HomeGujaratiફણગાવેલા મગ નું શાક બનાવવાની રીત | Fangavela mag nu shaak banavani...

ફણગાવેલા મગ નું શાક બનાવવાની રીત | Fangavela mag nu shaak banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Hebbars Kitchen  YouTube channel on YouTube  આજે આપણે ફણગાવેલા મગ બનાવવાની રીત – ફણગાવેલા મગ ની રેસીપી મોકલો એવી રીક્વેસ્ટ આવેલ તો આજે ફણગાવેલા મગ નું શાક બનાવવાની રીત – Fangavela mag nu shaak banavani rit શીખીશું. મગમાં ખૂબ સારી માત્રામાં પ્રોટીન હોય છે પણ ફણગાવેલ મગમાં ખૂબ ખૂબ પ્રોટીન રહેલ હોય છે આ શાક ભાત, રોટલી, પરાઠા સાથે સર્વ કરી શકો છો તો ચાલો ફણગાવેલા મગ નુ શાક બનાવવાની રીત – fangavela mag nu shaak recipe in gujarati શીખીએ.

ફણગાવેલા મગ નું શાક બનાવવા જરૂરી સામગ્રી | fangavela mag nu shaak recipe ingredients

  • મગ 1 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ
  • ઝીણા સુધારેલા ટમેટા 1 કપ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • ગોળ 1 ચમચી (ઓપ્શનલ છે)
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 3-4 ચમચી
  • પાણી 2-3 કપ અથવા જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

ફણગાવેલા મગ નું શાક બનાવવાની રીત | fangavela mag nu shaak recipe in gujarati

સૌ પ્રથમ આપણે ફણગાવેલા મગ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ તેનું શાક બનાવવાની રીત શીખીશું

ફણગાવેલા મગ બનાવવાની રીત | fangavela mag banavani rit

ફણગાવેલ મગનું શાક બનાવવા સૌપ્રથમ મગ ને સાફ કરી ને લ્યો ત્યાર બાદ એક બે પાણીથી ધોઈ લ્યો ને બે ત્રણ ગ્લાસ પાણી નાખી ને 7-8 કલાક પલાડી રાખો

 7-8 કલાક મગ બરોબર પલળી જાય એટલે પાણી નિતારી ને કોટન ના ઝીણા કપડા ને ભીનું કરી નીચોવી એમાં પલાળેલા મગ મૂકી બાંધી ને ગરમ જગ્યા એ દસ થી બાર કલાક ફણગવા મૂકો મગ ફણગી જાય એટલે કપડા માંથી કાઢી લ્યો

ફણગાવેલા મગ નું શાક બનાવવાની રીત | ફણગાવેલા મગ નુ શાક બનાવવાની રીત | Fangavela mag nu shaak banavani rit

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શકો લસણ ને આદુ શેકી લ્યો

ત્યાર બાદ એમાં ટમેટા  નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકો ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ટમેટા બરોબર શેકી લીધા બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ગોળ અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં ફણગાવેલ મગ નાખી મિક્સ કરી લ્યો ને ત્રણ કપ પાણી નાખી મિક્સ કરી ને ધીમા તાપે ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી ચડવા દો વીસ મિનિટ પછી મગ ચડી ગયા કે નહિ તે ચેક કરી લ્યો જો મગ બરોબર ચડી ગયા હોય તો ગેસ બંધ કરી ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો ફણગાવેલ મગનું શાક

fangavela mag nu shaak recipe in gujarati notes

  • ફણગાવેલ મગ ને બને તો પાંચ વર્ષ થી નાના બાળક ને આપવા હોય તો બાફી ને જ આપવા
  • અહી તમે જો ડુંગરી લસણ ના ખાતા હો તો ના નાખવા
  • મગ ને ફણગાવવા માટે ઓછામાં ઓછાં છ સાત કલાક પલળવા પડે ને ત્યાર બાદ ભીનું કરી નીચોવેલ કપડા માં બાંધી ને આઠ દસ કલાક ગરમ જગ્યાએ મૂકવા પડે
  • ફણગાવેલ મગ ને તમે ફ્રીઝ માં એર ટાઈટ ડબ્બામાં ભરી ને ત્રણ ચાર દિવસ સુંધી સાંચવી શકો છો

ફણગાવેલા મગ નુ શાક બનાવવાની રીત | Fangavela mag nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

fangavela mag nu shaak recipe | fangavela mag nu shaak recipe in gujarati

ફણગાવેલા મગ નું શાક - ફણગાવેલા મગ નુ શાક - ફણગાવેલા મગ નું શાક બનાવવાની રીત - ફણગાવેલા મગ નુ શાક બનાવવાની રીત - Fangavela mag nu shaak - Fangavela mag nu shaak banavani rit - fangavela mag nu shaak recipe - fangavela mag nu shaak recipe in gujarati - ફણગાવેલા મગ બનાવવાની રીત

ફણગાવેલા મગ નું શાક બનાવવાની રીત | Fangavela mag nu shaak banavani rit | ફણગાવેલા મગ નુ શાક બનાવવાની રીત | fangavela mag nu shaak recipe in gujarati

આજે આપણે ફણગાવેલા મગ બનાવવાની રીત – ફણગાવેલા મગ ની રેસીપી મોકલો એવી રીક્વેસ્ટ આવેલ તો આજે ફણગાવેલા મગ નું શાક બનાવવાની રીત – Fangavela mag nu shaak banavani rit શીખીશું. મગમાં ખૂબ સારી માત્રામાં પ્રોટીન હોય છે પણ ફણગાવેલ મગમાં ખૂબ ખૂબ પ્રોટીન રહેલ હોય છે આ શાક ભાત, રોટલી, પરાઠા સાથે સર્વ કરી શકો છો તો ચાલો ફણગાવેલા મગ નુ શાક બનાવવાની રીત – fangavela mag nu shaak recipe in gujarati શીખીએ
3.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Sprouting time: 8 hours
Total Time: 8 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ

Ingredients

ફણગાવેલા મગ નું શાક બનાવવા જરૂરી સામગ્રી| fangavela mag nu shaak recipe ingredients

  • 1 કપ મગ
  • 1 કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 કપ ઝીણા સુધારેલા ટમેટા
  • 1-2 સુધારેલા લીલા મરચા
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ 1
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી ગોળ (ઓપ્શનલ છે)
  • 3-4 ચમચી તેલ
  • 2-3 કપ પાણી અથવા જરૂર મુજબ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા3-4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

ફણગાવેલા મગ નું શાક બનાવવાની રીત | Fangavela mag nu shaak banavani rit | fangavela mag nu shaak recipe in gujarati

  • સૌપ્રથમ આપણે ફણગાવેલા મગ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ તેનું શાક બનાવવાની રીત શીખીશું

ફણગાવેલા મગ બનાવવાની રીત| fangavela mag banavani rit

  • ફણગાવેલ મગનું શાક બનાવવા સૌપ્રથમ મગ ને સાફ કરી ને લ્યો ત્યાર બાદ એક બે પાણીથી ધોઈ લ્યો નેબે ત્રણ ગ્લાસ પાણી નાખી ને7-8 કલાક પલાડી રાખો
  •  7-8 કલાક મગ બરોબર પલળી જાય એટલે પાણીનિતારી ને કોટન ના ઝીણા કપડા ને ભીનું કરી નીચોવી એમાં પલાળેલા મગ મૂકી બાંધી ને ગરમજગ્યા એ દસ થી બાર કલાક ફણગવા મૂકો મગ ફણગી જાય એટલે કપડા માંથી કાઢી લ્યો

ફણગાવેલા મગ નું શાક બનાવવાની રીત| ફણગાવેલા મગ નુ શાક બનાવવાની રીત | Fangavela mag nu shaak banavani rit

  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ પેસ્ટઅને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શકો લસણ ને આદુ શેકી લ્યો
  • ત્યારબાદ એમાં ટમેટા  નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરી શેકો ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ટમેટા બરોબર શેકી લીધા બાદ એમાં લાલમરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર,આમચૂર પાઉડર, ગોળ અને ગરમ મસાલો નાખી મિક્સ કરીલ્યો
  • હવે એમાં ફણગાવેલ મગ નાખી મિક્સ કરી લ્યો ને ત્રણ કપ પાણી નાખી મિક્સ કરી ને ધીમા તાપે ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી ચડવા દો વીસ મિનિટ પછી મગ ચડી ગયા કે નહિ તે ચેક કરીલ્યો જો મગ બરોબર ચડી ગયા હોય તો ગેસ બંધ કરી ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરોને ગરમ ગરમ સર્વ કરો ફણગાવેલ મગનું શાક

fangavela mag nu shaak recipe in gujarati notes

  • ફણગાવેલ મગ ને બને તો પાંચ વર્ષ થી નાના બાળક ને આપવા હોય તો બાફી ને જ આપવા
  • અહી તમે જો ડુંગરી લસણ ના ખાતા હો તો ના નાખવા
  • મગ ને ફણગાવવા માટે ઓછામાં ઓછાં છ સાત કલાક પલળવા પડે ને ત્યાર બાદ ભીનું કરી નીચોવેલ કપડામાં બાંધી ને આઠ દસ કલાક ગરમ જગ્યાએ મૂકવા પડે
  • ફણગાવેલ મગ ને તમે ફ્રીઝ માં એર ટાઈટ ડબ્બામાં ભરી ને ત્રણ ચાર દિવસ સુંધી સાંચવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પુરી બનાવવાની રીત | puri banavani rit | puri recipe in gujarati

કારેલાનું શાક બનાવવાની રીત | karela nu shaak banavani rit | karela nu shaak recipe in gujarati

તુરીયા નું શાક બનાવવાની રીત | ગીસોડા નું શાક બનાવવાની રીત | turiya nu shaak banavani rit | turiya nu shaak recipe in gujarati | gisoda nu shaak recipe in gujarati | gisoda nu shaak banavani rit

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak banavani rit | kaju gathiya nu shaak recipe in gujarati | kaju gathiya recipe in gujarati language | kaju gathiya nu shaak ni recipe

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular