આજે આપણે Dungri lasan vala vaghrela mamra banavani rit – ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Cooking With Geeta – Veg YouTube channel on YouTube , આ મમરા તમે ગમે ત્યારે સાંજ ના નાસ્તા માં અથવા તો મોઢાનો સ્વાદ સારો કરવા બનાવી ને ખાઈ શકો છો. મોટા તહેવારો પર મીઠાઈ ખાઈ ને કંટાળી ગયા હો તો આ વઘારેલા મમરા બનાવી ખાસો તો સારા લાગશે. તો ચાલો Dungri lasan vala vaghrela mamra recipe in gujarati શીખીએ.
ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવા જરૂરી સામગ્રી
- મમરા 1 પેકેટ
- ડુંગળી સુધારેલ 2-3
- લસણ ની પેસ્ટ 2 ચમચી
- લીલા મરચા સુધારેલા 5-7
- હળદર ½ ચમચી
- જીરું ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હિંગ ⅛ ચમચી
- બેસન ની સેવ 1 કપ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ 2-3 ચમચી
Dungri lasan vala vaghrela mamra banavani rit
ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવા સૌપ્રથમ લસણ ની કણી ને ફૂટી પેસ્ટ બનાવી લો અને ડુંગળી ને સાફ કરી અડધી કરી લાંબી લાંબી સુધારી લ્યો. ત્યાર બાદ લીલા મરચા ને પણ સુધારી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકો. ડુંગળી થોડી શેકવા આવે એટલે એમાં લસણની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી બધી સામગ્રી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો.
ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં હિંગ , ધાણા જીરું પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને લીલા ધાણા શેકાઈ જાય ત્યાર બાદ ગેસ ધીમો કરી બરોબર શેકી લ્યો.
મમરા શેકાઈ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહો. મમરા ક્રિસ્પી લાગે એટલે ગેસ બંધ કરી એમાં બેસન સેવ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઠંડા કરી ડબ્બા માં ભરી ને લ્યો ને મજા લ્યો ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા.
Dungri lasan vala vaghrela mamra recipe in gujarati notes
- લસણ અને ડુંગળી ને બરોબર ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકવા જેથી લાંબો સમય સુંધી મજા લઈ શકો છો.
- મમરા ને પણ બરોબર કિસ્પી થાય ત્યાં સુંધી શેકવા તો સારા લાગશે.
ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Geeta – Veg ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Dungri lasan vala vaghrela mamra recipe in gujarati
ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત | Dungri lasan vala vaghrela mamra banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવા જરૂરી સામગ્રી
- 1 પેકેટ મમરા
- 2-3 ડુંગળી સુધારેલ
- 2 ચમચી લસણ ની પેસ્ટ
- 5-7 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી હળદર
- ½ ચમચી જીરું
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ⅛ ચમચી હિંગ
- 1 કપ બેસન ની સેવ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
- ચમચી તેલ 2-3 ચમચી
Instructions
ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત | Dungri lasan vala vaghrela mamra banavani rit
- ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવા સૌપ્રથમ લસણ ની કણી ને ફૂટી પેસ્ટ બનાવી લો અને ડુંગળીને સાફ કરી અડધી કરી લાંબી લાંબી સુધારી લ્યો. ત્યાર બાદ લીલા મરચા ને પણ સુધારી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકો. ડુંગળી થોડી શેકવા આવે એટલે એમાં લસણની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી બધી સામગ્રી ને ગોલ્ડન થાયત્યાં સુધી શેકો.
- ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં હિંગ , ધાણા જીરું પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને લીલા ધાણા શેકાઈ જાય ત્યાર બાદ ગેસ ધીમો કરી બરોબર શેકી લ્યો.
- મમરા શેકાઈ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહો. મમરા ક્રિસ્પી લાગે એટલે ગેસ બંધ કરી એમાં બેસન સેવ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઠંડા કરી ડબ્બા માં ભરી ને લ્યો ને મજાલ્યો ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા.
Dungri lasan vala vaghrela mamra recipe in gujarati notes
- લસણ અને ડુંગળી ને બરોબર ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકવા જેથી લાંબો સમય સુંધી મજા લઈ શકો છો.
- મમરાને પણ બરોબર કિસ્પી થાય ત્યાં સુંધી શેકવા તો સારા લાગશે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
લીલા ચોરા ના દાણા નું શાક બનાવવાની રીત | Lila chora na dana nu shaak banavani rit
મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit | mula nu shaak recipe in gujarati