નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત – dry fruit chikki banavani rit શીખીશું., If you like the recipe do subscribe Poonam’s Kitchen YouTube channel on YouTube , ઉતરાયણ આવતા જ દરેક ગુજરાતી ઘરે ચીક્કી બનાવવાની શરૂઆત થઈ જાય અને સફેદ તલ, કાળા તલ, આદુ, ડ્રાય ફ્રુટ, માવા વાળી, ગોળ વાળી, ખાંડ વાળી માંથી અલગ અલગ પ્રકાર ની સામગ્રી માંથી ચીકી બનતી હોય છે ને બધી ચીક્કી એક બીજાથી અલગ જ સ્વાદ લાગે છે તો આજ આપણે મિક્સ ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની રીત – dry fruit chikki recipe in gujarati શીખીએ.
ડ્રાયફ્રુટ ચીકી બનાવવા જરૂરી સામગ્રી | ડ્રાય ફ્રુટ ચીકી બનાવવા જરૂરી સામગ્રી
- બદામ ¾ કપ
- કાજુ ¾ કપ
- પિસ્તા 3-4 ચમચી
- પમકીન બીજ 3-4 ચમચી
- ઝીણો સમારેલો ગોળ 1 કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- ઘી 1-2 ચમચી
ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki recipe in gujarati
ડ્રાયફ્રુટ ચીકી બનાવવા સૌપ્રથમ ચાકુથી બદામ ના ને ભાગ અથવા ટુકડા કરી લ્યો અને કાજુ ના પણ બે ભાગ કરી લ્યો અથવા ટુકડા કરી નાખો અને પિસ્તા ના પણ કટકા કરી લ્યો અને પ્લેટ ફોર્મ ને વેલણ પર ઘી કે તેલ લગાવી લ્યો
હવે ગેસ પર કડાઈ માં ધીમા તાપે હલાવતા રહી બદામ ને શેકવા નાખો ને ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં કાજુ ના કટકા નાખો ને એને પણ ત્રણ ચાર મિનિટ શેકો,
ત્યાર બાદ એમાં પિસ્તા ના કટકા અને પમકીન બીજ નાખી એને બે મિનિટ શેકી લ્યો શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો
હવે કડાઈ માં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણો સમારેલો ગોળ નાખી ને મિક્સ કરી લ્યો અને ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો અને ગોળ ને ઓગળી લ્યો,
ગોળ નો રંગ બદલી ને ડાર્ક થાય એટલે ગેસ સાવ ધીમો કરી પાણી વારા વાટકા માં ને ત્રણ ટીપાં ગોળ ના નાખી ચેક કરો જો આરામ થી તૂટી જાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો
ગેસ બંધ કરી ગ્રીસ કરેલ પ્લેટ ફોર્મ પર નાખો ને ગ્રીસ કરેલ વાટકા થી ફેલાવી લ્યો અને ફેરવી ને ગ્રીસ કરેલ વેલણ વડે એક સરખી ફેલાવી લ્યો અને ચાકુથી કાપા પાડી ઠંડી થવા દયો ચીક્કી સાવ ઠંડી થાય એટલે કટકા ને કાપી લ્યો ને મજા લ્યો મિક્સ ડ્રાયફ્રુટ ચીક્કી
dry fruit chikki recipe in gujarati notes
- ચીક્કી બનાવતી વખતે હાથ પર પાણી, તેલ અથવા ઘી લગાવી લેવું કેમ કે ગોળ નું મિશ્રણ ઘણું ગરમ હોય છે જે હાથ માં ચોટી શકે છે
- ડ્રાય ફ્રુટ માં તમે તમારી પસંદ ના આ સિવાય ના ડ્રાય ફ્રુટ પણ વાપરી શકો છો
- બટર પેપર હોય તો એ વાપરશો તો ઉખાડતી વખતે આરામ થી ઉખાડી શકશો
- પ્લેટ ફોર્મ પર ફેલાવતી વખતે મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દેશો તો આરામ થી ફેલાવી શકશો
ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
dry fruit chikki banavani rit
ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki recipe in gujarati | dry fruit chikki banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ડ્રાયફ્રુટ ચીકી બનાવવા જરૂરી સામગ્રી| ડ્રાય ફ્રુટ ચીકી બનાવવા જરૂરી સામગ્રી | dry fruit chikki ingredients
- ¾ કપ બદામ
- ¾ કપ કાજુ
- 3-4 ચમચી પિસ્તા
- 3-4 ચમચી પમકીન બીજ
- 1 કપ ઝીણો સમારેલો ગોળ
- ¼ ચમચી એલચી પાઉડર
- 1-2 ચમચી ઘી
Instructions
ડ્રાયફ્રુટ ચીકી | ડ્રાય ફ્રુટ ચીકી | dry fruit chikki recipe | dry fruit chikki
- ડ્રાયફ્રુટ ચીકી બનાવવા સૌપ્રથમ ચાકુથી બદામ ના ને ભાગ અથવાટુકડા કરી લ્યો અને કાજુ ના પણ બે ભાગ કરી લ્યો અથવા ટુકડા કરી નાખો અને પિસ્તા નાપણ કટકા કરી લ્યો અને પ્લેટ ફોર્મ ને વેલણ પર ઘી કેતેલ લગાવી લ્યો
- હવે ગેસ પર કડાઈ માં ધીમા તાપે હલાવતા રહી બદામ ને શેકવા નાખો ને ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં કાજુ ના કટકા નાખો ને એને પણ ત્રણ ચાર મિનિટ શેકો,
- ત્યારબાદ એમાં પિસ્તા ના કટકા અને પમકીન બીજ નાખી એને બે મિનિટ શેકી લ્યો શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો
- હવે કડાઈ માં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણો સમારેલો ગોળ નાખી ને મિક્સ કરી લ્યો અને ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો અને ગોળ ને ઓગળી લ્યો,
- ગોળનો રંગ બદલી ને ડાર્ક થાય એટલે ગેસ સાવ ધીમો કરી પાણી વારા વાટકા માં ને ત્રણ ટીપાં ગોળ ના નાખી ચેક કરો જો આરામ થી તૂટી જાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો
- ગેસ બંધ કરી ગ્રીસ કરેલ પ્લેટ ફોર્મ પર નાખો ને ગ્રીસ કરેલ વાટકા થી ફેલાવી લ્યો અને ફેરવીને ગ્રીસ કરેલ વેલણ વડે એક સરખી ફેલાવી લ્યો અને ચાકુથી કાપા પાડી ઠંડી થવા દયો ચીક્કી સાવ ઠંડી થાય એટલે કટકા ને કાપી લ્યો ને મજા લ્યો મિક્સ ડ્રાયફ્રુટ ચીક્કી
dry fruit chikki recipe in gujarati notes
- ચીક્કી બનાવતી વખતે હાથ પર પાણી, તેલ અથવા ઘી લગાવી લેવું કેમ કે ગોળનું મિશ્રણ ઘણું ગરમ હોય છે જે હાથ માં ચોટી શકે છે
- ડ્રાય ફ્રુટ માં તમે તમારી પસંદ ના આ સિવાય ના ડ્રાય ફ્રુટ પણ વાપરી શકો છો
- બટર પેપર હોય તો એ વાપરશો તો ઉખાડતી વખતે આરામથી ઉખાડી શકશો
- પ્લેટફોર્મ પર ફેલાવતી વખતે મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દેશો તો આરામ થી ફેલાવી શકશો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
સિંગ ની ચીક્કી બનાવવાની રીત | sing chikki recipe in gujarati | sing ni chikki banavani rit
તલ ની ચીકી બનાવવાની રીત | tal ni chikki banavani rit | tal ni chikki recipe in gujarati
મમરા ના લાડવા બનાવવાની રીત | mamra na ladoo banavani rit | mamra na ladoo recipe in gujarati
તલની ગજક બનાવવાની રીત | tal ni gajak banavani rit | tal ni gajak recipe gujarati
ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi banavani rit | dry fruit barfi recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.