HomeNastaડુંગળી ના સમોસા બનાવવાની રીત | dungri na samosa banavani rit |...

ડુંગળી ના સમોસા બનાવવાની રીત | dungri na samosa banavani rit | dungri na samosa recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ડુંગળી ના સમોસા બનાવવાની રીત – dungri na samosa banavani rit શીખીશું. સમોસા તો આપણે ઘણા પ્રકારના બહાર અને ઘર માં  બનાવ્યા છે ને મજા પણ લીધી છે , If you like the recipe do subscribe   Suvidha Net Rasoi YouTube channel on YouTube , પણ આજ આપણે એક અલગ પ્રકારના સમોસા બનાવશું જે એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો. તો ચાલો ઘરમાં રહેલ સામગ્રી માંથી જ સમોસા તૈયાર કરીએ. તો ચાલો dungri na samosa recipe gujarati – onion samosa recipe in gujarati શીખીએ.

ડુંગળી ના સમોસા નું પડ બનાવવા માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ 1 કપ
  • અજમો ½ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ડુંગળી નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • ઝીણી સુધારેલી ડુંગળી 2-3
  • લીલા મરચા સુધારેલા 3-4
  • પૌવા / બ્રેડ ક્રમ / શેકેલ બેસન ¼ કપ
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ડુંગળી ના સમોસા બનાવવાની રીત | onion samosa recipe in gujarati

ડુંગળી ના સમોસા બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી ને તૈયાર કરીશું ત્યાર બાદ એનું સ્ટફિંગ બનાવી લેશું ત્યાર બાદ લોટ મેથી રોટલી બનાવી સ્ટફિંગ ભરી પેક કરી ગરમ તેલ માં તરી લેશું ને ચટણી કે સોસ સાથે મજા લેશું ડુંગળી ના સમોસા.

સમોસા નું પડ બનાવવા માટેનો લોટ બાંધવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હાથ થી મસળી ને અજમો, તેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ  પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.

ડુંગળી નું સ્ટફિંગ બનાવવાની રીત

એક વાસણમાં સુધારેલી ડુંગળી, લીલા મરચાં સુધારેલ, લીલા ધાણા સુધારેલા, આદુ પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, હળદર, મીઠું સ્વાદ મુજબ અને પૌવા નાખી બરોબર મસળી ને મિક્સ કરી ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.

ડુંગળી ના સમોસા બનાવવાની રીત

બાંધેલા લોટ ને મસળી ને બરોબર સ્મૂથ કરી લ્યો ને એમાંથી એક સરખા લુવા બનાવી લ્યો હવે એક લુવો લ્યો એને કોરા લોટ ની મદદ થી સાવ પાતળી વણી લ્યો ત્યાર બાદ એના સરખા ચાર ભાગ કરી લ્યો હવે એક ભાગ ની  બધી સાઈડ પાણી લગાવી વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ એક બે ચમચી મૂકી ફોલ્ડ કરી કિનારી દબાવી ત્રિકોણ સમોસો બનાવી લ્યો.

આમ બધા લુવા માંથી રોટલી બનાવી ભાગ કરી ને પાણી લગાવી વચ્ચે સ્ટફિંગ ભરી બરોબર પેક કરી લ્યો તમે ત્રિકોણ સિવાય તમારી પસંદ ના આકાર ના સમોસા પણ બનાવી શકો છો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી એમાં તૈયાર કરેલ સમોસા નાખી થોડી વાર તેલ માં રહેવા દયો બે મિનિટ પછી ઝારા થી હલકા હાથે હલાવી લ્યો બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો.

 ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો અને બીજા સમોસા તરી લ્યો આમ બધા સમોસા તૈયાર કરી ગરમ ગરમ સોસ કે ચટણી સાથે મજા લ્યો ડુંગળી ના સમોસા.

dungri na samosa recipe in gujarati notes

  • અહી મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકો છો અને અડધો મેંદા નો લોટ અડધો ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
  • સ્ટફિંગ માં ડુંગળી લાબી કે ઝીણી ગમે તેમ સુધારી શકો છો.
  • સ્ટફિંગ માં મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રા માં કરી શકો છો.

dungri na samosa banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ડુંગળી ના સમોસા - ડુંગળી ના સમોસા બનાવવાની રીત - dungri na samosa banavani rit - dungri na samosa recipe gujarati - onion samosa recipe in gujarati

ડુંગળી ના સમોસા | dungri na samosa banavani rit | ડુંગળી ના સમોસા બનાવવાની રીત | dungri na samosa recipe gujarati | onion samosa recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ડુંગળી ના સમોસા બનાવવાની રીત – dungri na samosa banavani rit શીખીશું. સમોસા તો આપણે ઘણા પ્રકારનાબહાર અને ઘર માં  બનાવ્યાછે ને મજા પણ લીધી છે , પણ આજ આપણે એક અલગ પ્રકારના સમોસા બનાવશું જે એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો. તો ચાલો ઘરમાં રહેલ સામગ્રી માંથી જ સમોસા તૈયાર કરીએ. તો ચાલો dungri na samosa recipe gujarati – onion samosa recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 9 minutes
Total Time: 59 minutes
Servings: 10 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

ડુંગળી ના સમોસા નું પડ બનાવવા માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • મેંદાનો લોટ 1 કપ
  • અજમો ½ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ડુંગળી નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • ઝીણી સુધારેલી ડુંગળી 2-3
  • લીલા મરચા સુધારેલા 3-4
  • પૌવા / બ્રેડ ક્રમ / શેકેલ બેસન ¼ કપ
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ડુંગળી ના સમોસા | dungri na samosa | dungri na samosa recipe

  • ડુંગળી ના સમોસા બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી ને તૈયાર કરીશું ત્યાર બાદ એનું સ્ટફિંગ બનાવી લેશું ત્યાર બાદ લોટ મેથી રોટલી બનાવી સ્ટફિંગ ભરી પેક કરી ગરમ તેલ માં તરી લેશું નેચટણી કે સોસ સાથે મજા લેશું ડુંગળી ના સમોસા.

સમોસા નું પડ બનાવવા માટેનો લોટ બાંધવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હાથ થી મસળી ને અજમો, તેલ અને મીઠું સ્વાદ મુજબ નાખીબરોબર મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ  પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યોને બાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.

ડુંગળી નું સ્ટફિંગ બનાવવાની રીત

  • એક વાસણમાં સુધારેલી ડુંગળી, લીલા મરચાં સુધારેલ, લીલા ધાણા સુધારેલા, આદુ પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો, હળદર, મીઠું સ્વાદ મુજબ અને પૌવા નાખી બરોબર મસળી ને મિક્સ કરી ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.

ડુંગળી ના સમોસા બનાવવાની રીત

  • બાંધેલા લોટ ને મસળી ને બરોબર સ્મૂથ કરી લ્યો ને એમાંથી એક સરખા લુવા બનાવી લ્યો હવે એક લુવો લ્યો એને કોરા લોટ ની મદદ થી સાવ પાતળી વણી લ્યો ત્યાર બાદ એના સરખા ચાર ભાગ કરી લ્યો હવે એક ભાગ ની  બધી સાઈડ પાણી લગાવી વચ્ચે તૈયારકરેલ સ્ટફિંગ એક બે ચમચી મૂકી ફોલ્ડ કરી કિનારી દબાવી ત્રિકોણ સમોસો બનાવી લ્યો.
  • આમ બધાલુવા માંથી રોટલી બનાવી ભાગ કરી ને પાણી લગાવી વચ્ચે સ્ટફિંગ ભરી બરોબર પેક કરી લ્યોતમે ત્રિકોણ સિવાય તમારી પસંદ ના આકાર ના સમોસા પણ બનાવી શકો છો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી એમાં તૈયાર કરેલ સમોસા નાખી થોડી વાર તેલ માં રહેવા દયો બે મિનિટ પછી ઝારા થી હલકા હાથે હલાવી લ્યો બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો.
  •  ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો અને બીજાસમોસા તરી લ્યો આમ બધા સમોસા તૈયાર કરી ગરમ ગરમ સોસ કે ચટણી સાથે મજા લ્યો ડુંગળી ના સમોસા.

dungri na samosa recipe in gujarati notes

  • અહી મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકો છો અને અડધો મેંદા નો લોટ અડધો ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
  • સ્ટફિંગ માં ડુંગળી લાબી કે ઝીણી ગમે તેમ સુધારી શકો છો.
  • સ્ટફિં ગમાં મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રા માં કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મસાલા તવા ઢોકળા બનાવવાની રીત | Masala tava dhokla banavani rit | Masala tava dhokla recipe in gujarati

ડ્રાય કચોરી બનાવવાની રીત | dry kachori banavani rit | dry kachori recipe in gujarati | ડ્રાય કચોરી | dry kachori banavani rit gujarati ma | dry kachori

હરા ભરા કબાબ બનાવવાની રીત | hara bhara kabab banavani rit | hara bhara kabab recipe in gujarati

દૂધીના પરોઠા બનાવવાની રીત | dudhi na paratha banavani rit | dudhi na paratha recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular