરાળી લોટ સાથે લઈ હલકા હાથે પરોઠા ને વણી લ્યો અને વણેલા પરોઠા ને તવી માં નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો ત્યાર બાદ તેલ / ઘી લગાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો.
- તૈયાર પરોઠા ને ફરાળી ચટણી, ચા – દૂધ, દહીં સાથે સર્વ કરી શકાય છે તો તૈયાર છે.
દહીં ની ચટણી બનાવવાની રીત
- ગેસ પર કડાઈમાં તેલ / ઘી ગરમ કરવા મૂકો તેલ / ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ આદુ મરચાની પેસ્ટ અને સીંગદાણા પાઉડર નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં દહી નાખી ગેસ ધીમો કરી બરોબર મિક્સ કરી લ્યો.
- દહી ગરમ થઇ જાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા, ખાંડ, મરી પાઉડર શેકેલ જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો પરોઠા સાથે.
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Shakkariya chat banavani recipe | શક્કરીયા ચાટ બનાવવાની રેસીપી
farali chevdo recipe in gujarati | ફરાળી ચેવડો બનાવવાની રીત
farali gulab jamun recipe in gujarati | ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત
singoda na lot na paratha banavani rit | શિંગોડા ના લોટ ના પરોઠા બનાવવાની રીત
Farali mathri banavani rit | ફરાળી મઠરી બનાવવાની રીત