નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Bhusanur.cooking YouTube channel on YouTube આજે આપણે દૂધીના પરોઠા બનાવવાની રીત- dudhi na paratha banavani rit શીખીશું. દૂધી નું નામ સાંભળતા જ બાળકો અને ઘણા મોટા નું મોઢું બગડી જાય છે કેમ કે એમને આ હેલ્થી શાક ખાવું નથી હોતું તો આજ એમને ખબર પણ ના પડે અને ખૂબ શોખ થી ખાઈ લે અને બીજી વાર બનાવવાની માંગણી કરે એવા dudhi na paratha recipe in gujarati શીખીએ.
દૂધીના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 2 કપ + 2-3 ચમચી
- છીણેલી દૂધી 2 કપ
- ઝીણા સમારેલા લીલાં મરચાં 2-3
- છીણેલું આદુ ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- જીરું 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- શેકવા માટે તેલ / ઘી
દૂધીના પરોઠા બનાવવાની રીત | dudhi na paratha banavani rit
દૂધી ના પરોઠા કરવા સૌપ્રથમ દૂધી ને ધોઇ લ્યો અને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છીણી લ્યો છીણેલી દૂધી એક વાસણમાં લ્યો એમાં છીણેલું આદુ, લીલા મરચા સુધારેલા લીલા ધાણા સુધારેલા, જીરું, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર નાખો સાથે ઘઉંનો લોટ ચાળી ને નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો
બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી એક બાજુ મૂકો દસ મિનિટ બાદ બે ત્રણ ચમચી કોરો લોટ લઈ ફરી બાંધેલા લોટ ને મસળી લ્યો અને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા કરતા જઈ કોરો લોટ લઈ પાતળા વણી લ્યો
અથવા લુવા ને કોરા લોટ સાથે લઈ વણી લ્યો ત્યાર બાદ વચ્ચે ઘી / તેલ લગાવી થોડો કોરો લોટ છાંટી ને અડધો વાળી લ્યો ને અડધા માં પણ ઘી / તેલ લગાવી કોરો લોટ છાંટી પાછો વાળી ત્રિકોણ બનાવી લ્યો હવે પાછો કોરો લોટ લઈ પાતળો વણી લ્યો
હવે ગેસ પર એક તવી ગરમ મૂકી એમાં વનેલ પરોઠો નાખી બને બાજુ થોડો ચડાવી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ બને બાજુ લગાવી તવીથા થી દબાવી ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા વણી ને મિડીયમ તાપે શેકી લ્યો અને દહી અથાણાં કે ચા સાથે સર્વ કરો દૂધી ના પરોઠા
dudhi na paratha recipe in gujarati notes
- દૂધી ને લોટ બાંધવો હોય ત્યારેજ છીણવી નહિતર કાળી પડી જશે
- અહી લોટ બાંધવા પાણી ની જરૂર નહિ પડે જો એમ લાગે કે લોટ બંધાશે નહિ તો લોટ અને દૂધી ને મસાલા સાથે મિક્સ કરી પાંચ મિનિટ મૂકી રાખશો તો સોફ્ટ લોટ બાંધી શકસો
- અહી તમે લસણ ડુંગળી ને છીણી ને પણ નાખી શકો છો
dudhi na paratha banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhusanur.cooking ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
dudhi na paratha recipe in gujarati
દૂધીના પરોઠા બનાવવાની રીત | dudhi na paratha banavani rit | dudhi na paratha recipe in gujarati | dudhi na paratha
Equipment
- 1 તવી
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
દૂધીના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી | dudhi paratha ingredients
- 2 કપ ઘઉંનોલોટ + 2-3 ચમચી
- 2 કપ છીણેલી દૂધી
- 2-3 ઝીણા સમારેલા લીલાં મરચાં
- ½ ચમચી છીણેલું આદુ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી જીરું
- સ્વાદ મુજબ મીઠું
- શેકવા માટે તેલ / ઘી
Instructions
દૂધીના પરોઠા બનાવવાની રીત | dudhi na paratha banavani rit
- દૂધીના પરોઠા કરવા સૌપ્રથમ દૂધી ને ધોઇ લ્યો અને છોલી ને સાફ કરીલ્યો ત્યાર બાદ એને છીણી લ્યો છીણેલી દૂધી એક વાસણમાં લ્યો
- એમાં છીણેલું આદુ, લીલા મરચા સુધારેલા લીલા ધાણા સુધારેલા, જીરું, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું પાઉડર, આમચૂરપાઉડર નાખો સાથે ઘઉંનો લોટ ચાળી ને નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ વડે બરોબર મિક્સકરી લોટ બાંધી લ્યો
- બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી એક બાજુ મૂકો દસ મિનિટ બાદ બે ત્રણ ચમચી કોરો લોટલઈ ફરી બાંધેલા લોટ ને મસળી લ્યો અને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા કરતાજઈ કોરો લોટ લઈ પાતળા વણી લ્યો
- અથવા લુવા ને કોરા લોટ સાથે લઈ વણી લ્યો ત્યાર બાદ વચ્ચે ઘી / તેલ લગાવી થોડો કોરો લોટ છાંટીને અડધો વાળી લ્યો ને અડધા માં પણ ઘી / તેલ લગાવી કોરો લોટ છાંટીપાછો વાળી ત્રિકોણ બનાવી લ્યો હવે પાછો કોરો લોટ લઈ પાતળો વણી લ્યો
- હવે ગેસ પર એક તવી ગરમ મૂકી એમાં વનેલ પરોઠો નાખી બને બાજુ થોડો ચડાવી લ્યો ત્યાર બાદ ઘીકે તેલ બને બાજુ લગાવી તવીથા થી દબાવી ગોલ્ડન શેકી લ્યોઆમ બધા પરોઠા વણી ને મિડીયમ તાપે શેકી લ્યો અને દહી અથાણાં કે ચા સાથે સર્વ કરો દૂધીના પરોઠા
dudhi na paratha recipe in gujarati notes
- દૂધીને લોટ બાંધવો હોય ત્યારેજ છીણવી નહિતર કાળી પડી જશે
- અહી લોટ બાંધવા પાણી ની જરૂર નહિ પડે જો એમ લાગે કે લોટ બંધાશે નહિ તો લોટ અને દૂધી નેમસાલા સાથે મિક્સ કરી પાંચ મિનિટ મૂકી રાખશો તો સોફ્ટ લોટ બાંધી શકસો
- અહી તમે લસણ ડુંગળી ને છીણી ને પણ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ચેવડો બનાવવાની રીત | chevdo banavani rit | chevdo recipe in gujarati
મેથીના થેપલા બનાવવાની રીત | methi na thepla recipe in gujarati | methi na thepla banavani rit
લીલવાની કચોરી બનાવવાની રીત | lilvani kachori banavani rit | lilvani kachori recipe in gujarati
વેજ ચીઝ સેન્ડવીચ બનાવવાની રીત | ચીઝ સેન્ડવીચ બનાવવાની રીત | veg cheese sandwich recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.