HomeNastaદૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Dudhi no testi nasto banavani...

દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Dudhi no testi nasto banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે દૂધી નો નવી રીતે તૈયાર થતો નાસ્તો બનાવવાની રીત – Dudhi no testi nasto recipe in gujarati શીખીશું, If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Gujarati  YouTube channel on YouTube , ઘણા બાળકો ને દૂધી પસંદ હોતી નથી પણ નવી રીતે તેને આ દૂધી નો નાસ્તો બનાવી ને આપશો તો એ હસતા હસતા પેટ ભરી ને ખાઈ લેશે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા તેલ માં બની ને તૈયાર થઈ જાય છે. સાથે હેલ્થી પણ છે. તમે તેને દૂધી ના ઉત્તપા કહી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત – Dudhi no testi nasto banavani rit શીખીએ.

દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • લીલાં મરચાં 2
  • દૂધી ના ટુકડા 1 કપ
  • આદુ 1 ઇંચ
  • સોજી 1 કપ
  • દહી ½ કપ
  • ધાણા
  • પાણી ¼ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હિંગ ¼ ચમચી
  • હળદર 1 ચપટી
  • ઇનો 1 ચમચી
  • બાફેલા મકાઈ ના દાણા
  • ઝીણા સુધારેલા ટામેટા 1
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ચીઝ
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 1
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • ચીલી ફ્લેક્સ
  • ઇટાલિયન હર્બસ

દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત

દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે સૌથી પેહલા દૂધી ને ચાકુ ની મદદ થી છોલી લ્યો. ત્યાર બાદ તેના નાના નાના ટુકડા કરી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો.

હવે તેમાં લીલાં મરચાં, આદુ, સોજી, દહી અને લીલા ધાણા નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં થોડું પાણી નાખી મિશ્રણ ને ફરી થી બાઉલ માં કાઢી લ્યો.

હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, હળદર, ઇનો અને તેની ઉપર બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યારબાદ ગેસ પર એક તવી મૂકો. હવે તેની ઉપર થોડું તેલ લગાવો. હવે તેની ઉપર બે થી ત્રણ ચમચી જેટલું ધોલ નાખી પૂડલો બનાવી લ્યો. હવે તેની ઉપર બાફેલા મકાઈ ના દાણા , ઝીણા સુધારેલા ટામેટા, ઝીણા સુધારેલી ડુંગળી નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી ઢાંકી દયો.

ત્યાર બાદ તેને તવીથા ની મદદ થી પલટાવી દયો. હવે ફરી થી તેની ઉપર થોડું તેલ લગાવી લ્યો. હવે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી સેકી લ્યો.

હવે તેની ઉપર ગ્રેટ કરીને ચીઝ છાંટો. હવે તેને ઢાંકી ને એક મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા, ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન હર્બસ છાંટો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી દૂધી નો નાસ્તો. હવે તેને સોસ કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ દૂધી નો નાસ્તો ખાવાનો આનંદ માણો.

Dudhi no testi nasto recipe in gujarati notes

  • દહીં થોડું ખાટું હોય તો એક ચપટી ખાંડ તમે નાખી શકો છો.

Dudhi no testi nasto banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Dudhi no testi nasto recipe in gujarati

દૂધી નો ટેસ્ટી નાસ્તો - Dudhi no testi nasto - દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત - Dudhi no testi nasto banavani rit - Dudhi no testi nasto recipe in gujarati

દૂધી નો ટેસ્ટી નાસ્તો | Dudhi no testi nasto | દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Dudhi no testi nasto banavani rit | Dudhi no testi nasto recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે દૂધીનો નવી રીતે તૈયાર થતો નાસ્તો બનાવવાની રીત – Dudhi no testi nasto recipe in gujarati શીખીશું, ઘણા બાળકો ને દૂધી પસંદ હોતી નથી પણ નવીરીતે તેને આ દૂધી નો નાસ્તો બનાવી ને આપશો તો એ હસતા હસતા પેટ ભરી ને ખાઈ લેશે.ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા તેલ માં બની ને તૈયાર થઈ જાય છે.સાથે હેલ્થી પણ છે. તમે તેને દૂધી ના ઉત્તપા કહીશકો છો. તો ચાલો આજે આપણે ઘરે દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત – Dudhi no testi nasto banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 19 minutes
Total Time: 39 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ દૂધી ના ટુકડા
  • 2 લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • 1 કપ સોજી
  • ½ કપ દહી
  • ધાણા
  • ¼ કપ પાણી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ¼ ચમચી હિંગ
  • 1 ચપટી હળદર
  • 1 ચમચી ઇનો
  • બાફેલા મકાઈ ના દાણા
  • 1 ઝીણા સુધારેલા ટામેટા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ચીઝ
  • 1 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • ચીલી ફ્લેક્સ
  • ઇટાલિયન હર્બસ

Instructions

દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Dudhi no testi nasto banavani rit | Dudhi no testi nasto recipe in gujarati

  • દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે સૌથી પેહલા દૂધી ને ચાકુ ની મદદ થી છોલી લ્યો. ત્યાર બાદ તેના નાના નાના ટુકડાકરી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો.
  • હવે તેમાં લીલાં મરચાં, આદુ, સોજી, દહી અને લીલા ધાણા નાખો.હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એકબાઉલ માં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં થોડું પાણી નાખી મિશ્રણને ફરી થી બાઉલ માં કાઢી લ્યો.
  • હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, હળદર, ઇનો અને તેની ઉપર બેચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ ગેસ પર એક તવી મૂકો. હવે તેની ઉપર થોડું તેલ લગાવો. હવે તેની ઉપર બે થી ત્રણ ચમચી જેટલું ધોલ નાખી પૂડલો બનાવી લ્યો. હવે તેની ઉપર બાફેલા મકાઈ ના દાણા , ઝીણા સુધારેલા ટામેટા, ઝીણાસુધારેલી ડુંગળી નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી ઢાંકી દયો.
  • ત્યારબાદ તેને તવીથા ની મદદ થી પલટાવી દયો. હવે ફરી થી તેની ઉપર થોડું તેલ લગાવી લ્યો. હવે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી સેકી લ્યો.
  • હવે તેની ઉપર ગ્રેટ કરીને ચીઝ છાંટો. હવે તેને ઢાંકી ને એક મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા, ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન હર્બસ છાંટો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી દૂધી નો નાસ્તો. હવે તેને સોસ કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ દૂધી નો નાસ્તો ખાવાનો આનંદ માણો.

Dudhi no testi nastorecipe in gujarati notes

  • દહીં થોડું ખાટું હોય તો એક ચપટી ખાંડ તમે નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

આંબલીની ચટણી બનાવવાની રીત | ambli ni chutney banavani rit | ambli ni chutney recipe in gujarati

આલુ કચોરી અપ્પમ પાત્ર મા બનાવવાની રીત | Aloo kachori appam patra ma banavani rit

ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત | ghau ni farsi puri banavani rit | ghau na lot ni farsi puri recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular