જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે દુધી ની વડી બનાવવાની રીત – dudhi ni vadi banavani rit શીખીશું, If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel on YouTube , દૂધી ના મુઠીયા કે ઢોકળા ની જેમ બની ની તૈયાર થાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે. સાથે ખૂબ જ ઓછા તેલ માં બની ને તૈયાર થઈ જાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. જે લોકો ને દૂધી નથી ભાવતી તેઓને પણ આ દૂધી ની વડી એક વાર જરૂર ટેસ્ટ કરાવજો તેઓ પણ હસતા હસતા પૂરી પ્લેટ સાફ કરી દેશે. સાથે હેલ્થી પણ છે.તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી dudhi vadi recipe in gujarati શીખીએ.
દૂધી ની વડી બનાવવા જરૂરી સામગ્રી
- દૂધી ૨૦૦ ગ્રામ
- મીઠું સ્વાદ પ્રમાણે
- ઝીણા સુધારેલા લીલાં ધાણા ૧/૪ કપ
- સફેદ તલ ૨ ચમચી
- ધાણા પાવડર ૧ ૧/૨ ચમચી
- લાલ મરચું પાવડર ૧ ચમચી
- હળદર ૧/૨ ચમચી
- વરિયાળી નો પાવડર ૧ ચમચી
- ગોળ ૨ ચમચી
- હિંગ ૧/૪ ચમચી
- અજમો ૧ ચમચી
- લસણ અને મરચાં ની પેસ્ટ ૨-૩ ચમચી
- બેસન ૧ કપ
- સોજી ૧ કપ
- જુવાર નો લોટ ૧ કપ
- ચોખા નો લોટ ૧ કપ
- બેકિંગ સોડા ૧ ચપટી
- લીંબુ નો રસ ૧ ચમચી
- તલ ૧ ચમચી
- તેલ ૨ ચમચી
દુધી ની વડી બનાવવાની રીત
દૂધી ની વડી બનાવવા માટે સૌથી પેહલા દૂધી ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી છોલી લ્યો. ત્યાર બાદ તેને ખમણી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં ધાણા, સફેદ તલ, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, હળદર, વરિયાળી નો પાવડર, ગોળ, હિંગ, અજમો, લસણ અને મરચાં ની પેસ્ટ નાખો.
હવે તેમાં બેસન, સોજી, ચોખા નો લોટ અને જુવાર નો લોટ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. પાણી ની જરૂર પડે તો જ પાણી નાખવું. દૂધી પોતાનું પાણી છોડસે તેનાથી જ સોફ્ટ લોટ બંધાઈ જાસે.
લોટ ને થોડું ફેલાવી લ્યો. હવે તેની ઉપર બેકિંગ સોડા છાંટો. ત્યાર બાદ તેની ઉપર લીંબુ નો રસ નાખો. હવે તેને ફરી થી ગુંથી લ્યો.
હવે ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની ઉપર જારી વારી પ્લેટ મૂકો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેની ઉપર દૂધી ના મિશ્રણ નો બોલ બનાવી ને મૂકો. હવે તેને હાથ થી પ્રેસ કરતા જાવ અને પ્લેટ ઉપર સરસ થી ફેલાવી દયો. હવે તેની ઉપર થોડા તલ છાંટો. ફરી થી તેને પ્રેસ કરી ને દબાવી દયો. હવે તેને ઢાંકી દયો. અને બાર થી તેર મિનિટ સુધી ચડાવી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને પ્લેટ ને નીચે ઉતારી લ્યો. હવે દૂધી ના આ પુડલા ને થોડું ઠંડું થવા દયો.
હવે ગેસ પર એક નોનસ્ટિક તવી મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં દૂધી નો પુડલા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેની ઉપર લાલ મરચું પાવડર અને ચાટ મસાલો છાંટો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.
હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી દૂધી ની વડી. હવે તેના ચાકુ ની મદદ થી ચોરસ પીસ કરી લ્યો. અને એક પ્લેટ માં મૂકો. હવે તેને સોસ કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ દૂધી ની વડી ખાવાનો આનંદ માણો.
dudhi vadi recipe in gujarati notes
- જુવાર નો લોટ ના હોય તો ચોખા નો લોટ ડબલ લઈ લેવો.
dudhi ni vadi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
dudhi vadi recipe in gujarati
દુધી ની વડી | dudhi ni vadi | દુધી ની વડી બનાવવાની રીત | dudhi ni vadi banavani rit | dudhi vadi recipe in gujarati
Equipment
- 1 નોનસ્ટિક તવી
Ingredients
દૂધી ની વડી બનાવવા જરૂરી સામગ્રી
- 200 ગ્રામ દૂધી
- મીઠું સ્વાદ પ્રમાણે
- ¼ કપ ઝીણા સુધારેલા લીલાં ધાણા
- 2 ચમચી સફેદ તલ
- 1½ ચમચી ધાણા પાવડર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી વરિયાળી નો પાવડર
- 2 ચમચી ગોળ
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી અજમો
- 2-3 ચમચી લસણ અને મરચાં ની પેસ્ટ
- 1 કપ બેસન
- 1 કપ સોજી
- 1 કપ જુવાર નો લોટ
- 1 કપ ચોખા નો લોટ
- 1 ચપટી બેકિંગ સોડા
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી તલ
- 2 ચમચી તેલ
Instructions
દુધી ની વડી બનાવવાની રીત | dudhi ni vadi banavani rit | dudhi vadi recipe in gujarati
- દૂધી ની વડી બનાવવા માટે સૌથી પેહલા દૂધી ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી છોલી લ્યો. ત્યાર બાદ તેને ખમણી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
- હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં ધાણા, સફેદ તલ, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, હળદર,વરિયાળી નો પાવડર, ગોળ, હિંગ,અજમો, લસણ અને મરચાં ની પેસ્ટ નાખો.
- હવે તેમાં બેસન, સોજી, ચોખા નો લોટ અને જુવાર નો લોટ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. પાણી ની જરૂર પડે તો જ પાણી નાખવું. દૂધી પોતાનું પાણી છોડસે તેનાથી જ સોફ્ટ લોટ બંધાઈ જાસે.
- લોટ ને થોડું ફેલાવી લ્યો.હવે તેની ઉપર બેકિંગ સોડા છાંટો. ત્યાર બાદ તેની ઉપર લીંબુ નો રસ નાખો. હવે તેને ફરી થી ગુંથી લ્યો.
- હવે ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની ઉપર જારીવારી પ્લેટ મૂકો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેની ઉપર દૂધી ના મિશ્રણ નો બોલ બનાવી ને મૂકો. હવે તેને હાથ થી પ્રેસ કરતા જાવ અને પ્લેટ ઉપર સરસ થી ફેલાવી દયો. હવે તેની ઉપર થોડા તલ છાંટો. ફરી થી તેને પ્રેસ કરી નેદબાવી દયો. હવે તેને ઢાંકી દયો. અને બારથી તેર મિનિટ સુધી ચડાવી લ્યો.
- ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને પ્લેટ ને નીચે ઉતારી લ્યો. હવે દૂધી ના આ પુડલા ને થોડું ઠંડું થવા દયો.
- હવે ગેસ પર એક નોનસ્ટિક તવી મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં દૂધી નો પુડલા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેની ઉપર લાલ મરચું પાવડર અને ચાટ મસાલો છાંટો. હવેતેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.
- હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી દૂધી ની વડી. હવે તેના ચાકુ ની મદદ થી ચોરસ પીસ કરી લ્યો. અને એક પ્લેટ માં મૂકો. હવે તેને સોસ કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ દૂધી ની વડી ખાવાનો આનંદ માણો.
dudhi vadi recipe in gujarati notes
- જુવાર નો લોટ ના હોય તો ચોખા નો લોટ ડબલ લઈ લેવો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
લસણ નો ચેવડો બનાવવાની રીત | lasan chevdo banavani rit | lasan no chevdo banavani rit
મસાલા રોટલી બનાવવાની રીત | masala rotli banavani rit | masala roti recipe in gujarati
આલુ ભુજીયા સેવ બનાવવાની રીત | aloo bhujia sev recipe in gujarati
દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo banavani rit | dudhi no handvo recipe in gujarati