જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવાની રીત – Deshi masala guvar fali nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Nisha Jorwal YouTube channel on YouTube ,ખૂબ જ ટેસ્ટી શાક બને છે. પંજાબી શાક ને ભુલાવી દે તેવું ટેસ્ટી શાક બને છે. મોટા હોય કે નાના બાળકો દરેક ને પસંદ આવે છે. આ શાક ને તમે પરાઠા કે રોટલી સાથે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Deshi masala guvar fali nu shaak recipe in gujarati શીખીએ.
દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ગુવાર ફલી ૨૫૦ ગ્રામ
- ઝીણી સુધારેલી ડુંગળી ૩
- ઝીણા સુધારેલા ટામેટા ૨
- આદુ લસણની પેસ્ટ ૧ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં ૨-૩
- તેલ ૧ + ૧ ચમચી
- જીરું ૧/૨ ચમચી
- ગરમ મસાલો ૧/૨ ચમચી
- લાલ મરચું પાવડર ૧ ચમચી
- ધાણા પાવડર ૧ ચમચી
- પાણી ૧ કપ
- મીઠું સ્વાદ અનુસાર
- ઝીણા સુધારેલા લીલાં ધાણા ૨ ચમચી
દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવાની રીત
દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવા માટે સૌથી પહેલા ગુવાર ને ધોઈ ને સાફ કરી લો. ત્યાર બાદ ચાકુ ની મદદ થી તેના એક ઇંચ જેટલા ટુકડા કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક મોટી ચમચી તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ગુવાર ફલી ના ટુકડા નાખો. અને સરસ થી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે ફરી થી કઢાઇ માં તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ સરસ થી એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
હવે તેમાં ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર નાખો. ત્યાર બાદ તેમાં આદુ લસણની પેસ્ટ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પાણી નાખી મસાલા ને બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકી ને ચડાવી લ્યો.
હવે તેમાં સેકી ને રાખેલી ગુવાર ફલી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકી ને ચડાવી લ્યો. જેથી મસાલા ગુવાર ફલી સાથે સરસ થી મિક્સ થઈ જાય.
બે થી ત્રણ મિનિટ બાદ શાક માં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે દેશી મસાલા ગુવાર ફલી નું શાક.
હવે દેશી મસાલા ગુવાર ફલી ના શાક ને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ દેશી મસાલા ગુવાર ફલી નું શાક ખાવાનો આનંદ માણો.
Deshi masala guvar fali nu shaak recipe in gujarati notes
- સરસો નું તેલ નો ઉપયોગ કરવા થી શાક ટેસ્ટી બનશે.
Deshi masala guvar fali nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nisha Jorwal ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Deshi masala guvar fali nu shaak recipe in gujarati
દેશી મસાલા ગુવાર ફલી નું શાક | Deshi masala guvar fali nu shaak | દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવાની રીત | Deshi masala guvar fali nu shaak banavani rit | Deshi masala guvar fali nu shaak recipe in gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ ગુવાર ફલી
- 3 ઝીણી સુધારેલી ડુંગળી
- 2 ઝીણા સુધારેલા ટામેટા
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 2-3 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- 2 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી ધાણા પાવડર
- 1 કપ પાણી
- મીઠું સ્વાદ અનુસાર
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
Instructions
દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવાની રીત | Deshi masala guvar fali nu shaak banavani rit | Deshi masala guvar fali nu shaak recipe in gujarati
- દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવા માટે સૌથી પહેલા ગુવાર ને ધોઈ ને સાફ કરી લો. ત્યાર બાદ ચાકુ ની મદદ થી તેના એક ઇંચ જેટલા ટુકડા કરી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક મોટી ચમચી તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ગુવાર ફલી ના ટુકડા નાખો. અને સરસ થી બે થી ત્રણ મિનિટ સુધી સેકીલ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવે ફરી થી કઢાઇ માં તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાંસુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ સરસ થી એક થી બે મિનિટસુધી સેકી લ્યો.
- હવે તેમાં ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડરનાખો. ત્યાર બાદ તેમાં આદુ લસણની પેસ્ટ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પાણી નાખી મસાલા ને બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકી ને ચડાવી લ્યો.
- હવે તેમાં સેકી ને રાખેલી ગુવાર ફલી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ બે થી ત્રણ મિનિટ સુધીઢાંકી ને ચડાવી લ્યો. જેથી મસાલા ગુવાર ફલી સાથે સરસ થી મિક્સ થઈ જાય.
- બે થી ત્રણ મિનિટ બાદ શાક માં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવેતૈયાર છે દેશી મસાલા ગુવાર ફલી નું શાક.
- હવે દેશી મસાલા ગુવાર ફલી ના શાક ને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ દેશી મસાલા ગુવાર ફલી નું શાક ખાવાનો આનંદ માણો.
Deshi masala guvar fali nu shaak recipe in gujarati notes
- સરસોનું તેલ નો ઉપયોગ કરવા થી શાક ટેસ્ટી બનશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત | Dudhi nu masal paneer shaak banavni rit
હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo banavani rit | handvo recipe in gujarati