નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Yummy Swad YouTube channel on YouTube આજે આપણે ડુંગળી બટાકા નું શાક બનાવવાની રીત – dungri bataka nu shaak banavani rit શીખીશું. ઘરમાં જ્યારે કોઈ શાક ના હોય કે કોઈ શાક બનાવવું ના સુજે ત્યારે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય અને હમેશા દરેક ઘરમાં મળી રહે એવું શાક હોય તો એ ડુંગળી બટકા છે તો ચાલો dungri batata nu shaak recipe in gujarati dry શીખીએ.
dungri batata nu shaak ingredients
- બટાકા મીડીયમ સુધારેલ 2-3
- ડુંગળી મિડીયમ સુધારેલ 1-2
- તેલ 5-6 ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
- જીરું 1 ચમચી
- રાઈ ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 +1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી ½ કપ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
ડુંગળી બટાકા નું શાક બનાવવાની રીત | kanda batata shaak dry
ડુંગળી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ બટકા ને છોલી મીડીયમ સાઇઝ ના સુધારી લ્યો અને એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી લ્યો ને સુધારેલ બટાકા ને પાણી માં નાખી દયો ત્યાર બાદ ડુંગળી છોલી એને પણ મીડીયમ સાઇઝ ની સુધારી પાણી માં નાખી દયો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન નાખો અને પાણી માંથી કાઢી ને સુધારેલ ડુંગળી બટાકા નાખો
હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો અને અડધો કપ પાણી નાખો ને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ ને ધીમો કરી પાંચ મિનિટ ચડવા દયો
પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ફરી શાક ને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો ને ફરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બટાકા ચડ્યા કે નહિ ચેક કરી લ્યો જો વાર હોય તો બીજા બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
બટકા ચડે ત્યાં સુંધી બીજા ગેસ પ્ર વઘારિયા માં એક ચમચી તેલ અને એક ચમચી લાલ મરચા નો પાઉડર ગરમ કરી વઘાર તૈયાર કરો ને તૈયાર વઘાર ને શાક માં નાખી ઢાંકી ને બે મિનિટ ચડાવો
બટાકા બરોબર ચડી જાય એટલે છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી રોટલી, પરોઠા સાથે સર્વ કરો ડુંગળી બટાકા નું શાક
dungri batata nu shaak recipe in gujarati notes
- અહી જો તમારે રસા વાળુ ડુંગળી બટકા ની શાક કરવું હોય તો પાણી એક થી દોઢ કપ જેટલું નાખવું
- ઘણા ડુંગળી બટકા ના શાક માં ટમેટા નાખતા હોય છે તો તમને નાખવા હોય તો બટેકા ચડી જય ત્યાર બાદ એકાદ સુધારેલ ટમેટા નાખી શકો છો
dungri bataka nu shaak banavani rit | dungri bataka nu shaak recipe dry
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Yummy Swad ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
dungri batata nu shaak recipe in gujarati
ડુંગળી બટાકા નું શાક બનાવવાની રીત | dungri bataka nu shaak banavani rit | dungri batata nu shaak recipe in gujarati | dungri bataka nu shaak recipe dry | kanda batata shaak dry
Equipment
- 1 કડાઈ
Ingredients
dungri batata nu shaak ingredients
- 2-3 બટાકા મીડીયમ સુધારેલ
- 1-2 ડુંગળી મિડીયમ સુધારેલ
- 5-6 ચમચી તેલ
- 8-10 મીઠા લીમડાના પાન
- 1 ચમચી જીરું
- ½ ચમચી રાઈ
- ¼ ચમચી હિંગ
- 1+1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- ½ કપ પાણી
- 3-4 ચમચી લીલાધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ડુંગળી બટાકા નું શાક બનાવવાની રીત | dungri bataka nu shaak banavani rit
- ડુંગળી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ બટકા ને છોલી મીડીયમ સાઇઝ ના સુધારી લ્યો અને એક તપેલીમાં બે ત્રણ ગ્લાસ પાણી લ્યો ને સુધારેલ બટાકા ને પાણી માં નાખી દયો ત્યાર બાદ ડુંગળી છોલી એને પણ મીડીયમ સાઇઝ ની સુધારી પાણી માં નાખી દયો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખીતતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન નાખો અને પાણી માંથી કાઢી ને સુધારેલ ડુંગળીબટાકા નાખો
- હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો અને અડધો કપ પાણી નાખો ને બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ ને ધીમો કરી પાંચ મિનિટ ચડવા દયો
- પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ફરી શાક ને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો ને ફરી ઢાંકી ને પાંચમિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બટાકા ચડ્યા કે નહિ ચેક કરી લ્યો જો વાર હોય તો બીજા બેત્રણ મિનિટ ચડાવી લ્યો
- બટકા ચડે ત્યાં સુંધી બીજા ગેસ પ્રવઘારિયા માં એક ચમચી તેલ અને એક ચમચી લાલ મરચા નો પાઉડર ગરમ કરી વઘાર તૈયાર કરો નેતૈયાર વઘાર ને શાક માં નાખી ઢાંકી ને બે મિનિટ ચડાવો
- બટાકા બરોબર ચડી જાય એટલે છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી રોટલી, પરોઠા સાથે સર્વ કરો ડુંગળીબટાકા નું શાક
dungri batata nu shaak recipe in gujarati notes
- અહી જો તમારે રસા વાળુ ડુંગળી બટકા ની શાક કરવું હોય તો પાણી એક થી દોઢ કપ જેટલું નાખવું
- ઘણા ડુંગળી બટકા ના શાક માં ટમેટા નાખતા હોય છે તો તમને નાખવા હોય તો બટેકા ચડી જય ત્યારબાદ એકાદ સુધારેલ ટમેટા નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi banavani rit | safed kadhi recipe in gujarati