HomeFaraliફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત | farali aloo tikki chaat recipe...

ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત | farali aloo tikki chaat recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી આલું ટીક્કી ચાર્ટ બનાવવાની રીત – farali aloo tikki chaat banavani rit શીખીશું. If you like the recipe do subscribe ZaikaStreet  YouTube channel on YouTube  આજ કાલ તો ફરાળ માં પણ બધા ને સ્ટ્રીટ ફૂડ ની વાનગીઓ ની  મજા લેવી હોય એટલે જ રોજ ખવાતી વાનગીઓ ફરાળ માં બનાવવા માંગતા હોય છે એમાંની એક વાનગી ચાર્ટ છે જે ખૂબ પસંદ હોય છે બધા ને તો આજ આપણે ચાર્ટ ને ફરાળ માં પણ મજા લઇ શકીએ એ માટે આજ આપણે ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત  – farali aloo tikki chaat recipe in gujarati શીખીએ.

ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવા જરૂરી સામગ્રી | farali aloo tikki chaat ingredients

  • બાફેલા બટાકા 7-8 / બાફેલ કેળા
  • શેકેલ સીંગદાણા પાઉડર 5-6 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીલા મરચા આદુ ની પેસ્ટ 1
  • શેકેલ જીરું પાઉડર 1-2 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ફરાળી લોટ 2-3 ચમચી
  • ઠંડુ દહીં 1 કપ
  • ખાંડ 2 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મીઠી ચટણી જરૂર મુજબ
  • તરેલ બટાકા ની છીણ જરૂર મુજબ / ફરાળી ચેવડો
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત

સૌ પ્રથમ આપણે ફરાળી લીલી ચટણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ચાર્ટ માટે દહી બનાવવાની રીત અને ફરાળી ટીક્કી બનાવવાની રીત

ફરાળી લીલી ચટણી બનાવવાની રીત

મિક્સર જાર માં સાફ કરી ધોઇ ને લીલા ધાણા , લીલા મરચા, જીરું અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી ને પીસી લ્યો ને ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી પીસી ને સ્મુથ પીસી ને ચટણી તૈયાર કરી લ્યો અને ફ્રીઝ માં મૂકો

ચાર્ટ માટે દહી બનાવવાની રીત

એક વાસણમાં દહીં લ્યો એમાં ખાંડ , ફરાળી મીઠું અને શેકલ જીરું નાખી ને મિક્સ ક્રીનલ્યો ને ફ્રીઝ માં મૂકી દયો

 ફરાળી ટીક્કી બનાવવાની રીત

ફરાળી આલું ટીક્કી ચાર્ટ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટકા ને મેસર વડે મેસ કરી લ્યો

ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા નો પાઉડર, ઝીણા સુધારેલા લીલા ધાણા, લીલા મરચા આદુ ની પેસ્ટ, શેકેલ જીરું પાઉડર 1 ચમચી, મરી પાઉડર , ફરાળી લોટ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી લ્યો

હવે હાથ માં તેલ લગાવી તૈયાર કરેલ મિશ્રણ માંથી જે સાઇઝ ની ટીક્કી બનાવી લ્યો અથવા જે આકાર ની ટીક્કી બનાવી હોય એ આકાર ની ટીક્કી બનાવી લ્યો

 ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ને ટીક્કી ને મિડીયમ તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો અથવા તમે ટીક્કી ને તવી પર તેલ લગાવી ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધી ટીક્કી તરી અથવા શેકી ને તૈયાર કરી લ્યો

ફરાળી આલું ટીક્કી ચાર્ટ બનાવવાની રીત

સૌ પ્રથમ એક પ્લેટ માં તૈયાર કરેલ ટીક્કી મૂકો એના પર તૈયાર કરેલ દહી નાખો ત્યાર બાદ લીલી અને આંબલી ની ચટણી નાખો ને ઉપર શેકેલ જીરું પાઉડર અને ફરાળી ચેવડો અથવા બટકા ની તરેલ છીણ છાંટી સર્વ કરો ફરાળી આલું ટીક્કી ચાર્ટ

 farali aloo tikki chaat recipe in gujarati notes

  • અહી તમે જો બટાકા ના ખાતા હો તો કેળા ને બાફી ને પણ ટીક્કી બનાવી શકો છો
  • તમે જે સામગ્રી ફરાળ માં ના ખાતા હો તે ના નાખવી

ફરાળી આલું ટીક્કી ચાર્ટ બનાવવાની રીત | farali aloo tikki chaat banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર ZaikaStreet ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત - farali aloo tikki chaat recipe in gujarati - farali aloo tikki chaat banavani rit - ફરાળી આલું ટીક્કી ચાર્ટ બનાવવાની રીત - farali aloo tikki chaat - ફરાળી આલું ટીક્કી ચાર્ટ - ફરાળી આલું ટીક્કી ચાટ

ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત | farali aloo tikki chaat recipe in gujarati | farali aloo tikki chaat banavani rit | ફરાળી આલું ટીક્કી ચાર્ટ બનાવવાની રીત | ફરાળી આલું ટીક્કી ચાટ | farali aloo tikki chaat

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી આલું ટીક્કી ચાર્ટ બનાવવાની રીત – farali aloo tikki chaat banavani rit શીખીશું. આજ કાલ તો ફરાળ માં પણ બધા ને સ્ટ્રીટફૂડ ની વાનગીઓ ની  મજાલેવી હોય એટલે જ રોજ ખવાતી વાનગીઓ ફરાળ માં બનાવવા માંગતા હોય છે એમાંની એક વાનગી ચાર્ટછે જે ખૂબ પસંદ હોય છે બધા ને તો આજ આપણે ચાર્ટ ને ફરાળ માં પણ મજા લઇ શકીએ એ માટેઆજ આપણે ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત  – farali aloo tikki chaat recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવા જરૂરી સામગ્રી | farali aloo tikki chaat ingredients

  • 7-8 બાફેલા બટાકા / બાફેલ કેળા
  • 5-6 ચમચી શેકેલ સીંગદાણા પાઉડર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 લીલા મરચા આદુ ની પેસ્ટ
  • 1-2 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • 2-3 ચમચી ફરાળી લોટ
  • 1 કપ ઠંડુ દહીં
  • 2 ચમચી ખાંડ
  • 1 ચમચી લીંબુનો રસ
  • મીઠી ચટણી જરૂર મુજબ
  • તરેલ બટાકા ની છીણ જરૂર મુજબ / ફરાળી ચેવડો
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત | farali aloo tikki chaat banavani rit

  • સૌ પ્રથમ આપણે ફરાળી લીલી ચટણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ચાર્ટ માટે દહી બનાવવાની રીત અને ફરાળી ટીક્કી બનાવવાની રીત

ફરાળી લીલી ચટણી બનાવવાની રીત

  • મિક્સર જાર માં સાફ કરી ધોઇ ને લીલા ધાણા , લીલા મરચા, જીરું અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી નેપીસી લ્યો ને ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી પીસી ને સ્મુથ પીસી ને ચટણી તૈયાર કરી લ્યો અને ફ્રીઝ માં મૂકો

ચાર્ટ માટે દહી બનાવવાની રીત

  • એક વાસણમાં દહીં લ્યો એમાં ખાંડ , ફરાળી મીઠું અને શેકલ જીરું નાખી ને મિક્સ કરીને ને ફ્રીઝ માં મૂકી દયો

 ફરાળી ટીક્કી બનાવવાની રીત | farali tikki banavani rit

  • ફરાળી આલું ટીક્કી ચાર્ટ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટકા ને મેસર વડે મેસ કરી લ્યો
  • ત્યારબાદ એમાં શેકેલ સીંગદાણા નો પાઉડર, ઝીણા સુધારેલા લીલા ધાણા, લીલા મરચા આદુ ની પેસ્ટ,શેકેલ જીરું પાઉડર 1 ચમચી, મરી પાઉડર , ફરાળી લોટ, લીંબુનોરસ અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી લ્યો
  • હવે હાથ માં તેલ લગાવી તૈયાર કરેલ મિશ્રણ માંથી જે સાઇઝ ની ટીક્કી બનાવી લ્યો અથવા જે આકારની ટીક્કી બનાવી હોય એ આકાર ની ટીક્કી બનાવી લ્યો
  •  ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમકરવા મૂકો ને ટીક્કી ને મિડીયમ તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો અથવા તમે ટીક્કી ને તવીપર તેલ લગાવી ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધી ટીક્કી તરી અથવા શેકી ને તૈયાર કરીલ્યો

ફરાળી આલું ટીક્કી ચાર્ટ બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક પ્લેટ માં તૈયાર કરેલ ટીક્કી મૂકો એના પર તૈયાર કરેલ દહી નાખો ત્યાર બાદ લીલી અનેઆંબલી ની ચટણી નાખો ને ઉપર શેકેલ જીરું પાઉડર અને ફરાળી ચેવડો અથવા બટકા ની તરેલ છીણ છાંટી સર્વ કરો ફરાળી આલું ટીક્કી ચાર્ટ

 farali aloo tikki chaat recipe in gujarati notes

  • અહી તમે જો બટાકા ના ખાતા હો તો કેળા ને બાફી ને પણ ટીક્કી બનાવી શકો છો
  • તમેજે સામગ્રી ફરાળ માં ના ખાતા હો તે ના નાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular