નમસ્તે મિત્રો આજે આપણે ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત – dryfruit barfi banavani rit શીખીશું. If you like the recipe do subscribe Ajay Chopra YouTube channel on YouTube શિયાળો આવતા જ બધા ને પોતાની તંદુરસ્તી બનાવવાની ઈચ્છા થાય છે જેથી આખું વર્ષ તંદુરસ્ત રહેવાય એટલે જ શિયાળો આવતા આલગ અલગ વસાણાં માંથી બનેલ વાનગીઓ અને ડ્રાયફ્રુટ માંથી બનેલ વાનગીઓ ખવાતી હોય છે એવી જ એક વાનગી આજ આપણે બનાવતા શીખીશું તો ચાલો dry fruit barfi banavani rit , dry fruit barfi recipe in gujarati , dryfruit barfi recipe in gujarati શીખીએ.
ડ્રાયફ્રુટ બરફી બનાવવા જરૂરી સામગ્રી | dryfruit barfi ingredients in gujarati
- અંજીર 1 કપ
- કાજુ 1 કપ
- ખજૂર 1 કપ
- સુકું છીણેલું નારિયેળ 1 કપ
- બદામ 1 કપ
- ચારવડી 1 કપ
- પિસ્તા 1 કપ
- એલચી 1-2 ચપટી
- ખજૂર નો રસ / પીગળેલા ગોળ 2-3 ચમચી
- ખસખસ 1 ચમચી
- સૂકા ગુલાબ ની પાંખડી 1-2 ચમચી
- ઘી 4-5 ચમચી
ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi recipe in gujarati
ડ્રાયફ્રુટ બરફી બનાવવા સૌપ્રથમ ખજૂર માંથી બીજ કાઢી લ્યો અને કાજુ, બદામ અને પીસ્તા ના કટકા કરી લ્યો અને સૂકા નારિયળ ને છીણી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કપ પાણી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં અંજીર અને ઠડિયા કાઢેલ ખજૂર નાખી ઉકાળવા મૂકો સાથે એમાં એલચી નાખી દયો
દસ પંદર મિનિટ સુધી ચડાવી લેવાથી ખજૂર અને અંજીર નરમ થઇ જાશે એટલે ગેસ બંધ કરી એને ઠંડા થવા દેવા થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં કટકા કરેલ ડ્રાયફ્રુટ અને ચારવડી નાખી ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ બીજા ત્રણ ચાર ચમચી શેકેલ ડ્રાયફ્રુટ વાસણમાં કાઢી લ્યો અને કડાઈ માં છીણેલું નારિયળ નાખી ને એને પણ શેકી લ્યો
હવે એમાં તૈયાર કરેલ પલ્પ નાખો ને મિક્સ કરી લ્યો ને મિડીયમ તાપે હલાવતા રહો ને હલાવવા માટે લાંબા હાથા વાળો લેવો અથવા નેપકીન હાથ પર બાંધી ને હલાવું જેથી છાંટા ના ઉડે. હવે ગેસ ધીમો કરી ને ઢાંકી પાંચ મિનિટ ચડવા દયો ત્યાર બાદ ફરી બરોબર મિક્સ કરી લ્યો
અને ફરી ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો આમ ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો અને મિક્સ ઘટ્ટ થાય એટલે એમાં ખજૂર રસ અથવા ગોળ પિગાડી ને નાખી મિક્સ કરો અને મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈ થી અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો
મિશ્રણ ઘટ્ટ થઈ ભેગુ થાય એટલે એમાં ખસખસ નાખી મિક્સ કરી લ્યો અને ગ્રીસ કરેલ થાળી માં નાખી ને એક સરખી ફેલાવી લ્યો ને ઉપર થી એક બાજુ મુકેલ ગુલાબ ની પાંદડી, ડ્રાયફ્રુટ અને ખસખસ છાંટી ને દબાવી દયો ને ચાર પાંચ કલાક ઠંડી થવા દયો ઠંડા થાય એટલે એના ચાકુ થી કટકા કરી લ્યો તો તૈયાર છે ડ્રાયફ્રુટ બરફી
dry fruit barfi recipe in gujarati notes | dryfruit barfi recipe in gujarati notes
- અહી તમે ખજૂર અંજીર ને આખી રાત પાણી માં પલાળી ને પીસી ને પણ વાપરી શકો છો ને ખજૂર અંજીર ના પલ્પ ને બે ત્રણ ચમચી ઘી માં અલગ થી શેકી ઘટ્ટ કરી શકો છો
- જો બીજી કોઈ મીઠાસ ના નાખવી હોય તો ખજૂર ની માત્રા વધારી દેવી
dryfruit barfi banavani rit | dry fruit barfi banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
dry fruit barfi recipe in gujarati
ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi banavani rit | dry fruit barfi banavani rit | ડ્રાયફ્રુટ બરફી | dry fruit barfi recipe in gujarati | dryfruit barfi recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ડ્રાયફ્રુટ બરફી બનાવવા જરૂરી સામગ્રી | dry fruit barfi ingredients in gujarati
- 1 કપ અંજીર
- 1 કપ કાજુ
- 1 કપ ખજૂર
- 1 કપ સુકું છીણેલું નારિયેળ
- 1 કપ બદામ
- 1 કપ ચારવડી
- 1 કપ પિસ્તા
- 1-2 ચપટી એલચી
- 2-3 ચમચી પીગળેલા ગોળ / ખજૂર નો રસ
- 1 ચમચી ખસખસ
- 1-2 ચમચી સૂકા ગુલાબ ની પાંખડી
- 4-5 ચમચી ઘી
Instructions
ડ્રાયફ્રુટ બરફી | dryfruit barfi banavani rit | dry fruit barfi banavani rit | dry fruit barfi recipe | dryfruit barfi recipe
- ડ્રાયફ્રુટ બરફી બનાવવા સૌપ્રથમ ખજૂર માંથી બીજ કાઢી લ્યો અને કાજુ, બદામ અને પીસ્તા ના કટકા કરી લ્યો અને સૂકા નારિયળ ને છીણી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કપ પાણી ગરમ કરી લ્યો ત્યારબાદ એમાં અંજીર અને ઠડિયા કાઢેલ ખજૂર નાખી ઉકાળવા મૂકો સાથે એમાં એલચી નાખી દયો
- દસ પંદર મિનિટ સુધી ચડાવી લેવાથી ખજૂર અને અંજીર નરમ થઇ જાશે એટલે ગેસ બંધ કરી એને ઠંડા થવા દેવા થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં કટકા કરેલ ડ્રાયફ્રુટ અને ચારવડી નાખી ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ બીજા ત્રણ ચાર ચમચી શેકેલ ડ્રાયફ્રુટ વાસણમાં કાઢી લ્યો અને કડાઈ માં છીણેલું નારિયળ નાખી ને એને પણ શેકી લ્યો
- હવે એમાં તૈયાર કરેલ પલ્પ નાખો ને મિક્સ કરી લ્યો ને મિડીયમ તાપે હલાવતા રહો ને હલાવવા માટે લાંબા હાથા વાળો લેવો અથવા નેપકીન હાથ પર બાંધી નેહલાવું જેથી છાંટા ના ઉડે. હવે ગેસ ધીમો કરી ને ઢાંકી પાંચ મિનિટ ચડવા દયો ત્યાર બાદ ફરી બરોબર મિક્સ કરી લ્યો
- અને ફરી ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો આમ ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો અને મિક્સ ઘટ્ટ થાય એટલે એમાં ખજૂર રસ અથવા ગોળ પિગાડી ને નાખી મિક્સ કરોઅને મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈ થી અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો
- મિશ્રણ ઘટ્ટ થઈ ભેગુ થાય એટલે એમાં ખસખસ નાખી મિક્સ કરી લ્યો અને ગ્રીસ કરેલ થાળી માં નાખીને એક સરખી ફેલાવી લ્યો ને ઉપર થી એક બાજુ મુકેલ ગુલાબ ની પાંદડી, ડ્રાયફ્રુટ અને ખસખસ છાંટીને દબાવી દયો ને ચાર પાંચ કલાક ઠંડી થવા દયો ઠંડા થાય એટલે એના ચાકુ થી કટકા કરી લ્યો તો તૈયાર છે ડ્રાયફ્રુટ બરફી
dry fruit barfi recipe in gujarati notes| dryfruit barfi recipe in gujarati notes
- અહી તમે ખજૂર અંજીર ને આખી રાત પાણી માં પલાળી ને પીસી ને પણ વાપરી શકો છો ને ખજૂર અંજીરના પલ્પ ને બે ત્રણ ચમચી ઘી માં અલગ થી શેકી ઘટ્ટ કરી શકો છો
- જો બીજી કોઈ મીઠાસ ના નાખવી હોય તો ખજૂર ની માત્રા વધારી દેવી
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ઘઉં ના લોટ ની સુખડી | ghau na lot ni sukhdi | recipe of sukhdi in gujarati
આદુ પાક બનાવવાની રીત | aadu pak banavani rit| aadu pak recipe in gujarati language
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.