નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Chef Ranveer Brar YouTube channel on YouTube આજે ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત – farali aloo tikki banavani rit શીખીશું. આ ફરાળી બટાકા પેટીસ ને ફરાળી બટાકા ટીક્કી કે ફરાળી કચોરી પણ કહેવાય છે. જે ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો ફરાળી આલુ ટીક્કી રેસિપી – farali aloo tikki recipe in gujarati શીખીએ.
ફરાળી આલું ટીક્કી બનાવવા જરૂરી સામગ્રી | farali aloo tikki ingredients
- શેકવા માટે ઘી / તેલ
આલું ટીક્કી નું પડ બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 4-5
- ફરાળી લોટ 3-4 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
આલું ટીક્કી નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- કાજુ 8-10
- સીંગદાણા 1-2 ચમચી
- છીણેલું નારિયેળ ⅓ કપ
- ખાંડ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- લીંબુનો રસ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- આદુ ની પેસ્ટ ¼ ચમચી
- ફરાળી લોટ / નારિયળ ભૂકો જરૂર મુજબ
ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત | farali aloo tikki recipe in gujarati
સૌ પ્રથમ આપણે આલું ટીક્કી નું પડ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ આલું ટીક્કી નું સ્ટફિંગ બનાવવાની રીત શીખીશું
આલું ટીક્કી નું પડ બનાવવાની રીત
ફરાળી બટાકા પેટીસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરી ને લ્યો એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું અને ફરાળી લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો ( અહી તમે રજગર
આલું ટીક્કી નું સ્ટફિંગ બનાવવાની રીત
સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં કાજુના ઝીણા કટકા, અધ કચરી કરેલ સીંગદાણા, નારિયળ નું છીણ, લીલા મરચા સુધારેલા, ખાંડ, લીંબુનો રસ, આદુ છીણેલું અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
(અથવા મિક્સર જરમાં કાજુના ઝીણા કટકા, અધ કચરી કરેલ સીંગદાણા, નારિયળ નું છીણ, લીલા મરચા સુધારેલા, ખાંડ, લીંબુનો રસ, આદુ છીણેલું અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી એક બે વખત ચન કરી લેવું)
હવે હાથમાં તેલ લગાવી લ્યો ને બટાકા નું મિશ્રણ લઈ જે સાઇઝ ની પેટીસ બનાવી હોય એ સાઇઝ નો લુવો લ્યો ને એને ગોળ કરી વચ્ચે ખાડો કરી તૈયાર કરેલ સ્ટફિંગ એક બે ચમચી મૂકી બંધ કરો ને પાછી ગોળ કરી લ્યો ને બને હથેળી વચ્ચે હળવેકથી દબાવી લેવી
હવે પેટીસ ને ફરાળી લોટ કે નારિયળ ના છીણ માં મૂકી બરોબર કોતિંગ કરી લ્યો હવે ગેસ પર એક તવી પર થોડું ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સમાય એટલી તૈયાર કરેલ પેટીસ મૂકી ને ગોલ્ડન શેકો એક બાજુ ગોલ્ડન થાય એટલે હળવેથી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો
આમ બને બાજુ ગોલ્ડન શેકી ને પેટીસ તૈયાર થાય એટલે પ્લેટમાં કઢી બીજી પેટીસ ને પણ ગોલ્ડન શેકી લેવી આમ બધી પેટીસ તૈયાર કરી લ્યો ને લીલી ચટણી સાથે સર્વ કરો ફરાળી બટાકા પેટીસ
farali aloo tikki recipe in gujarati notes
- અહી તમે બાફેલા બટાકા સાથે શક્કરિયા બાફી ને પણ નાખી શકો છો અથવા શક્કરિયા થી પણ ઉપર નું પડ બનાવી શકો છો
- ધરે મિક્સર માં સાબુદાણા કે સાવ ને કે બને એક સાથે પીસી ને ફરાળી લોટ તૈયાર કરી શકો છો
- સ્ટફિંગ માં જો નારિયળ ના ખાતા હો તો બાફેલા બટેકા કે બાફેલા કેળા માં બધા મસાલા નાખી ને સ્ટફિંગ તૈયાર કરી શકો છો
- પેટીસ ને શેકીને , તરી ને કે અપ્પમ પાત્ર માં પણ તૈયાર કરી શકો છો
ફરાળી આલુ ટીક્કી રેસિપી | farali aloo tikki banavani rit video
જો તમને આ રેસીપી નો Chef Ranveer Brar વિડીયો ગમ્યો હોય તો Youtube પર ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
farali aloo tikki banavani rit gujarati ma | farali aloo tikki banavani recipe
ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત | farali aloo aloo tikki banavani rit | farali aloo tikki banavani recipe | farali aloo tikki recipe in gujarati | ફરાળી આલુ ટીક્કી રેસિપી |ફરાળી આલુ ટીક્કી રેસીપી
Equipment
- 1 પેન
- 1 તવી
Ingredients
ફરાળી આલું ટીક્કી બનાવવા જરૂરી સામગ્રી | farali aloo tikki ingredients
- શેકવા માટે ઘી / તેલ
આલું ટીક્કી નું પડ બનાવવા માટેની સામગ્રી
- 4-5 બાફેલા બટાકા
- 3-4 ચમચી ફરાળી લોટ
- સ્વાદ મુજબ મીઠું
આલું ટીક્કી નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 8-10 કાજુ
- 1-2 ચમચી સીંગદાણા
- કપ છીણેલું નારિયેળ ⅓
- ચમચી ખાંડ 1 ચમચી
- 2-3 સુધારેલા લીલામરચા
- ચમચી લીંબુનોરસ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- આદુની પેસ્ટ ¼ ચમચી
Instructions
ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત | faralialoo tikki recipe in gujarati | ફરાળી આલુ ટીક્કી રેસિપી |ફરાળી આલુ ટીક્કી રેસીપી
- સૌપ્રથમ આપણે આલું ટીક્કી નું પડ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ આલુંટીક્કી નું સ્ટફિંગ બનાવવાની રીતશીખીશું
આલું ટીક્કી નું પડ બનાવવાની રીત
- ફરાળી બટાકા પેટીસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરી ને લ્યો એમાં સ્વાદમુજબ ફરાળી મીઠું અને ફરાળી લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો ( અહી તમે રજગર
આલું ટીક્કી નું સ્ટફિંગ બનાવવાની રીત
- સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં કાજુના ઝીણા કટકા, અધ કચરી કરેલ સીંગદાણા, નારિયળ નું છીણ, લીલા મરચા સુધારેલા, ખાંડ, લીંબુનોરસ, આદુ છીણેલું અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સકરી લ્યો
- (અથવા મિક્સર જરમાં કાજુના ઝીણા કટકા, અધ કચરી કરેલ સીંગદાણા,નારિયળ નું છીણ, લીલા મરચા સુધારેલા, ખાંડ, લીંબુનો રસ, આદુ છીણેલુંઅને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી એક બે વખત ચન કરી લેવું)
- હવે હાથમાં તેલ લગાવી લ્યો ને બટાકા નું મિશ્રણ લઈ જે સાઇઝ ની પેટીસ બનાવી હોય એ સાઇઝ નોલુવો લ્યો ને એને ગોળ કરી વચ્ચે ખાડો કરી તૈયાર કરેલ સ્ટફિંગ એક બે ચમચી મૂકી બંધ કરોને પાછી ગોળ કરી લ્યો ને બને હથેળી વચ્ચે હળવેકથી દબાવી લેવી
- હવે પેટીસ ને ફરાળી લોટ કે નારિયળ ના છીણ માં મૂકી બરોબર કોતિંગ કરી લ્યો હવે ગેસ પર એકતવી પર થોડું ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સમાય એટલી તૈયાર કરેલપેટીસ મૂકી ને ગોલ્ડન શેકો એક બાજુ ગોલ્ડન થાય એટલે હળવેથી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડનશેકી લ્યો
- આમ બનેબાજુ ગોલ્ડન શેકી ને પેટીસ તૈયાર થાય એટલે પ્લેટમાં કઢી બીજી પેટીસ ને પણ ગોલ્ડન શેકીલેવી આમ બધી પેટીસ તૈયાર કરી લ્યો ને લીલી ચટણી સાથે સર્વ કરો ફરાળી બટાકા પેટીસ
farali aloo tikki recipe in gujarati notes
- અહી તમે બાફેલા બટાકા સાથે શક્કરિયા બાફી ને પણ નાખી શકો છો અથવા શક્કરિયા થી પણ ઉપર નુંપડ બનાવી શકો છો
- ધરે મિક્સર માં સાબુદાણા કે સાવ ને કે બને એક સાથે પીસી ને ફરાળી લોટ તૈયાર કરી શકો છો
- સ્ટફિંગમાં જો નારિયળ ના ખાતા હો તો બાફેલા બટેકા કે બાફેલા કેળા માં બધા મસાલા નાખી ને સ્ટફિંગ તૈયાર કરી શકો છો
- પેટીસને શેકીને , તરી ને કે અપ્પમપાત્ર માં પણ તૈયાર કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati
ફરાળી મિસળ બનાવવાની રીત | farali misal recipe in gujarati | farali misal banavani rit gujarati ma