નાસ્તા મા કે રાત્રી ના ભોજન મા શું બનાવવું એ પ્રશ્ન વારમ વાર થતો હોય તો આજે ઉનાળા મા ખુબજ સારી મળતી ફણસી નો ઉપયોગ કરી ને fansi dhokli – ફણસી ઢોકળી બનાવતા શીખીશું જે ખુબજ પસંદ આવશે તમારા ઘર ના દરેક વ્યક્તિ ને અને બાળકો પણ ખુબ ઉત્સાહ થી જમશે.
Ingredients
- આખા ઘઉંનો લોટ ½ કપ
- બાજરીનો લોટ 2 ચમચી
- રાગી નો લોટ – 2 ચમચી
- જુવારનો લોટ – 2 ચમચી
- લાલ મરચાનો પાવડર ½ ચમચી
- હળદર પાવડર – ¼ ચમચી
- અજમો – ½ ચમચી
- સફેદ તલ – 1 ચમચી + સજાવટ માટે
- સ્વાદ મુજબ મીઠું
- હિંગ 1 ½ ચમચી
- તેલ – ¼ ચમચી
- અન્ય સામગ્રી :-
- લીલી બીન્સ ના ટુકડા- 2 કપ
- તેલ – 2 ચમચી
- જીરું – 1 ½ ચમચી
- હિંગ – ¼ ચમચી
- લાલ મરચાનો પાવડર – 1 ચમચી
- હળદર પાવડર – 1 ½ ચમચી
- ધાણા પાવડર – 1 ચમચી
- આદુ લસણની પેસ્ટ – 1 ચમચી
- ડુંગળી સમારેલી – 2નંગ
- ઝીણા સમારેલા ટામેટાં – 2 નંગ
- ખાંડ – એક ચપટી
- મીઠું સ્વાદ મુજબ
- લીંબુ ½ નંગ
- ધાણા સમારેલા – 2 ચમચી + ગાર્નિશ માટે
- તાજા નારિયેળ છીણેલું – 2 ચમચી + ગાર્નિશ માટે
fansi dhokli banavani rit
ફણસી ઢોકળી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ માં રાગી નો લોટ 2 ચમચી , ઘઉં નો લોટ ½ કપ , જુવાર નો લોટ 2 ચમચી , બાજરા નો લોટ 2 ચમચી , હળદર પાવડર ¼ ચમચી , લાલ મરચું પાવડર ½ , હિંગ ¼ ચમચી , મીઠું સ્વાદ મુજબ , તલ 1 ચમચી , અજમો ½ ચમચી , તેલ ¼ ચમચી ત્યાર બાદ થોડું પાણી નાખી અને થોડો ઢીલો લોટ બાંધી લેશું.ત્યાર બાદ હાથ માં થોડું તેલ લગાવી અને નાના નાના બોલ બનાવી અને વચે થોડું આંગળી થી દબાવી લેશું .આ રીતે બધી ઢોકળી ને તૈયાર કરી લેશું .
ત્યાર બાદ એક ઢોકડીયા માં કોઈ પણ કાણા વાડી ડીશ મૂકી તેના પર થોડું તેલ લગાવી લેશું જેનાથી આપડી ઢોકળી થાળી પર ચોંટી ના જાય અને હવે બધી ઢોકળી ને આપડે થાળી પર મૂકી અને ઢાંકણ બંધ કરી 10-12 મિનિટ સુધી બાફી લેશું .
હવે એક નોન-સ્ટીક ની કડાઈમાં 2 ચમચી તેલ નાખી અને ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ½ ચમચી , હિંગ ¼ ચમચી જીરું સેકી જાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી 2 નંગ નાખી 3-4 મિનિટ સુધી સેકી લેશું ડુંગળી થોડી શેકાઈ જાય એટલે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ 1 ચમચી , ફરીથી થોડું સાંતળી લેશું.ત્યાર બાદ બારીક સમારેલ ટમેટું 2 નંગ ટમેટા ના ભાગ નું થોડું મીઠું નાખશું જેનાથી ટમેટા ઝડપથી ચડી જાય ટમેટા ચળી ગયા બાદ લાલ મરચું ½ ચમચી , હળદર પાવડર ¼ ચમચી , ધાણા જીરું પાવડર 1 ચમચી બધા મસાલા ને 6-7 મિનિટ સેકી લેશું .
ત્યાર બાદ બધી ઢોકળી ને સ્ટીમર માંથી કાઢી અને બાઉલ માં કાઢી લેશું .બધા મસાલા અને ટમેટા શેકાઈ ગયા બાદ તેમા સુધારેલા બિન્સ નાખી દેશું ત્યાર બાદ ઢોકળી ને પણ કડાઈ માં નાખી દેશું અને ત્યાર બાદ લીંબુ નો રસ ½ , સુધારેલ લીલા ધાણા 3 ચમચી , લીલા નારિયળ નું ખમણ 2 ચમચી , ખાંડ ½ ચમચી , બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી 3-4 મિનિટ ચડાવી લીધા બાદ સર્વિંગ પ્લેટ માં લઈ સર્વ કરીશું
તો તૈયાર છે આપડી ફણસી બિન્સ ની ઢોકળી જેને ગરમ ગરમ પ્લેટ માં લઈ ઉપર થી થોડું નારિયળ નું ખમણ,લીલા ધાણા અને શેકેલા તલ ગાર્નિશ માટે નાખી દેશું . તો તૈયાર છે ફણસી ઢોકળી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફણસી ઢોકળી બનાવવાની રીત

fansi dhokli banavani rit
Equipment
- 1 સ્ટીમર
- 1 કડાઈ
Ingredients
- ½ કપ આખા ઘઉંનો લોટ
- 2 ચમચી બાજરીનો લોટ
- 2 ચમચી રાગી નો લોટ
- 2 ચમચી જુવારનો લોટ
- ½ ચમચી લાલ મરચાનો પાવડર
- ¼ ચમચી હળદર પાવડર
- ½ ચમચી અજમો
- 1 ચમચી સફેદ તલ + સજાવટ માટે
- સ્વાદ મુજબ મીઠું
- 1½ ચમચી હિંગ
- ¼ ચમચી તેલ
અન્ય સામગ્રી :-
- 2 કપ લીલી બીન્સ ના ટુકડા
- 2 ચમચી તેલ
- 1½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી લાલ મરચાનો પાવડર
- 1½ ચમચી હળદર પાવડર
- 1 ચમચી ધાણા પાવડર
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 2 નંગ ડુંગળી સમારેલી
- 2 નંગ ઝીણા સમારેલા ટામેટાં
- 1 ચપટી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
- ½ નંગ લીંબુ
- 2 ચમચી ધાણા સમારેલા + ગાર્નિશ માટે
- 2 ચમચી તાજા નારિયેળ છીણેલું + ગાર્નિશ માટે
Instructions
fansi dhokli banavani rit
- ફણસી ઢોકળી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ માં રાગી નો લોટ 2 ચમચી , ઘઉં નો લોટ ½ કપ , જુવાર નો લોટ 2 ચમચી , બાજરા નો લોટ 2 ચમચી , હળદર પાવડર ¼ ચમચી , લાલ મરચું પાવડર ½ , હિંગ ¼ ચમચી , મીઠું સ્વાદ મુજબ , તલ 1 ચમચી , અજમો ½ ચમચી , તેલ ¼ ચમચી ત્યાર બાદ થોડું પાણી નાખી અને થોડો ઢીલો લોટ બાંધી લેશું.ત્યાર બાદ હાથ માં થોડું તેલ લગાવી અને નાના નાના બોલ બનાવી અને વચે થોડું આંગળી થી દબાવી લેશું .આ રીતે બધી ઢોકળી ને તૈયાર કરી લેશું .
- ત્યાર બાદ એક ઢોકડીયા માં કોઈ પણ કાણા વાડી ડીશ મૂકી તેના પર થોડું તેલ લગાવી લેશું જેનાથી આપડી ઢોકળી થાળી પર ચોંટી ના જાય અને હવે બધી ઢોકળી ને આપડે થાળી પર મૂકી અને ઢાંકણ બંધ કરી 10-12 મિનિટ સુધી બાફી લેશું .
- હવે એક નોન-સ્ટીક ની કડાઈમાં 2 ચમચી તેલ નાખી અને ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ½ ચમચી , હિંગ ¼ ચમચી જીરું સેકી જાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી 2 નંગ નાખી 3-4 મિનિટ સુધી સેકી લેશું ડુંગળી થોડી શેકાઈ જાય એટલે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ 1 ચમચી , ફરીથી થોડું સાંતળી લેશું.ત્યાર બાદ બારીક સમારેલ ટમેટું 2 નંગ ટમેટા ના ભાગ નું થોડું મીઠું નાખશું જેનાથી ટમેટા ઝડપથી ચડી જાય ટમેટા ચળી ગયા બાદ લાલ મરચું ½ ચમચી , હળદર પાવડર ¼ ચમચી , ધાણા જીરું પાવડર 1 ચમચી બધા મસાલા ને 6-7 મિનિટ સેકી લેશું .
- ત્યાર બાદ બધી ઢોકળી ને સ્ટીમર માંથી કાઢી અને બાઉલ માં કાઢી લેશું .બધા મસાલા અને ટમેટા શેકાઈ ગયા બાદ તેમા સુધારેલા બિન્સ નાખી દેશું ત્યાર બાદ ઢોકળી ને પણ કડાઈ માં નાખી દેશું અને ત્યાર બાદ લીંબુ નો રસ ½ , સુધારેલ લીલા ધાણા 3 ચમચી , લીલા નારિયળ નું ખમણ 2 ચમચી , ખાંડ ½ ચમચી , બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી 3-4 મિનિટ ચડાવી લીધા બાદ સર્વિંગ પ્લેટ માં લઈ સર્વ કરીશું
- તો તૈયાર છે આપડી ફણસી બિન્સ ની ઢોકળી જેને ગરમ ગરમ પ્લેટ માં લઈ ઉપર થી થોડું નારિયળ નું ખમણ,લીલા ધાણા અને શેકેલા તલ ગાર્નિશ માટે નાખી દેશું . તો તૈયાર છે ફણસી ઢોકળી.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Suki kharek keri nu athanu banavani recipe | સૂકી ખારેક કેરી નું અથાણું બનાવવાની રેસીપી
Italian Rice with souce | ઇટાલિયન રાઈસ વિથ સોસ બનાવવાની રીત
Dungri lasan vala vaghrela mamra banavani rit | ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત
Chana ni daal ane kobi nu shaak banavani rit | ચણા ની દાળ અને કોબી નું શાક બનાવવાની રીત
cheese paneer gotalo banavani rit | ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત