નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ajay Chopra YouTube channel on YouTube આજે આપણે 4 પ્રકારની નાન તવા પર બનાવવાની રીત – tava par naan banavani rit શીખીશું. આજ આપણે પ્લેન બટર નાન, લચ્છા નાન, ગાર્લિક નાન, અને ચીઝ નાન બનાવવાની રીત શખીશું, આપણે બધા બહાર જમવા જઈએ ત્યારે પંજાબી શાક સાથે નાન ચોક્કસ મંગાવતા હોઈએ તો આજ આપણે ઘરે જ થોડી તૈયારી કરી એક જ લોટ માંથી 4 પ્રકારની તવા પર નાન બનાવવાની રીત – tawa naan recipe in gujarati શીખીએ.
નાન નો લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 500 ગ્રામ
- દહીં ¼ કપ
- મીઠું ½ ચમચી
- ખાંડ 1 ચમચી
- બેકિંગ પાઉડર ½ ચમચી
- દૂધ ¼ કપ
અલગ અલગ પ્રકારની નાન બનાવવા માટેની સામગ્રી | tava naan ingredients
- લીલા ધાણા ઝીણા સુધારેલા 2-3 ચમચી
- ઝીણું સમારેલું લસણ 1-2 ચમચી
- માખણ 4-5 ચમચી
- તરેલ લસણ ના કટકા 1-2 ચમચી
- ચીઝ 2-3 ચમચી
- ક્લોંજી 1 ચમચી
તવા પર નાન બનાવવાની રીત | tava par naan banavani rit
4 પ્રકારની તવા પર નાન બનાવવા સૌપ્રથમ એક મોટા વાટકામાં દહી, દૂધ, બેકિંગ પાઉડર, ખાંડ અને મીઠું નાખી ને ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં મેંદા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો હવે એમાં થોડું થોડુ તૈયાર કરેલ મિશ્રણ નાખી સોફ્ટ લોટ બાંધો
લોટ બાંધવા પાણી નું જરૂર પડે એટલું પાણી નાખી ને લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ સુંધી મસળી લ્યો ત્યાર બાદ લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો
હવે લોટ માંથી એક સરખા ચાર ભાગ કરી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો અને એક વાટકામાં બે ચમચી મીઠું અને એક કપ પાણી નાંખી મીઠા ને પાણી મા ઓગળી એક બાજુ મૂકો
પ્લેન નાન બનાવવાની રીત
એક લુવો લ્યો અને એને કોરા લોટ સાથે ગોળ કે લંબગોળ થોડો વણી લ્યો ત્યાર બાદ એના પ્ર પાણી વારો હાથ લગાવો અને લીલા ધાણા સુધારેલા ને કલોનજી છાંટી ને ફરી થોડો કોરો લોટ છાંટી રોટલી થી થોડી જાડી રહે એમ વણી લ્યો
હવે ગેસ પર એક તવી ને ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એના પર પહેલા તૈયાર કરેલ મીઠા વાળુ થોડું પાણી છાંટો ત્યાર બાદ જે નાન તૈયાર કરેલ એને હાથ પર લઈ બીજી બાજુ પાણી લગાવી પાણી લગાવેલ ભાગ તવી પર નાખી થોડો દબાવી દયો
હવે નાન ઉપર નાના નાના ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ઉથલાવી ને નાન ને ફેરવી ફેરવી ને ગોલ્ડન શેકી લ્યો નાન બરોબર શેકાઈ જાય એટલે તવી સીધી કરી તવિથા થી કાઢી લ્યો અને નાન પર માખણ લગાવી દયો તો તૈયાર છે પ્લેન નાન
લચ્છા નાન બનાવવાની રીત | lachha naan banavani rit
એક લુવો લ્યો એને કોરા લોટ સાથે વણી ને સાવ પાતળી રોટલી બનાવી લ્યો હવે એના પર ઘી કે માખણ એક સરખી રીતે લગાવો એના પર કોરો લોટ છાંટો ત્યાર બાદ એક બાજુ થી જિક જેક જેમ ફોલ્ડ કરતા જાઓ અને એનો ફરી ગોળ બનાવી લ્યો અને ફરી કોરો લોટ લઈ વણી લ્યો
હવે ગેસ પર એક તવી ને ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એના પર પહેલા તૈયાર કરેલ મીઠા વાળુ થોડું પાણી છાંટો ત્યાર બાદ જે નાન તૈયાર કરેલ એને હાથ પર લઈ બીજી બાજુ પાણી લગાવી પાણી લગાવેલ ભાગ તવી પર નાખી થોડો દબાવી દયો
હવે નાન ઉપર નાના નાના ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ઉથલાવી ને નાન ને ગેસ પર ફેરવી ફેરવી ને ગોલ્ડન શેકી લ્યો નાન બરોબર શેકાઈ જાય એટલે તવી સીધી કરી તવિથા થી કાઢી લ્યો અને નાન પર માખણ લગાવી દયો તો તૈયાર છે લચ્છાં નાન
ગાર્લીક નાન બનાવવાની રીત | garlic naan banavani rit
એક લુવો લ્યો અને કોરા લોટ સાથે સાથે વણી લ્યો હવે એના પર પાણી વારો હાથ લગાવી એના પર ઝીણું સમારેલું લસણ અને લીલા ધાણા છાંટો ને હથેળી વડે થોડા દબાવી નાખો
ગેસ પર એક તવી ને ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એના પર પહેલા તૈયાર કરેલ મીઠા વાળુ થોડું પાણી છાંટો ત્યાર બાદ જે નાન તૈયાર કરેલ એને હાથ પર લઈ બીજી બાજુ પાણી લગાવી પાણી લગાવેલ ભાગ તવી પર નાખી થોડો દબાવી દયો
હવે નાન ઉપર નાના નાના ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ઉથલાવી ને નાન ને ફેરવી ફેરવી ને ગોલ્ડન શેકી લ્યો નાન બરોબર શેકાઈ જાય એટલે તવી સીધી કરી તવિથા થી કાઢી લ્યો અને નાન પર માખણ લગાવી દયો તો તૈયાર છે ગાર્લિક નાન
ચીઝ ગાર્લિક નાન બનાવવાની રીત | cheese garlic naan banavani rit
એક લુવો લ્યો એને હાથ વડે થોડો દબાવતા જઈ વાટકા જેવો આકાર આપો હવે એમાં છીણેલું ચીઝ અને તરેલ લસણ નાખી બધી બાજુ થી બંધ કરી પાછો લુવો બનાવી લ્યો અને લુવા ને કોરો લોટ લઈ વણી લ્યો
ગેસ પર તવી ને ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એના પર પહેલા તૈયાર કરેલ મીઠા વાળુ થોડું પાણી છાંટો ત્યાર બાદ જે નાન તૈયાર કરેલ એને હાથ પર લઈ બીજી બાજુ પાણી લગાવી પાણી લગાવેલ ભાગ તવી પર નાખી થોડો દબાવી દયો
હવે નાન ઉપર નાના નાના ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ઉથલાવી ને નાન ને ફેરવી ફેરવી ને ગોલ્ડન શેકી લ્યો નાન બરોબર શેકાઈ જાય એટલે તવી સીધી કરી તવિથા થી કાઢી લ્યો અને નાન પર માખણ લગાવી દયો તો તૈયાર છે ચીઝ ગાર્લિક નાન
tawa naan recipe in gujarati notes
- અહી તમે મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉં નો લોટ પણ વાપરી શકો છો અથવા અડધો મેંદો અડધો ઘઉં નો લોટ પણ વાપરી શકાય છે
- જો તવી માં હેન્ડલ ના હોય તો સાણસી વડે પકડી ને કરી શકો અથવા હાથા વાળી કડાઈ માં પણ બનાવી શકાય છે
tava par naan banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
tawa naan recipe in gujarati | tawa naan recipe
4 પ્રકારની નાન તવા પર બનાવવાની રીત | tava par naan banavani rit | tawa naan recipe in gujarati | તવા પર નાન બનાવવાની રીત
Equipment
- 1 તવી
Ingredients
નાન નો લોટ બાંધવા માટેની સામગ્રી
- 500 ગ્રામ મેંદાનો લોટ
- ¼ કપ દહીં
- ½ ચમચી મીઠું
- 1 ચમચી ખાંડ
- ½ ચમચી બેકિંગ પાઉડર
- ¼ કપ દૂધ
અલગ અલગ પ્રકારની નાન બનાવવા માટેની સામગ્રી | tava naan ingredients
- 2-3 ચમચી લીલા ધાણા ઝીણા સુધારેલા
- 1-2 ચમચી ઝીણું સમારેલું લસણ
- 4-5 ચમચી માખણ
- 1-2 ચમચી તરેલ લસણ ના કટકા
- 2-3 ચમચી ચીઝ
- 1 ચમચી ક્લોંજી
Instructions
tava par naan banavani rit | tawa naan recipe in gujarati | તવા પર નાન બનાવવાની રીત
- 4 પ્રકારની નાન બનાવવા સૌપ્રથમ એક મોટા વાટકામાં દહી, દૂધ,બેકિંગ પાઉડર, ખાંડ અને મીઠું નાખી ને ચમચા વડેબરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં મેંદા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો હવે એમાં થોડું થોડુ તૈયાર કરેલ મિશ્રણ નાખી સોફ્ટ લોટ બાંધો
- લોટ બાંધવા પાણી નું જરૂર પડે એટલું પાણી નાખી ને લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બેત્રણ મિનિટ સુંધી મસળી લ્યો ત્યાર બાદ લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો
- હવે લોટ માંથી એક સરખા ચાર ભાગ કરી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો અને એક વાટકામાં બે ચમચી મીઠું અને એક કપ પાણી નાંખી મીઠા ને પાણી મા ઓગળી એક બાજુ મૂકો
પ્લેન નાન બનાવવાની રીત
- એક લુવો લ્યો અને એને કોરા લોટ સાથે ગોળ કે લંબગોળ થોડો વણી લ્યો ત્યાર બાદ એના પ્ર પાણી વારો હાથ લગાવો અને લીલા ધાણા સુધારેલા ને કલોનજી છાંટી ને ફરી થોડો કોરો લોટ છાંટી રોટલી થી થોડી જાડી રહે એમ વણી લ્યો
- હવે ગેસ પર એક તવી ને ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એના પર પહેલા તૈયાર કરેલ મીઠા વાળુ થોડું પાણી છાંટો ત્યાર બાદ જે નાન તૈયાર કરેલ એને હાથ પર લઈ બીજી બાજુ પાણી લગાવી પાણી લગાવેલ ભાગ તવી પર નાખી થોડો દબાવી દયો
- હવે નાન ઉપર નાના નાના ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ઉથલાવી ને નાન ને ફેરવી ફેરવી ને ગોલ્ડન શેકી લ્યો નાન બરોબર શેકાઈ જાય એટલે તવી સીધી કરી તવિથા થી કાઢી લ્યો અને નાન પર માખણ લગાવી દયો તો તૈયાર છે પ્લેન નાન
લચ્છા નાન બનાવવાની રીત | lachha naan banavani rit
- એક લુવો લ્યો એને કોરા લોટ સાથે વણી ને સાવ પાતળી રોટલી બનાવી લ્યો હવે એના પર ઘી કે માખણ એક સરખી રીતે લગાવો એના પર કોરો લોટ છાંટો ત્યાર બાદ એક બાજુ થી જિક જેક જેમ ફોલ્ડ કરતા જાઓ અને એનો ફરી ગોળ બનાવી લ્યો અને ફરી કોરો લોટ લઈ વણી લ્યો
- હવે ગેસ પર એક તવી ને ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એના પર પહેલા તૈયાર કરેલ મીઠા વાળુ થોડુંપાણી છાંટો ત્યાર બાદ જે નાન તૈયાર કરેલ એને હાથ પર લઈ બીજી બાજુ પાણી લગાવી પાણી લગાવેલ ભાગ તવી પર નાખી થોડો દબાવી દયો
- હવે નાન ઉપર નાના નાના ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ઉથલાવી ને નાન ને ગેસ પર ફેરવી ફેરવીને ગોલ્ડન શેકી લ્યો નાન બરોબર શેકાઈ જાય એટલે તવી સીધી કરી તવિથા થી કાઢી લ્યો અને નાન પર માખણ લગાવી દયો તો તૈયાર છે લચ્છાં નાન
ગાર્લીક નાન બનાવવાની રીત | garlic naan banavani rit
- એક લુવો લ્યો અને કોરા લોટ સાથે સાથે વણી લ્યો હવે એના પર પાણી વારો હાથ લગાવી એના પર ઝીણું સમારેલું લસણ અને લીલા ધાણા છાંટો ને હથેળી વડે થોડા દબાવી નાખો
- ગેસ પર એક તવી ને ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એના પર પહેલા તૈયાર કરેલ મીઠા વાળુ થોડું પાણી છાંટો ત્યાર બાદ જે નાન તૈયાર કરેલ એને હાથ પર લઈ બીજી બાજુ પાણી લગાવી પાણી લગાવેલ ભાગ તવી પર નાખી થોડો દબાવી દયો
- હવે નાન ઉપર નાના નાના ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ઉથલાવી ને નાન ને ફેરવી ફેરવી ને ગોલ્ડન શેકી લ્યો નાન બરોબર શેકાઈ જાય એટલે તવી સીધી કરી તવિથાથી કાઢી લ્યો અને નાન પર માખણ લગાવી દયો તો તૈયાર છે ગાર્લિક નાન
ચીઝ ગાર્લિક નાન બનાવવાની રીત | cheese garlic naan banavani rit
- એક લુવો લ્યો એને હાથ વડે થોડો દબાવતા જઈ વાટકા જેવો આકાર આપો હવે એમાં છીણેલું ચીઝ અને તરેલ લસણ નાખી બધી બાજુ થી બંધ કરી પાછો લુવો બનાવી લ્યો અને લુવા ને કોરો લોટ લઈ વણી લ્યો
- ગેસ પર તવી ને ગરમ મૂકો તવી ગરમ થાય એટલે એના પર પહેલા તૈયાર કરેલ મીઠા વાળુ થોડું પાણી છાંટો ત્યાર બાદ જે નાન તૈયાર કરેલ એને હાથ પર લઈ બીજી બાજુ પાણી લગાવી પાણી લગાવે લભાગ તવી પર નાખી થોડો દબાવી દયો
- હવે નાન ઉપર નાના નાના ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ઉથલાવી ને નાન ને ફેરવી ફેરવી ને ગોલ્ડન શેકી લ્યો નાન બરોબર શેકાઈ જાય એટલે તવી સીધી કરી તવિથા થી કાઢી લ્યો અને નાન પર માખણ લગાવી દયો તો તૈયાર છે ચીઝ ગાર્લિક નાન
tawa naan recipe in gujarati notes
- અહી તમે મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉં નો લોટ પણ વાપરી શકો છો અથવા અડધો મેંદો અડધો ઘઉં નો લોટ પણ વાપરી શકાય છે
- જો તવી માં હેન્ડલ ના હોય તો સાણસી વડે પકડી ને કરી શકો અથવા હાથા વાળી કડાઈ માં પણ બનાવી શકાય છે
આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
રાજમા નુ શાક બનાવવાની રીત | rajma nu shaak banavani rit | rajma nu shaak recipe in gujarati
પાલક પનીર બનાવવાની રીત |Palak paneer banavani rit | Palak paneer recipe in Gujarati
છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature banavani rit| chole bhature recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.