નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ક્રિસ્પી ડુંગરી ના પકોડા બનાવવાની રીત, ચોમાસાની ઋતુ ચાલુ થાય એટલે દરેકના ઘરમાં અલગ-અલગ પ્રકારના ભજીયા ગોલા પકોડા બનતા હોય છે આજે આપણે ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ક્રિસ્પી બને એવા ડુંગળીના ક્રિસ્પી પકોડા બનાવતા શીખીશું તો ચાલો બનાવીએ ડુંગળીના ભજીયા બનાવાની રીત રેસીપી, ડુંગળી ના પકોડા બનાવવાની રીત, dungri na bhajiya banavani rit gujarati ma, dungri na bhajiya recipe in gujarati.
ડુંગરી ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | ડુંગરી ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી
- બેસન 1 કપ
- ચોખાનો લોટ 2-3 ચમચી
- ડુંગરી 2-3 લાંબી સુધારેલ
- 1-2 મરચા જીણા સુધારેલ
- લસણ પેસ્ટ 1 ચમચી
- આદુ પેસ્ટ 1 ચમચી
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- ચપટી હિંગ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ
ડુંગળી ના ભજીયા બનાવાની રીત રેસીપી | dungri na bhajiya banavani rit gujarati ma
સૌપ્રથમ ડુંગળી ને છોલી બરોબર ધોઇ લો
ત્યારબાદ તેની વચ્ચેથી ફાડા કરી બે ભાગ કરી લો અને લાંબી સુધારી લેવી
તેમજ લીલા મરચા ને પણ ઝીણા ઝીણા સુધારી લો
હવે એક વાસણ લો તેમાં સુધારેલી ડુંગળી લીલા મરચાં આદુ-લસણની પેસ્ટ લીલા ધાણા હિંગ લાલ મરચું અને જરૂર મુજબ મીઠું નાખી બધું બરાબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં ચોખાનો લોટ અને બેસન નાખી બરોબર મિક્સ કરો
બધુ બરોબર મિક્સ થઇ જાય ત્યારબાદ દસ મિનિટ એક બાજુ મૂકી દો
જેથી મીઠાના કારણે ડુંગરી પોતાનું પાણી છોડે અને પકોડા માટેનું મિશ્રણ તૈયાર થઈ શકે દસ મિનિટ બાદ ફરીથી હાથ વડે બધું મિક્સ કરો અને 1 ચમચી તેલ મિક્સ કરો
હવે મિશ્રણ માં જરૂર જણાય તો એકથી બે ચમચી પાણી નાખી શકો છો
હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો
તેલ ગરમ થાય એટલે તેમાં પકોડા ના મિશ્રણમાંથી થોડું થોડું મિશ્રણ લઇ તેલ નાખતા જઈ પકોડા ગોલ્ડન થાય ત્યાં સુધી તેલમાં તરો આમ બધા પકોડા તૈયાર કર
ગરમાગરમ પકોડા ચટણી સાથે પીરસો.
dungri na bhajiya banavani video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Dindigul Food Court ને Subscribe કરજો
ડુંગળી ના પકોડા બનાવવાની રીત | dungri na bhajiya recipe in gujarati
ડુંગળીના ભજીયા બનાવાની રેસીપી | dungri na bhajiya banavani rit gujarati ma | dungri na bhajiya recipe in gujarati
Equipment
- કડાઈ
Ingredients
ડુંગરી ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી
- બેસન 1 કપ
- ચોખાનો લોટ 2-3 ચમચી
- ડુંગરી 2-3 લાંબી સુધારેલ
- 1-2 મરચા જીણા સુધારેલ
- લસણ પેસ્ટ 1 ચમચી
- આદુ પેસ્ટ 1 ચમચી
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- ચપટી હિંગ
- સ્વાદ મુજબ મીઠું
Instructions
ડુંગળીના ભજીયા બનાવાની રીત રેસીપી | dungri na bhajiya banavani rit gujarati ma | dungri na bhajiya recipe in gujarati
- સૌ પ્રથમ ડુંગળી ને છોલી બરોબર ધોઇ લો
- ત્યારબાદ તેની વચ્ચેથી ફાડા કરી બે ભાગ કરીલો અને લાંબી સુધારી લેવી
- તેમજ લીલા મરચા ને પણ ઝીણા ઝીણા સુધારી લો
- હવે એક વાસણ લો તેમાં સુધારેલી ડુંગળી લીલા મરચાં આદુ-લસણની પેસ્ટ લીલા ધાણા હિંગ લાલ મરચું અને જરૂર મુજબ મીઠું નાખી બધું બરાબર મિક્સ કરો
- ત્યારબાદ તેમાં ચોખાનો લોટ અને બેસન નાખી બરોબર મિક્સ કરો
- બધુ બરોબર મિક્સ થઇ જાય ત્યારબાદ દસ મિનિટ એક બાજુ મૂકી દો
- જેથી મીઠાના કારણે ડુંગરી પોતાનું પાણી છોડે અને પકોડા માટેનું મિશ્રણ તૈયાર થઈ શકે દસ મિનિટ બાદ ફરીથી હાથ વડે બધું મિક્સ કરો અને 1 ચમચી તેલ મિક્સ કરો
- હવે મિશ્રણ માં જરૂર જણાય તો એકથી બે ચમચી પાણી નાખી શકો છો
- હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો
- તેલ ગરમ થાય એટલે તેમાં પકોડા ના મિશ્રણમાંથી થોડું થોડું મિશ્રણ લઇ તેલ નાખતા જઈ પકોડા ગોલ્ડન થાય ત્યાં સુધી તેલમાં તરો આમ બધા પકોડા તૈયાર કર
- ગરમાગરમ પકોડા ચટણી સાથે પીરસો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફાફડા બનાવવાની રીત | fafda banavani rit gujarati ma | fafda recipe in gujarati
રગડા પાવ બનાવવાની રીત | પાવ રગડો | ragda pav banavani rit | ragda pav recipe in gujarati
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit