નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ruchira’s Kitchen YouTube channel on YouTube આજે આપણે ફજેતો બનાવવાની રીત – fajeto banavani rit શીખીશું. ફજેતો એ એક ગુજરાતી વાનગી છે એમ કહેવાય કે ગુજરતી કોઈ વસ્તુ ને એમજ ફેંકી ન દે એમ આંબા માંથી પણ પૂરો કસ કાઢી લેવા માટે આંબા ની ગોટલી ને પાણીમાં ધોઇ એનો પુરો રસ કાઢી લઈ ને હે વાનગી બને એને ફજેતો કે કેરીની કઢી કહેવાય છે જે કાચી કેરી અથવા આંબા માંથી તૈયાર કરવામાં આવે છેતો ચાલો fajeto gujarati recipe – fajeto recipe in gujarati language કેરી ની કઢી બનાવવાની રીત – keri ni kadhi banavani rit gujarati ma – keri ni kadhi recipe in gujarati શીખીએ.
ફજેતો બનાવવા જરૂરી સામગ્રી | fajeto recipe ingredients
- ઘી 2 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- મેથી દાણા ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- મરચા આદુ પેસ્ટ 1 ચમચી
- ગોળ / ખાંડ 2 ચમચી
- દહી 1/2 કપ
- બેસન 2 ચમચી
- આંબા નો પલ્પ ½ કપ
- મીઠા લીમડાના પાન 8-10
- સૂકા લાલ મરચા 1-2
- લીલા ધાણા સુધારેલા 2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
ફજેતો બનાવવાની રીત | કેરી ની કઢી બનાવવાની રીત | fajeto recipe in gujarati language
ફજેતો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં , બેસન ને આંબા નો પલ્પ લ્યો ને બરોબર મિક્સ કરો જેથી ગાંઠા ના પડે ત્યાર બાદ એમાં બીજા દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરો
હવે એમાં આદુ મરચાની પેસ્ટ, ધાણા જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલ, સ્વાદ મુજબ મીઠું, ગોળ / ખાંડ નાખી મિક્સ કરી લ્યો હવે તૈયાર મિશ્રણ ને ગેસ પર મૂકી એક ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો એક ઉભરો આવી જાય એટલે ગેસ ધીમો કરી ઉકળવા દયો ને થોડી થોડી વારે હલાવતા રહો
હવે વઘારિયાં માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં રાઈ જીરું ને મેથી દાણા તતડાવો ત્યારબાદ બાદ એમાં હિંગ અને સૂકા લાલ મરચા ને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો
તૈયાર વઘાર ને ઉકળતા ફજેતો માં નાખી ને મિક્સ કરી ફરી બે ત્રણ મિનિટ ઉકળી લ્યો તો તૈયાર છે ફજેતો
fajeto gujarati recipe notes
- તમે ફજેતો બનાવવા પાકા આંબા અથવા કાચી કેરી પીસી ને પણ લઈ શકો છો
- ફજેતો નું મિશ્રણ પહેલા તૈયાર કરી ને ચારણી થી ચારી ત્યાર બાદ ગેસ પર ચડાવી ને પણ તૈયાર કરી શકો છો
- જ્યાં સુંધી ફજેતો ગેસ પર ચડાવી ને ઉભરો ના આવે ત્યાં સુધી હલાવતા રહેવું નહિતર બની શકે કે છાસ પાણી અલગ થઈ જાય ને ફોદા ફોદા થઈ જાય
ફજેતો બનાવવાની રીત વિડીયો | fajeto banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ruchira’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
keri ni kadhi banavani rit gujarati ma | fajeto gujarati recipe | fajeto recipe in gujarati | keri ni kadhi recipe in gujarati
ફજેતો બનાવવાની રીત | fajeto banavani rit | fajeto recipe in gujarati | fajeto gujarati recipe | fajeto recipe in gujarati language | કેરી ની કઢી બનાવવાની રીત | keri ni kadhi banavani rit gujarati ma | keri ni kadhi recipe in gujarati
Equipment
- 1 કડાઈ અથવા તપેલી
Ingredients
ફજેતો બનાવવા જરૂરી સામગ્રી | fajeto recipe ingredients
- 2 ચમચી ઘી
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ½ ચમચી મેથી દાણા
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી મરચા આદુ પેસ્ટ
- 2 ચમચી ગોળ / ખાંડ
- ½ કપ દહી
- 2 ચમચી બેસન
- ½ કપ આંબા નો પલ્પ
- 8-10 મીઠા લીમડાના પાન
- 1-2 સૂકા લાલ મરચા
- 2 ચમચી લીલાધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
Instructions
ફજેતો બનાવવાનીરીત | fajeto banavani rit | fajeto recipe in gujarati |fajeto gujarati recipe | fajeto recipe in gujarati language
- ફજેતો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં , બેસન ને આંબા નો પલ્પ લ્યો ને બરોબર મિક્સ કરો જેથી ગાંઠા ના પડે ત્યાર બાદ એમાં બીજા દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરો
- હવે એમાં આદુ મરચાની પેસ્ટ, ધાણા જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલ, સ્વાદ મુજબ મીઠું, ગોળ / ખાંડ નાખી મિક્સ કરી લ્યો
- હવે તૈયાર મિશ્રણ ને ગેસ પર મૂકી એક ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો એક ઉભરો આવી જાય એટલે ગેસ ધીમો કરી ઉકળવા દયો ને થોડી થોડી વારે હલાવતા રહો
- હવે વઘારિયાં માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં રાઈ જીરું ને મેથી દાણા તતડાવો ત્યારબાદ બાદ એમાં હિંગ અને સૂકા લાલ મરચા ને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો
- તૈયાર વઘાર ને ઉકળતા ફજેતો માં નાખી ને મિક્સ કરી ફરી બે ત્રણ મિનિટ ઉકળી લ્યો તો તૈયાર છે ફજેતો
fajeto gujarati recipe notes
- તમે ફજેતો બનાવવા પાકા આંબા અથવા કાચી કેરી પીસી ને પણ લઈ શકો છો
- ફજેતોનું મિશ્રણ પહેલા તૈયાર કરી ને ચારણી થી ચારી ત્યાર બાદ ગેસ પર ચડાવી ને પણ તૈયાર કરી શકો છો
- ફજેતો ગેસ પર ચડાવી ને જ્યાં સુંધી ઉભરો ના આવે ત્યાં સુધી હલાવી લેવો નહિતર બની શકે કે છાસ પાણી અલગ થઈ જાય ને ફોદા ફોદા થઈ જાય
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak recipe in gujarati
Nice Post
Thank you