નમસ્તે મિત્રો આજે આપણે ફણસીનું શાક બનાવવાની રીત – fansi nu shaak banavani rit શીખીશું. એમ પણ કહી શકાય કે આ એક પ્રકાર ની શેકેલ ફણસી છે. If you like the recipe do subscribe Poonam’s Kitchen YouTube channel on YouTube જેમાં સારી માત્રા માં પ્રોટીન થી ભરપુર વાનગી છે કે જે ને તમે એમજ પણ ખાઈ શકો છો અને રોટલી પરોઠા સાથે પણ ખાઈ શકો છો તો ચાલો ફણસી નુ શાક બનાવવાની રીત – fansi nu shaak gujarati – fansi nu shaak banavani recipe શીખીએ.
ફણસીનું શાક બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 1-2 ચમચી
- ફણસી 250 ગ્રામ
- સફેદ તલ 2 ચમચી
- સીંગદાણા નો ભૂકો 2 ચમચી
- આદુ ની કતરણ 1 ચમચી
- લસણ ની કતરણ 1-2 ચમચી
- મરી પાઉડર 1-2 ચપટી
- સોયા સોસ 1 ચમચી
- વિનેગર 1-2 ચમચી
- ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ફણસીનું શાક બનાવવાની રીત | fansi nu shaak gujarati
ફણસી નું શાક બનાવવા સૌપ્રથમ ફણસી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના કટકા કરી લ્યો હવે ગેસ પર એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો.
એમાં સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ઉકાળો પાણી ઉકળવા લાગે એટલે એમાં કટકા કરેલ ફણસી નાખો ને પાંચ મિનિટ ઢાંકી ને ચડવો અને ત્યાર બાદ ઝારા થી કાઢી ને ઠંડા પાણી માં નાખી દયો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ની કતરણ નાખી એ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ સફેદ તલ નાખી તતડાવો.
ત્યારબાદ હવે એમાં ફણસી નાખો ને મિક્સ કરી લ્યો સાથે સીંગદાણા નો ભૂકો ને મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
હવે ફૂલ તાપે એમાં સોયા સોસ, વિનેગર અને ખાંડ નાખી મિક્સ કરો ને ફૂલ તાપે શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ મજા લ્યો ફણસી નું શાક
fansi nu shaak gujarati notes
- ફણસી ને સાવ ગરી જાય એટલી ના ચડાવી થોડી ક્રનચી રહે એટલી બાફી લ્યો
- શેકવા માટે હમેશા ફૂલ તાપ રાખો જેથી ક્રન્ચી રહે
ફણસી નુ શાક બનાવવાની રીત | fansi nu shaak banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
fansi nu shaak banavani recipe
ફણસીનું શાક બનાવવાની રીત | ફણસી નુ શાક બનાવવાની રીત | fansi nu shaak gujarati | fansi nu shaak banavani rit | fansi nu shaak banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
ફણસીનું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ ફણસી
- 1-2 ચમચી તેલ
- 2 ચમચી સફેદ તલ
- 2 ચમચી સીંગદાણાનો ભૂકો
- 1 ચમચી આદુની કતરણ
- 1-2 ચમચી લસણની કતરણ
- 1-2 મરી પાઉડર
- 1 ચમચી સોયા સોસ
- 1-2 ચમચી વિનેગર
- 1 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ફણસીનું શાક | ફણસી નુ શાક | fansi nu shaak gujarati | fansi nu shaak | fansi nu shaak recipe
- ફણસીનું શાક બનાવવા સૌપ્રથમ ફણસી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના કટકા કરી લ્યો હવે ગેસ પર એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો.
- એમાં સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ઉકાળો પાણી ઉકળવા લાગે એટલે એમાં કટકા કરેલ ફણસી નાખો ને પાંચ મિનિટ ઢાંકી ને ચડવો અને ત્યાર બાદ ઝારા થી કાઢી ને ઠંડા પાણી માં નાખી દયો ત્યારબાદ ચારણી માં કાઢી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ની કતરણ નાખીએ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ સફેદ તલ નાખી તતડાવો.
- ત્યારબાદ હવે એમાં ફણસી નાખો ને મિક્સ કરી લ્યો સાથે સીંગદાણા નો ભૂકો ને મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
- હવે ફૂલ તાપે એમાં સોયા સોસ, વિનેગર અને ખાંડનાખી મિક્સ કરો ને ફૂલ તાપે શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ મજા લ્યો ફણસી નું શાક
fansi nu shaak gujarati notes
- ફણસીને સાવ ગરી જાય એટલી ના ચડાવી થોડી ક્રનચી રહે એટલી બાફી લ્યો
- શેકવા માટે હમેશા ફૂલ તાપ રાખો જેથી ક્રન્ચી રહે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મીઠા વાળા આમળા બનાવવાની રીત | mitha wala amla banavani rit
ખાટા મગ બનાવવાની રીત | khatta mag banavani rit | khatta moong recipe in gujarati
મકાઈ ની રોટલી બનાવવાની રીત | makai ni rotli banavani rit | makai ni rotli recipe gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.