નમસ્તે મિત્રો આજે આપણે એક રીડર દ્વારા પૂછવામા આવેલ પ્રશ્ન how to make dudhi no handvo ? તો આજ દુધી નો હાંડવો બનાવવાની રીત – dudhi no handvo banavani rit શીખીશું. If you like the recipe do subscribe Food n Mood by Pooja YouTube channel on YouTube આ હાંડવો ખૂબ ઝડપથી બની ને તૈયાર થઈ જાય છે એથી એમ કહી શકાય કે ઇન્સ્ટન્ટ દૂધી નો હાંડવો તૈયાર થઈ જાય છે અને અચાનક લાગેલ ભૂખ માં કે આવેલ મહેમાન ને સર્વ કરવા માં ખૂબ ઉપયોગી થાય છે તો ચાલો dudhi no handvo recipe in gujarati શીખીએ.
દુધી નો હાંડવો બનાવવા જરૂરી સામગ્રી | dudhi no handvo ingredients in gujarati
- છીણેલી દૂધી 300 ગ્રામ
- સોજી 1 કપ
- બેસન ¼ કપ
- આદુ , લસણ ને લીલા મરચાની પેસ્ટ 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- અજમો ½ ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- હળદર ¼ ચમચી
- દહી ¼ કપ
- તેલ 1-2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- બેકિંગ સોડા ¼ ચમચી / ઇનો 1 ચમચી
- પાણી જરૂર મુજબ
હાંડવા ના વઘાર માટેની સામગ્રી
- તેલ 3-4 ચમચી
- રાઈ 1 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
- સૂકા લાલ મરચા 1-2
દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo recipe
દૂધી નો હાંડવો બનાવવા સૌ પ્રથમ કાચી દૂધીને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને એક વાસણમાં લ્યો એમાં સાફ કરેલ સોજી અને ચાળી ને બેસન નાખો
ત્યાર બાદ એમાં આદુ , લસણ ને લીલા મરચાની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, લીલા ધાણા સુધારેલા, અજમો, લીંબુનો રસ, હળદર મીઠું સ્વાદ મુજબ અને દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો
હવે એક થાળી ને એક ચમચી તેલ થી ગ્રીસ કરી લ્યો અને કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખી ધમકી ને ગરમ કરવા મૂકો અને અડધા કલાક પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં તેલ બેકિંગ સોડા / ઇનો નાખો અને જરૂર લાગે તો પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો
ત્યારબાદ ગ્રીસ કરેલ થાળી કડાઈ માં મૂકી એમાં દૂધી વાળુ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી ને ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ માં હાંડવો બરોબર ચડી જાય એટલે થાળી ભર કાઢી ને ઠંડી થવા દયો હાંડવો સાવ ઠંડો થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને સફેદ તલ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન, સૂકા લાલ મરચા નાખો અને એમાં કટકા કરેલ હાંડવો ના કટકા ગોઠવી ને મિડીયમ તાપે એક બાજુ શેકો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ શેકી લ્યો
બને બાજુ બરોબર ગોલ્ડન શેકી લીધા બાદ એને સર્વિંગ પ્લેટ માં કાઢી લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો દૂધી નો હાંડવો
dudhi no handvo recipe in gujarati notes
- આ હાંડવા ના મિશ્રણ ને કડાઈ કે કુકર માં વઘાર કરી ને મિશ્રણ નાખી કુકર બંધ કરી ધીમા તાપે વીસ પચીસ મિનિટ ચડાવી ને પણ તૈયાર કરી શકો છો
dudhi no handvo banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food n Mood by Pooja ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo | દુધી નો હાંડવો | dudhi no handvo recipe in gujarati | dudhi no handvo recipe | dudhi no handvo banavani rit
Equipment
- 1 કડાઈ / ઢોકરીયું
Ingredients
દુધી નો હાંડવો બનાવવા જરૂરી સામગ્રી | dudhi no handvo ingredients in gujarati
- 300 ગ્રામ છીણેલી દૂધી
- 1 કપ સોજી
- ¼ કપ બેસન
- 2 ચમચી આદુ , લસણ ને લીલા મરચાની પેસ્ટ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- ½ ચમચી અજમો
- 1-2 ચમચી લીંબુનો રસ
- ¼ ચમચી હળદર
- ¼ કપ દહી
- 1-2 ચમચી તેલ
- સ્વાદ મુજબ મીઠું
- ¼ ચમચી બેકિંગ સોડા / ઇનો 1 ચમચી
- પાણી જરૂર મુજબ
હાંડવા ના વઘાર માટેની સામગ્રી
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 2 ચમચી સફેદ તલ 2 ચમચી
- 8-10 મીઠા લીમડાના પાન
- 1-2 સૂકા લાલ મરચા
Instructions
દુધી નો હાંડવો બનાવવાની રીત | દુધી નો હાંડવો | dudhi no handvo recipe | dudhi no handvo banavani rit
- દૂધી નો હાંડવો બનાવવા સૌ પ્રથમ કાચી દૂધીને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને એક વાસણમાં લ્યો એમાં સાફ કરેલ સોજી અને ચાળી ને બેસન નાખો
- ત્યાર બાદ એમાં આદુ , લસણ ને લીલા મરચાની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર,લીલા ધાણા સુધારેલા, અજમો, લીંબુનો રસ, હળદર મીઠું સ્વાદ મુજબ અને દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો
- હવે એક થાળી ને એક ચમચી તેલ થી ગ્રીસ કરી લ્યો અને કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખીધમકી ને ગરમ કરવા મૂકો અને અડધા કલાક પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં તેલ બેકિંગ સોડા / ઇનો નાખો અને જરૂર લાગે તો પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો
- હવે ગ્રીસ કરેલ થાળી કડાઈ માં મૂકી એમાં દૂધી વાળુ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી ને ઢાંકીને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ માં હાંડવો બરોબર ચડી જાય એટલે થાળી ભર કાઢીને ઠંડી થવા દયો હાંડવો સાવ ઠંડો થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો
- હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને સફેદ તલ નાખી તતડાવો ત્યારબાદ એમાં મીઠા લીમડા ના પાન, સૂકા લાલ મરચા નાખો અને એમાં કટકા કરેલ હાંડવો ના કટકા ગોઠવી ને મિડીયમ તાપેએક બાજુ શેકો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ શેકી લ્યો
- બને બાજુ બરોબર ગોલ્ડન શેકી લીધા બાદ એને સર્વિંગ પ્લેટ માં કાઢી લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો દૂધી નો હાંડવો
dudhi no handvo recipe in gujarati notes
- આ હાંડવાના મિશ્રણ ને કડાઈ કે કુકર માં વઘાર કરી ને મિશ્રણ નાખી કુકર બંધ કરી ધીમા તાપે વીસ પચીસ મિનિટ ચડાવી ને પણ તૈયાર કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
લીલવાની કચોરી બનાવવાની રીત | lilvani kachori banavani rit | lilvani kachori recipe in gujarati
ચણાની દાળના દાળવડા બનાવવાની રીત | chana ni dal na vada banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.