નમસ્તે મિત્રો આજે આપણે દુધી ની બરફી બનાવવાની રીત – dudhi ni barfi banavani rit શીખીશું, If you like the recipe do subscribe momsmagic tastyfood YouTube channel on YouTube , આ બરફી હેલ્થી તો બને છે, સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે ને વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને પ્રસાદી રૂપે પણ ભોગ માં ધરાવી શકો છો, અને ને સાત આઠ દિવસ મજા લઈ શકો છો તો ચાલો dudhi ni barfi recipe in gujarati શીખીએ.
દુધી ની બરફી બનાવવા જરૂરી સામગ્રી
- દૂધી 1 કિલો
- ફૂલ ક્રીમ દૂધ 1 કપ
- ઘી 3 + 2 +2 ચમચી
- ખાંડ 4-5 ચમચી
- મિલ્ક પાઉડર 200 ગ્રામ
- એલચી પાઉડર ¼ ચમચી
- સૂકું નારિયળ નું છીણ ½ કપ
- કાજુ , બાદમ, પિસ્તા ની કતરણ ¼ કપ
- ગ્રીન ફૂડ કલર 1-2 ટીપાં
દુધી ની બરફી બનાવવાની રીત
દૂધી ની બરફી બનાવવા સૌપ્રથમ દૂધી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી લ્યો ને બે ભાગ માં કાપી લ્યો ને વચ્ચે થી એક નાનો ટુકડો કાપી ચાખી લ્યો કેમ કે ઘણી વખત કડવી હોય છે તો ચાખી લેવી જો કડવી હોય તો ના વાપરવી
ત્યાર બાદ જો દૂધી કાચી હોય તો એમજ છીણી લ્યો અને જો દૂધીમાં બીજ હોય તો વચ્ચે થી બીજ કાઢી લ્યો ને ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો હવે છીણેલી દૂધી ને સાફ પાતળા કપડા માં નાખી ને દબાવી ને વધારાનું પાણી કાઢી લ્યો ( તમે છીણેલી દુધી થી પણ બરફી તૈયાર કરી શકો છો પણ એમાં પાણી સૂકવવા ઘણો સમય શેકવી )
હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ગરમ.કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલી દૂધી નાખી બે ચાર મિનિટ હલાવી ને શેકી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ધીમા તાપે બીજી ચાર મિનિટ ચડાવી લ્યો ચાર મિનિટ પછી એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
દૂધ ને દૂધ બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ને ખાંડ ઓગળી જાય અને મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી હળવતા રહી શેકો મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે એમાં એલચી પાઉડર, સૂકા નારિયળ નું છીણ અને મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરો લ્યો હલાવતા રહી ઘટ્ટ થવા દયો અને ગ્રીન ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો (જો ફૂડ કલર નાખવો હોય તો નાખવો )
મિશ્રણ ઘટ્ટ થાય ત્યાર બાદ એમાં કાજુ, બદામ, પિસ્તા ની કતરણ ને ત્રણ ચાર ચમચી અને સાથે બે ત્રણ ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને ગ્રીસ કરેલ થાળી કે મોલ્ડ માં નાખી એક સરખું ફેલાવી લ્યો
હવે સેટ કરેલ બરફી ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી દબાવી ને સેટ કરી લ્યો ત્યાર બાદ ઠંડી થવા ને સેટ કરવા ઓછા માં ઓછા એકાદ બે કલાક એક બાજુ મૂકો બે કલાક પછી ચાકુથી જે સાઇઝ ને આકાર ની બરફી બનાવવી હોય એ સાઇઝ ના કાપા પાડી લ્યો ને પીસ કાઢી લ્યો તૈયાર પીસ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો દૂધી ની બરફી
dudhi ni barfi recipe in gujarati notes
- દૂધી હમેશા ચાખી ને વાપરવી.
- અહી તમે મિલ્ક પાઉડર ની જગ્યાએ શેકેલ મોરો માવો પણ નાખી શકો છો અથવા ખાંડ ની જગ્યાએ કન્ડેસ મિલ્ક પણ નાખી શકો છો.
- ડ્રાય ફ્રુટ ને એક ચમચી ઘી માં અલગથી શેકી ને નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે.
- ફૂડ કલર ના નાખો તો પણ બરફી ખૂબ સારી લાગશે.
dudhi ni barfi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર momsmagic tastyfood ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
dudhi ni barfi recipe in gujarati
દુધી ની બરફી બનાવવાની રીત | dudhi ni barfi banavani rit | dudhi ni barfi recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 છીણી
Ingredients
દુધી ની બરફી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કિલો દૂધી
- 1 કપ ફૂલ ક્રીમ દૂધ
- 7 ચમચી ઘી
- 4-5 ચમચી ખાંડ
- 200 ગ્રામ મિલ્ક પાઉડર
- ¼ ચમચી એલચી પાઉડર
- ½ કપ સૂકું નારિયળ નું છીણ
- ¼ કપ કાજુ , બાદમ, પિસ્તા ની કતરણ
- 1-2 ટીપાં ગ્રીન ફૂડ કલર
Instructions
દુધી ની બરફી | dudhi ni barfi | dudhi ni barfi recipe
- દૂધી ની બરફી બનાવવા સૌપ્રથમ દૂધી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી લ્યો ને બે ભાગ માં કાપી લ્યો ને વચ્ચે થી એક નાનો ટુકડો કાપી ચાખી લ્યો કેમ કે ઘણી વખત કડવી હોયછે તો ચાખી લેવી જો કડવી હોય તો ના વાપરવી
- ત્યારબાદ જો દૂધી કાચી હોય તો એમજ છીણી લ્યો અને જો દૂધીમાં બીજ હોય તો વચ્ચે થી બીજ કાઢી લ્યો ને ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો હવે છીણેલી દૂધી ને સાફ પાતળા કપડા માં નાખીને દબાવી ને વધારાનું પાણી કાઢી લ્યો ( તમે છીણેલી દુધી થી પણ બરફી તૈયાર કરી શકો છો પણ એમાં પાણી સૂકવવા ઘણો સમય શેકવી )
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખી ગરમ.કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલી દૂધી નાખી બે ચાર મિનિટ હલાવી ને શેકી લ્યો ત્યાર બાદ ઢાંકી ને ધીમા તાપે બીજી ચાર મિનિટ ચડાવી લ્યો ચાર મિનિટ પછી એમાં ફૂલ ક્રીમદૂધ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
- દૂધ ને દૂધ બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ને ખાંડ ઓગળી જાય અને મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી હળવતા રહી શેકો મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે એમાંએલચી પાઉડર, સૂકા નારિયળ નું છીણ અને મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરો લ્યો હલાવતા રહી ઘટ્ટ થવા દયો અને ગ્રીન ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો (જો ફૂડકલર નાખવો હોય તો નાખવો )
- મિશ્રણ ઘટ્ટ થાય ત્યાર બાદ એમાં કાજુ, બદામ, પિસ્તા ની કતરણ ને ત્રણ ચાર ચમચી અને સાથે બે ત્રણ ચમચી ઘી નાખી બરોબરમિક્સ કરી લ્યો ને મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને ગ્રીસ કરેલ થાળી કે મોલ્ડ માં નાખી એક સરખું ફેલાવી લ્યો
- હવે સેટ કરેલ બરફી ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી દબાવી ને સેટ કરી લ્યો ત્યાર બાદ ઠંડીથવા ને સેટ કરવા ઓછા માં ઓછા એકાદ બે કલાક એક બાજુ મૂકો બે કલાક પછીચાકુથી જે સાઇઝ ને આકાર ની બરફી બનાવવી હોય એ સાઇઝ ના કાપા પાડી લ્યો ને પીસ કાઢી લ્યો તૈયાર પીસ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો દૂધી ની બરફી
dudhi ni barfi recipe in gujarati notes
- દૂધી હમેશા ચાખી ને વાપરવી
- અહી તમે મિલ્ક પાઉડર ની જગ્યાએ શેકેલ મોરો માવો પણ નાખી શકો છો અથવા ખાંડ ની જગ્યાએ કન્ડેસ મિલ્ક પણ નાખી શકો છો
- ડ્રાયફ્રુટ ને એક ચમચી ઘી માં અલગથી શેકી ને નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે
- ફૂડકલર ના નાખો તો પણ બરફી ખૂબ સારી લાગશે
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit
ફરાળી મિસળ બનાવવાની રીત | farali misal recipe in gujarati | farali misal banavani rit gujarati ma
ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.