HomeNastaદૂધી સોજી બેસન ના ઢોકળા | Dudhi soji besan na dhokla banavani...

દૂધી સોજી બેસન ના ઢોકળા | Dudhi soji besan na dhokla banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવાની રીત – Dudhi soji besan na dhokla banavani rit શીખીશું. આ ઢોકળા ખાવા માં જેટલા ટેસ્ટી લાગે છે બનાવવા એટલા સરળ છે, If you like the recipe do subscribe   Shyamlis Kitchen YouTube channel on YouTube , સવાર સાંજ નાસ્તા માં ખૂબ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જશે ને ચા, ચટણી અને સોસ સાથે ખૂબ જ સારા લાગે છે તો ચાલો Dudhi soji besan na dhokla recipe in gujarati શીખીએ.

દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • છીણેલી દૂધી 500 ગ્રામ
  • સોજી 1 કપ
  • બેસન ½ કપ
  • આખા ધાણા 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ કટકા 1 ચમચી
  • લસણ ની કટકા  1 ચમચી
  • અજમો ¼ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • દહી 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • તેલ 1-2 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • બેકિંગ સોડા ⅛ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • જીરું ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • સફેદ તલ 2-3 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • હિંગ ⅛ ચમચી
  • હળદર ¼ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10

દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવાની રીત

દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં આખા સૂકા ધાણા, લસણ ની કણી, જીરું, સૂકા લાલ મરચા, લીલા મરચા નાખી ને પ્લસ મોડ માં પીસી લ્યો ને એક બાજુ મૂકો.

હવે દૂધી ને છોલી ને ધોઇ લ્યો ત્યાર બાદ મિડીયમ સાઇઝ વાળી છીણી વડે છીણી લ્યો જો બીજ વાળી હોય તો બીજ અલગ કરી નાખવા ત્યાર બાદ છીણેલી દૂધ ને એક મોટા વાસણમાં કાઢો ત્યાર બાદ એમાં સોજી નાખી ને સોજી ને છીણેલી દૂધી ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં બેસન નાખી ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પિસેલો મસાલો, હાથ થી મસળી ને નાખો અને ગરમ મસાલો, મરી પાઉડર, લીલા ધાણા સુધારેલા, દહીં, તેલ, સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી કે ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો ને દસ મિનિટ એક બાજુ મૂકો.

ત્યારબાદ ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકી ને બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ઉકળવા દયો પાણી ઉકળે ત્યાં સુંધી દૂધી સોજી ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને થાળી માં તેલ લગાવેલ થાળી માં તૈયાર કરેલ.મિશ્રણ નાખી ને થાળી ને કાંઠા પર મૂકી ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો.

પંદર મિનિટ પછી થાળી બહાર કાઢી લ્યો ત્યાર બાદ થાળી ને ઠંડી થવા દયો થાળી ઠંડી થાય ત્યારે એના ચાકુ થી કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો.

ઢોકળા નો વઘાર કરવાની રીત

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં સફેદ તલ,  સૂકા લાલ મરચા, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડાના પાન અને હળદર અને કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી એમાં દૂધી ના ઢોકળા નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ મજા લ્યો દૂધી સોજી બેસન ના ઢોકળા.

Dudhi soji besan na dhokla recipe in gujarati notes

  • અહી તમે દૂધી ને છીણી ને અથવા પીસી ને પણ વાપરી શકો છો.
  • દૂધી સિવાય બીજા શાક પણ છીણી ને નાખી શકો છો.

Dudhi soji besan na dhokla banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyamlis Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Dudhi soji besan na dhokla recipe in gujarati

દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવાની રીત - Dudhi soji besan na dhokla banavani rit - Dudhi soji besan na dhokla recipe in gujarati

દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવાની રીત | Dudhi soji besan na dhokla banavani rit | Dudhi soji besan na dhokla recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવાની રીત – Dudhi soji besan na dhokla banavani rit શીખીશું. આ ઢોકળા ખાવા માંજેટલા ટેસ્ટી લાગે છે બનાવવા એટલા સરળ છે, સવાર સાંજનાસ્તા માં ખૂબ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જશે ને ચા, ચટણી અને સોસ સાથે ખૂબ જ સારા લાગે છે તો ચાલો Dudhi soji besan na dhokla recipe in gujarati શીખીએ.
4.34 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 19 minutes
Total Time: 59 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 થાળી

Ingredients

દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ છીણેલી દૂધી
  • 1 કપ સોજી
  • ½ કપ બેસન
  • 1 આખા ધાણા
  • ½ ચમચી જીરું
  • 1 સૂકા લાલ મરચા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ કટકા
  • 1 ચમચી લસણની કટકા 
  • ¼ ચમચી અજમો
  • ¼ ચમચી મરી પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 3-4 ચમચી દહી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી લીંબુનો રસ
  • ચમચી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • 2-3 ચમચી સફેદ તલ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 8-10 મીઠા લીમડાના પાન

Instructions

દૂધી સોજી બેસન ના ઢોકળા | Dudhi soji besan na dhokla | Dudhi soji besan na dhokla recipe

  • દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં આખા સૂકા ધાણા, લસણ ની કણી, જીરું, સૂકા લાલ મરચા, લીલા મરચા નાખી ને પ્લસ મોડ માં પીસી લ્યો ને એક બાજુ મૂકો.
  • હવે દૂધી ને છોલી ને ધોઇ લ્યો ત્યાર બાદ મિડીયમ સાઇઝ વાળી છીણી વડે છીણી લ્યો જો બીજ વાળી હોય તો બીજ અલગ કરી નાખવા ત્યાર બાદ છીણેલી દૂધ ને એક મોટા વાસણમાં કાઢો ત્યાર બાદ એમાં સોજી નાખી ને સોજી ને છીણેલી દૂધી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં બેસન નાખી ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પિસેલો મસાલો, હાથ થી મસળી ને નાખો અને ગરમ મસાલો, મરી પાઉડર, લીલા ધાણા સુધારેલા,દહીં, તેલ, સ્વાદ મુજબ મીઠુંનાખી હાથ થી કે ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો ને દસ મિનિટ એક બાજુ મૂકો.
  • ત્યારબાદ ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકી ને બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ઉકળવા દયો પાણી ઉકળે ત્યાં સુંધી દૂધી સોજી ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો નેથાળી માં તેલ લગાવેલ થાળી માં તૈયાર કરેલ.મિશ્રણ નાખી ને થાળી ને કાંઠા પર મૂકી ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો.
  • પંદર મિનિટ પછી થાળી બહાર કાઢી લ્યો ત્યાર બાદ થાળી ને ઠંડી થવા દયો થાળી ઠંડી થાય ત્યારે એના ચાકુ થી કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો.

ઢોકળા નો વઘાર કરવાની રીત

  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં સફેદ તલ,  સૂકા લાલ મરચા, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડાના પાન અને હળદર અને કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી એમાં દૂધી ના ઢોકળા નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ મજા લ્યો દૂધી સોજી બેસન ના ઢોકળા.

Dudhi soji besan na dhokla recipe in gujarati notes

  • અહી તમે દૂધી ને છીણી ને અથવા પીસી ને પણ વાપરી શકો છો.
  • દૂધી સિવાય બીજા શાક પણ છીણી ને નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

વેજ માયોનીઝ સેન્ડવીચ | veg mayonnaise sandwich banavani rit | veg mayonnaise sandwich recipe in gujarati

ભેળ બનાવવાની રીત | ભેલ બનાવવાની રીત | bhel recipe in gujarati | bhel banavani rit gujarati ma

મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત | megi | megi banavani rit | masala maggi recipe in gujarati

કચોરી બનાવવાની રીત | ખસ્તા કચોરી બનાવવાની રીત રેસીપી | khasta kachori banavani rit gujarati ma | khasta kachori recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular