મિત્રો આજે આપણે દુધી નો જ્યુસ બનાવવાની રીત – dudhi no juice banavani rit શીખીશું. દૂધીનો જ્યૂસ સવાર સવારમાં નરણે કોઠે પીવાથી શરીર માટે ખૂબ ગુણકારી હોય છે, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , દૂધી નો જ્યુસ ટેસ્ટી અને હેલ્થી સાથે શરીર ને ડીટોક્સ કરવાનું તથા ફેટિટીસ્યું ઘટાડવામાં મદદ કરે છે. જેથી બને ત્યાં સુંધી સવાર સવાર માં બનાવી ને સ્વાસ્થ્ય ને હેલ્થી કરીએ તો ચાલો દૂધીનો જ્યુસ – dudhi juice recipe in gujarati શીખીએ.
દુધી નો જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી
- જીરું 2 ચમચી
- દૂધી ના કટકા 2 કપ
- આદુનો ટુકડો 2 ઇંચ
- લીંબુ નો જ્યુસ 1 ચમચી
- ફુદીના ના પાંદ 10-15
- તુલસી ના પાંદ 6-7
- મરી પાઉડર ¼ ચમચી
- પાણી જરૂર મુજબ
દુધી નો જ્યુસ બનાવવાની રીત
દૂધી નો જ્યુસ બનાવવા સૌપ્રથમ કાચી હોય અને કડવી ના હોય એવી દૂધી લ્યો. દૂધી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ને સાફ કરી ફરીથી ધોઇ લ્યો. ત્યાર બાદ એના નાના નાના કટકા કરી લ્યો. ત્યાર બાદ ફુદીના ના પાંદ અને તુલસી ના પાંદ ને ધોઇ સાફ કરી લ્યો. અને આદુ ને છોલી સાફ કરી ઝીણા કટકા કરી લ્યો.
હવે મિક્સર જારમાં સુધારેલ દૂધી નાખો સાથે જીરું, આદુના કટકા, લીંબુનો રસ, ફુદીના ના પાંદ, તુલસી ના પાંદ, મરી પાઉડર નાખો સાથે બે કપ પાણી નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
દૂધી બરોબર રીતે પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસમાં નાખી સવાર ના નરણે કોઠે પીવો દૂધીનો જ્યૂસ.
dudhi juice recipe notes
- જો બીપી લો થતી હોય તો એમાં સ્વાદ મુજબ સંચળ કે મીઠું નાંખી શકો છો.
dudhi no juice banavani rit | દૂધીનો જ્યુસ બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
dudhi juice recipe in gujarati
દૂધીનો જ્યુસ | દુધી નો જ્યુસ બનાવવાની રીત | dudhi no juice banavani rit
Equipment
- 1 મિક્સર
Ingredients
દુધી નો જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી
- 2 ચમચી જીરું
- 2 કપ દૂધી ના કટકા
- 2 ઇંચ આદુનો ટુકડો
- 1 ચમચી લીંબુ નો જ્યુસ
- 10-15 ફુદીના ના પાંદ
- 6-7 તુલસી ના પાંદ
- ¼ ચમચી મરી પાઉડર
- પાણી જરૂર મુજબ
Instructions
દુધી નો જ્યુસ બનાવવાની રીત | dudhi no juice banavani rit
- દૂધી નો જ્યુસ બનાવવા સૌપ્રથમ કાચી હોય અને કડવી ના હોય એવી દૂધી લ્યો. દૂધી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ને સાફ કરી ફરીથી ધોઇ લ્યો. ત્યાર બાદએના નાના નાના કટકા કરી લ્યો. ત્યાર બાદ ફુદીના ના પાંદ અને તુલસીના પાંદ ને ધોઇ સાફ કરી લ્યો. અને આદુ ને છોલી સાફ કરી ઝીણા કટકા કરી લ્યો.
- હવે મિક્સર જારમાં સુધારેલ દૂધી નાખો સાથે જીરું, આદુના કટકા, લીંબુનો રસ, ફુદીનાના પાંદ, તુલસી ના પાંદ, મરી પાઉડર નાખોસાથે બે કપ પાણી નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
- દૂધી બરોબર રીતે પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસમાં નાખી સવાર ના નરણે કોઠે પીવો દૂધીનો જ્યૂસ.
dudhi juice recipe notes
- જો બીપી લો થતી હોય તો એમાં સ્વાદ મુજબ સંચળ કે મીઠું નાંખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
તરબૂચ નો જ્યુસ | tarbuch nu juice gujarati
કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe
સતુ નો શરબત બનાવવાની સરળ રીત | Sattu sharbat recipe in Gujarati