નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nutriveggies YouTube channel on YouTube આજે આપણે ફણસી બટાકા નું શાક બનાવવાની રીત – Fansi bateta nu shaak banavani rit શીખીશું. ફણસી ને બીન્સ પણ કહેવાય છે જે ખાવા માં તો ટેસ્ટી લાગે છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી છે તો ફણસી નુ શાક બનાવવાની રીત – Fansi nu shaak banavani rit – Fansi bateta nu shaak recipe in gujarati શીખીએ.
ફણસી બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | fansi bateta nu shaak recipe ingredients
- ફણસી 250 ગ્રામ
- બટાકા 250 ગ્રામ
- તેલ 2-3 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- ટમેટા ઝીણા સુધારેલા 2
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
Fansi bateta nu shaak banavani rit | ફણસી બટાકા નું શાક બનાવવાની રીત |
ફણસી બટકા નું શાક બનાવવા સૌ પ્રથમ ફણસી ને ધોઇ સાફ કરી ઉપર નીચે બને બાજુ થી કટ કરી લ્યો ત્યાર બાદ મિડીયમ સાઇઝ ની લાંબી કાપી લ્યો અને બટાકા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ ધોઇ લ્યો ને મીડીયમ સાઇઝ ના કાપી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખીને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને લીલા મરચાં નાખી બે મિનિટ શેકી લ્યો
ત્યાર બાદ એમાં સુધારેલ ફણસી અને બટાકા નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો શાક અડધું શેકાઈ જાય એટલે એમાં ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર અને આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો અને બીજા બે ત્રણ મિનિટ શેકી લ્યો
હવે એમાં સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો ને ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવો બે મિનિટ પછી પાછું ઢાંકણ ખોલી બરોબર હલાવી લ્યો
હવે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરો ને બીજી બે મિનિટ ઢાંકી ને ચડવો છેલ્લે લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો ફણસી બટકા નું શાક
Fansi nu shaak notes | Fansi bateta nu shaak recipe in gujarati notes
- ફણસી બીજ વગર ની લેવી નહિતર એમાં રેસા વધારે હસે
- અહી તમે શાક ને વધારે ચટપટું કરવું હોય તો ચાર્ટ મસાલો નાખી શકો છો
ફણસી નુ શાક બનાવવાની રીત | Fansi nu shaak banavani rit
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ફણસી બટાકા નું શાક બનાવવાની રીત | Fansi bateta nu shaak recipe in gujarati
ફણસી બટાકા નું શાક બનાવવાની રીત | Fansi bateta nu shaak banavani rit | Fansi bateta nu shaak recipe in gujarati | ફણસી નુ શાક બનાવવાની રીત | Fansi nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ફણસી બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી| fansi bateta nu shaak recipe ingredients
- 250 ગ્રામ ફણસી
- 250 ગ્રામ બટાકા
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- 1-2 લીલા મરચા સુધારેલા
- 2 ટમેટા ઝીણા સુધારેલા
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- ¼ ચમચી મરી પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
Instructions
ફણસી બટાકાનું શાક બનાવવાની રીત | Fansi bateta nu shaak banavani rit | ફણસી નુ શાક | Fansi nu shaak
- ફણસી બટકા નું શાક બનાવવા સૌ પ્રથમ ફણસી ને ધોઇ સાફ કરી ઉપર નીચે બને બાજુ થી કટ કરી લ્યો ત્યાર બાદ મિડીયમ સાઇઝ ની લાંબી કાપી લ્યો અને બટાકા ને છોલી ને સાફ કરી લ્યો ત્યારબાદ ધોઇ લ્યો ને મીડીયમ સાઇઝ ના કાપી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખીને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને લીલા મરચાં નાખી બે મિનિટ શેકી લ્યો
- ત્યારબાદ એમાં સુધારેલ ફણસી અને બટાકા નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે પાંચ સાત મિનિટશેકી લ્યો શાક અડધું શેકાઈ જાય એટલે એમાં ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર અને આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો અને બીજા બે ત્રણમિનિટ શેકી લ્યો
- હવે એમાં સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બેમિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો ને ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવો બે મિનિટ પછી પાછું ઢાંકણ ખોલી બરોબર હલાવી લ્યો
- હવે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરો ને બીજી બે મિનિટ ઢાંકી ને ચડવો છેલ્લે લીલા ધાણા નાખીમિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો ફણસી બટકા નું શાક
Fansi nu shaak notes | Fansi bateta nushaak recipe in gujarati notes
- ફણસી બીજ વગર ની લેવી નહિતર એમાં રેસા વધારે હસે
- અહી તમે શાક ને વધારે ચટપટું કરવું હોય તો ચાર્ટ મસાલો નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
પંજરી અને પંચામૃત બનાવવાની રીત | panjiri banavani rit | panchamrut banavani rit
કુલેર બનાવવાની રીત | kuler banavani rit | kuler recipe in gujarati
કંટોલા નુ શાક બનાવવાની રીત | kantola nu shaak banavani rit | kantola nu shaak recipe in gujarati
દાલ ખીચડી બનાવવાની રીત | dal khichdi banavani rit | dal khichdi recipe in gujarati