ઘરે જો જલ્દી થી બની જતી અને સૌ ને પસંદ આવતી વાનગી છે દુધી નો હલવો, આજે અમે દુધી નો હલવો બનાવવાની રીત – dudhi no halvo banavani rit લાવ્યા છીએ જે રીત ખુબજ સરળ પણ છે, dudhi halwa recipe in gujarati
દુધી નો હલવો બનાવવા જરૂરી સામગ્રી
- ૧ દૂધી
- ૩-૪ ચમચા ઘી
- ૧ ચપટી બેકિંગ સોડા
- ૪-૫ બદામ જીની સુધારેલી
- ૧ ચમચી ચિરોંજી
- ૧ ચમચો ઘી( ડ્રાય ફ્રુટ રોસ્ટ કરવા)
- ૨ કપ ફુલ ક્રીમ દૂધ
- ૧/૨ કપ ખાંડ
- ૧/૨ ચમચી એલચી પાવડર
- ૪-૫ કાજું સમારેલા
- ૧-૨ ચમચી ડ્રાય ફ્રુટ ની કતરણ
- ગુલાબ ની પાંખડી સજાવવા માટે
Dudhi no halvo banavani rit
એક દૂધી ને ધોઈ ને છોલી લો. તેનો બીજ વાળો ભાગ થોડો કાઢી લો અને તેને છીણી લો અને તરત જ એક કડાઈમાં ૩-૪ ચમચા ઘી ગરમ મૂકી તેમાં છીણેલી દૂધી નાખી બરાબર હલાવી લો.
દૂધી ને થોડીક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ૧૦ મિનિટ સેકો.
એક કડાઈમાં ફુલ ક્રીમ દૂધ લઈ તેને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે તેમાં એક ચપટી સોડા નાખી હલાવી ને તેને દૂધીમાં નાખી દેવું અને દૂધને ૧૦ મિનિટ સુધી શેકો.
દૂધી સેકાય ત્યાં સુધી એક વઘરીયા માં એક ચમચો ઘી ગરમ કરી તેમાં બદામ, કાજુ, ચીરોંજી નાખી સેકી/ રોસ્ટ કરી ને તરત દૂધી માં નાખી દો.
પછી તેમાં ૧/૨ કપ ખાંડ નાખી બરાબર સેકો. ખાંડ નાખ્યા પછી તેનું પાણી બળે ત્યાં સુધી શેકો. પછી તેમાં એલચી પાવડર નાખી બરાબર હલાવી લો. તૈયાર છે સ્વાદિષ્ટ દૂધી નો હલવો.
એક પ્લેટ માં ડ્રાય ફ્રુટ ની કતરણ અને ગુલાબ ની પાંખડી થી સજાવી પીરસો.
દુધી નો હલવો બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Ranveer Brar ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Dudhi halwa recipe in Gujarati
દુધી નો હલવો બનાવવાની રીત | dudhi no halvo banavani rit | dudhi halwa recipe in gujarati
Ingredients
દુધી નો હલવો બનાવવા જરૂરી સામગ્રી
- 1 દૂધી
- 3-4 ચમચા ઘી
- 1 ચપટી બેકિંગ સોડા
- 4-5 બદામ જીણી સુધારેલી
- 1 ચમચી ચિરોંજી
- 1 ચમચો ઘી( ડ્રાય ફ્રુટરોસ્ટ કરવા)
- 2 કપ ફુલ ક્રીમ દૂધ
- ½ કપ ખાંડ
- ½ ચમચી એલચી પાવડર
- 4-5 કાજું સમારેલા
- 1-2 ચમચી ડ્રાય ફ્રુટ ની કતરણ
- ગુલાબ ની પાંખડી સજાવવા માટે
Instructions
દુધી નો હલવો બનાવવાની રીત – dudhi no halvo banavani rit – dudhi halwa recipe in gujarati
- એક દૂધી ને ધોઈ ને છોલી લો. તેનો બીજ વાળો ભાગ થોડો કાઢી લો અને તેને છીણી લો અને તરત જ એક કડાઈમાં ૩-૪ ચમચા ઘી ગરમ મૂકી તેમાં છીણેલી દૂધી નાખી બરાબર હલાવી લો.
- દૂધી ને થોડીક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ૧૦ મિનિટ સેકો.
- એક કડાઈમાં ફુલ ક્રીમ દૂધલઈ તેને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે તેમાં એક ચપટી સોડા નાખી હલાવી ને તેને દૂધીમાં નાખી દેવું અને દૂધને ૧૦ મિનિટ સુધી શેકો.
- દૂધી સેકાય ત્યાં સુધી એક વઘરીયા માં એક ચમચો ઘી ગરમ કરી તેમાં બદામ, કાજુ, ચીરોંજી નાખી સેકી/ રોસ્ટ કરી ને તરત દૂધી માં નાખી દો.
- પછી તેમાં ૧/૨ કપ ખાંડનાખી બરાબર સેકો. ખાંડ નાખ્યા પછી તેનું પાણી બળે ત્યાં સુધી શેકો. પછી તેમાં એલચીપાવડર નાખી બરાબર હલાવી લો. તૈયાર છે સ્વાદિષ્ટ દૂધી નો હલવો.
- એક પ્લેટ માં ડ્રાય ફ્રુટની કતરણ અને ગુલાબ ની પાંખડી થી સજાવી પીરસો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit
જલેબી બનાવવાની રીત | Jalebi banavani rit | Jalebi recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
સ્વાદીષ્ટ અને સરળ રેસીપી
ખુબ ખુબ આભાર