નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજે આપણે દૂધ પાક બનાવવાની રીત – દૂધ પાક બનાવવાની રેસીપી – દૂધ પાક ની રેસીપી શીખીશું. દૂધ પાક ને માતાજી ના પ્રસાદ રૂપે પણ બનાવવામાં આવે છે ને નાના મોટા સૌ ને દૂધ પાક ને પુરી ખૂબ પસંદ આવતા હોય છે તો ચાલો doodh pak recipe in gujarati language, gujarati doodh pak banavani rit batao શીખીએ.
દૂધ પાક બનાવવા જરૂરી સામગ્રી | doodh pak recipe ingredients
- ફૂલ ક્રીમ દૂધ 4-5 કપ
- ચોખા 2-3 ચમચી
- ખાંડ ½ કપ
- પિસ્તાની કતરણ 2-3 ચમચી
- ચારવલી 2-3 ચમચી
- બદામની કતરણ 2-3 ચમચી
- કાજુ ના કટકા 1-2 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
દૂધ પાક બનાવવાની રીત | Doodh pak recipe in gujarati language
દૂધ પાક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બે ત્રણ ચમચી ચોખા સાફ કરી એક બે વખત પાણીથી ધોઈ ચોખા ને એક કપ પાણી માં અડધો કલાક પલાળી મુકો
ગેસ પર એક જાડા તળિયાવાળી તપેલી માં મીડીયમ તાપે દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમાં ચોખા નું પાણી નિતારી નીતારેલ ચોખા નાખી મિક્સ કરો ને ધીમા તાપે ચોખા ને દૂધમાં દસ પંદર મિનિટ ચડાવો
દસ મિનિટ પછી ચોખા ના એક બે દાણા કાઢી ને ચેક કરો જો ચોખાનો દાણો દબાઈ જાય તો ચડી ગયા નહિતર બીજી પાંચ મિનિટ ચડવા દયો પાંચ મિનિટ પછી ચેક કરી લ્યો જો દાણો ચડી ગયો હોય તો એમાં ખાંડ , પિસ્તાની કતરણ, બદામની કતરણ, ચારવલી, કાજુના કટકા ને એલચી પાઉડર નાખી મિક્સ કરી પછી દસ પંદર મિનિટ ચડાવી લ્યો
દસ પંદર મિનિટ પછી બધું બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ પુરી સાથે સર્વ કરો દૂધ પાક
Doodh pak recipe gujarati notes
- દૂધ પાક બનાવવા ફૂલ ક્રીમ દૂધ વાપરશો તો દૂધ સારું ઘટ્ટ થશે
- અહી તમે કેસરના 8-10 તાંતણા દૂધમાં પલાળી ને પણ નાખી શકો છો
- ખાંડ ની જગ્યાએ મધ કે સુગર ફ્રી કે ખજૂર પાઉડર નાખી ને પણ તૈયાર કરી શકો છો
- દૂધ સાથે ગોળ નો ઉપયોગ બને ત્યાં સુંધી ટાળવો
- દૂધ પાક માં ચોખા એક બે ચમચી જ લેવા નહિતર દૂધ પાક ની જગ્યાએ ખીર બની જશે
દૂધ પાક બનાવવાની રેસીપી | દૂધ પાક ની રેસીપી | doodh pak banavani recipe
If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
doodh pak recipe gujarati | gujarati doodh pak banavani rit
દૂધ પાક બનાવવાની રીત | doodh pak recipe in gujarati language | doodh pak banavani recipe | gujarati doodh pak banavani rit
Equipment
- 1 જાડા તળિયાવાળી તપેલી
Ingredients
દૂધ પાક બનાવવા જરૂરી સામગ્રી | doodh pak recipe ingredients
- 4-5 કપ ફૂલ ક્રીમ દૂધ
- 2-3 ચમચી ચોખા
- ½ કપ ખાંડ
- 2-3 ચમચી પિસ્તાની કતરણ
- 2-3 ચમચી ચારવલી
- 2-3 ચમચી બદામની કતરણ
- 1-2 ચમચી કાજુ ના કટકા
- ¼ ચમચી એલચી પાઉડર
Instructions
દૂધ પાક બનાવવાની રીત| દૂધ પાક ની રેસીપી | દૂધ પાક બનાવવાની રેસીપી | doodh pak recipe in gujarati language | gujarati doodh pak banavani rit
- દૂધ પાક બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બે ત્રણ ચમચી ચોખા સાફ કરી એક બે વખત પાણીથી ધોઈ ચોખાને એક કપ પાણી માં અડધો કલાક પલાળી મુકો
- ગેસ પર એક જાડા તળિયાવાળી તપેલી માં મીડીયમ તાપે દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમાં ચોખા નું પાણી નિતારી નીતારેલ ચોખા નાખી મિક્સ કરો ને ધીમા તાપે ચોખા ને દૂધમાં દસ પંદર મિનિટ ચડાવો
- દસ મિનિટ પછી ચોખા ના એક બે દાણા કાઢી ને ચેક કરો જો ચોખાનો દાણો દબાઈ જાય તો ચડી ગયા નહિતર બીજી પાંચ મિનિટ ચડવા દયો પાંચ મિનિટ પછી ચેક કરી લ્યો જો દાણો ચડી ગયો હોય તો એમાં ખાંડ , પિસ્તાની કતરણ,બદામની કતરણ, ચારવલી, કાજુનાકટકા ને એલચી પાઉડર નાખી મિક્સ કરી પછી દસ પંદર મિનિટ ચડાવી લ્યો
- દસ પંદર મિનિટ પછી બધું બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ પુરી સાથે સર્વ કરો દૂધ પાક
doodh pak recipe gujarati notes
- દૂધ પાક બનાવવા ફૂલ ક્રીમ દૂધ વાપરશો તો દૂધ સારું ઘટ્ટ થશે
- અહી તમે કેસરના8-10 તાંતણા દૂધમાં પલાળી ને પણ નાખી શકો છો
- ખાંડની જગ્યાએ મધ કે સુગર ફ્રી કે ખજૂર પાઉડર નાખી ને પણ તૈયાર કરી શકો છો
- દૂધ સાથે ગોળ નો ઉપયોગ બને ત્યાં સુંધી ટાળવો
- દૂધ પાક માં ચોખા એક બે ચમચી જ લેવા નહિતર દૂધ પાક ની જગ્યાએ ખીર બની જશે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મેંગો કેક બનાવવાની રીત | mango cake banavani rit |mango cake recipe in gujarati
વેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી
રસગુલ્લા બનાવવાની રીત | રસગુલા ની રેસીપી | rasgulla banavani rit | rasgulla recipe in gujarati
બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit
જલેબી બનાવવાની રીત | Jalebi banavani rit | Jalebi recipe in gujarati