ઘરે દેશી મસાલા પાસ્તા બનાવવાની રીત – Desi masala pasta banavani rit શીખીશું. આજે આપણે ઘરે ચીઝી પાસ્તા નો સોસ તૈયાર કરી ને દેશી મસાલા પાસ્તા બનાવતા શીખીશું, If you like the recipe do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube , ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. અને એટલા સ્વાદિષ્ટ બને છે કે આંગળા ચાટતા રહી જાવ. અને જે પણ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે.
દેશી મસાલા પાસ્તા બનાવવા જરૂરી સામગ્રી
- પાણી 2 લીટર
- મીઠું 1 ચમચી
- પાસ્તા 2 કપ
- ઘી 2 ચમચી
- બટર 1 ચમચી
- ઝીણું સુધારેલું લસણ 2 કડી
- લીલાં મરચાં 1
- આદુ 1 ઇંચ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- લાલ મરચું પાવડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- ટામેટા ની પ્યુરી 2 કપ
- ધાણા પાવડર 1 ચમચી
- જીરું પાવડર ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- સ્વીટ કોર્ન ½ કપ
- ઝીણા સુધારેલા ગાજર 2 ચમચી
- ઝીણા સુધારેલા કેપ્સીકમ 2 ચમચી
- બોઇલ પાસ્તા નું પાણી ½ કપ
- ટામેટા સોસ 2 ચમચી
- મિક્સડ હર્બસ 1 ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- ગ્રેટ કરેલું ચીઝ ½ કપ
દેશી મસાલા પાસ્તા બનાવવાની રીત
દેશી મસાલા પાસ્તા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક લીટર જેટલું પાણી નાખો. હવે તેમાં એક ચમચી જેટલું મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી ગરમ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં બે કપ જેટલા પાસ્તા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સાત થી આઠ મિનિટ સુધી પાણી માં ઉકળવા દયો. જેથી તે સરસ થી બફાઈ જાય. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે પાસ્તા ને એક ચારણી માં કાઢી લ્યો. જેથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય. હવે તેની ઉપર થોડું ઠંડું પાણી નાખો. જેથી આપણા પાસ્તા ખીલા ખીલા બને. હવે તેને ઠંડા થવા માટે રાખી દયો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં બટર નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું લસણ અને લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેમાં આદુ ને ગ્રેટ કરીને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર અને હળદર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેને પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ધાણા પાવડર, જીરું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં સ્વીટ કોર્ન, ઝીણા સુધારેલા ગાજર અને ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં પાસ્તા ને બોયલ કરતા જે પાણી વધ્યું તું તે અડધા કપ જેટલું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સોસ નાખો. હવે તેમાં મિક્સ હર્બસ, ચીલી ફ્લેક્સ અને ચીઝ ને ગ્રેટ કરીને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણો ચીઝી મસાલા સોસ.
તેમાં બાફી ને રાખેલ પાસ્તા ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણા ટેસ્ટી દેશી મસાલા પાસ્તા. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેની ઉપર થોડું ગ્રેટ કરીને ચીઝ નાખો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ દેશી મસાલા પાસ્તા ખાવાનો આનંદ માણો.
Desi masala pasta recipe | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Desi masala pasta banavani rit
દેશી મસાલા પાસ્તા | Desi masala pasta | દેશી મસાલા પાસ્તા બનાવવાની રીત | Desi masala pasta banavani rit
Equipment
- 1 કઢાઇ
Ingredients
દેશી મસાલા પાસ્તા બનાવવા જરૂરી સામગ્રી
- 2 લીટર પાણી
- 1 ચમચી મીઠું
- 2 કપ પાસ્તા 2
- 2 ચમચી ઘી 2 ચમચી
- 1 ચમચી બટર 1 ચમચી
- 2 કડી ઝીણું સુધારેલું લસણ
- 1 લીલાં મરચાં
- 1 ઇંચ આદુ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી લાલ મરચું પાવડર
- ½ ચમચી હળદર
- 2 કપ ટામેટા ની પ્યુરી
- 1 ચમચી ધાણા પાવડર
- ½ ચમચી જીરું પાવડર
- ½ ચમચી ગરમ મસાલો
- સ્વાદ પ્રમાણે મીઠું
- ½ કપ સ્વીટ કોર્ન
- 2 ચમચી ઝીણા સુધારેલા ગાજર
- 2 ચમચી ઝીણા સુધારેલા કેપ્સીકમ
- ½ કપ બોઇલ પાસ્તા નું પાણી
- 2 ચમચી ટામેટા સોસ
- 1 ચમચી મિક્સડ હર્બસ
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- ½ કપ ગ્રેટ કરેલું ચીઝ
Instructions
દેશી મસાલા પાસ્તા બનાવવાની રીત | Desi masala pasta banavani rit
- દેશી મસાલા પાસ્તા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક લીટર જેટલું પાણી નાખો. હવે તેમાં એક ચમચી જેટલું મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસથી ગરમ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં બે કપ જેટલા પાસ્તા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સાત થી આઠ મિનિટ સુધી પાણી માં ઉકળવા દયો. જેથી તે સરસ થી બફાઈ જાય.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે પાસ્તા ને એક ચારણી માં કાઢી લ્યો. જેથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય. હવે તેની ઉપર થોડું ઠંડું પાણી નાખો. જેથી આપણા પાસ્તા ખીલા ખીલા બને. હવે તેને ઠંડા થવા માટે રાખી દયો.
- ગેસપર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં બટર નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું લસણ અને લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેમાં આદુ ને ગ્રેટ કરીને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં લાલ મરચુંપાવડર અને હળદર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેને પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યારબાદ તેમાં ધાણા પાવડર, જીરું પાવડર, ગરમમસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં સ્વીટ કોર્ન, ઝીણા સુધારેલા ગાજર અને ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એકમિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં પાસ્તા ને બોયલ કરતા જે પાણી વધ્યું તું તે અડધા કપ જેટલું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેમાં સોસ નાખો. હવે તેમાંમિક્સ હર્બસ, ચીલી ફ્લેક્સ અને ચીઝ ને ગ્રેટ કરીને નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતૈયાર છે આપણો ચીઝી મસાલા સોસ.
- તેમાં બાફી ને રાખેલ પાસ્તા ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર છે આપણા ટેસ્ટી દેશી મસાલા પાસ્તા. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેની ઉપર થોડું ગ્રેટ કરીને ચીઝ નાખો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણાનાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ દેશી મસાલા પાસ્તા ખાવાનોઆનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મૂળા ના પરોઠા | mula na paratha recipe in gujarati
અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | Ahmedabad na famous sandwich dhokla banavani rit
રવા ઢોસા બનાવવાની રીત | rava dosa recipe in gujarati | rava dosa banavani rit
મકાઈ નો ચેવડો | makai no chevdo banavani rit | makai no chevdo recipe in gujarati