નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ દહીં વડા ની રીત બતાવો ને પૂર્ણ કરીશું દહીં વડા બનાવવાની રેસીપી શીખીશું. નાના મોટા પ્રસંગમાં નાસ્તા તરીકે દહીં વડા હમેશા દરેક જગ્યાએ જોવા મળતા હોય છે ખાસ કરી ઉનાળા માં જો કોઈ પ્રસંગ હોય તો દહીં વડા હોયજ કેમ કે એમાં વપરાતું દહીં ઠંડુ હોય ને ગરમી ની સિઝનમાં ઠંડક વાળી વાનગીઓ ખૂબ ખાવાની ઈચ્છા થાય એટલે દહીં વડા હમેશા મેનુ માં જોવા મળે તો ચાલો આજ આપણે ઘરે ખૂબ સરળ રીતે દહીં વડા બનાવવાની રીત શીખીએ સાથે સાથે દહીં વડા નો વિડીયો પણ જોઈ શકશો, dahi vada recipe in gujarati , dahi vada banavani rit.
દહીં વડા બનાવવા જરૂરી સામગ્રી | dahi vada jaruri samgri | Dahi vada recipe ingredients
- અડદ દાળ 1 કપ
- મગ દાળ ¼ કપ
- લીલા મરચા 1-2
- આદુનો ટુકડો 1 નાનો
- દહીં 2 કપ
- હિંગ ¼ ચમચી
- ખાંડ 2 ચમચી
- ગરમ પાણી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
- ગાર્નિશ માટે ની સામગ્રી
- ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ
- લીલી ચટણી જરૂર મુજબ
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- શેકેલા જીરું નો પાવડર જરૂર મુજબ
- ચાર્ટ મસાલો જરૂર મુજબ
- ખારી બૂંદી /ઝીણી સેવ જરૂર મુજબ લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
દહીં વડા બનાવવાની રેસીપી | દહીં વડા બનાવવાની રીત | dahi vada recipe in gujarati
દહીં વડા બનાવવા સૌપ્રથમ અડદ દાળ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ વાર પાણીથી ધોઇ લો ને એક બે ગ્લાસ પાણી નાખી છ-સાત કલાક પલળવા મૂકો, મગ દાળ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ વાર પાણીથી ધોઈ સાફ કરી ને એક ગ્લાસ પાણી નાખી બે ત્રણ કલાક પલળવા મૂકો
અડદ દાળ પલળી જાય એટલે પાણી નિતારી અડદ દાળ ને મિક્સર જારમાં લઇ લીલું મરચું ને આદુ નો કટકો નાખી પીસો ને પીસવા માટે જરૂર મુજબ થોડું પાણી નાખી પીસી ને સ્મુથ પેસ્ટ તૈયાર કરો તૈયાર મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો
મગ દાળ પલાળી જાય એટલે પાણી નિતારી દાળ ને મિક્સર જારમાં લઈ પીસી ને પેસ્ટ બનાવી લ્યો ને પેસ્ટ ને અડદ દાળના પેસ્ટ માં નાખી દયો ,બને દાળના મિશ્રણ માં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો
ગેસ પર એક કડાઈમાં વડા તરવા માટે તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં ચમચી વડે અથવા હાથ વડે નાના નાના વડા બને એમ મિશ્રણ નાખતા જાઓ બધા વડા ને બધી બાજુ થી ગોલ્ડન તરી લ્યો તારેલા વડા ને એક વાસણમાં કાઢી લ્યો
હવે એક વાસણમાં બે ત્રણ ગ્લાસ ગરમ પાણી લ્યો એમાં થોડું મીઠું ને હિંગ નાખી મિક્સ કરો હવે એમાં તરેલા વડા નાખી અડધો કલાક થી એક કલાક પલાળી રાખો, હવે એક વાસણમાં દહીં લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને ખાંડ નાખી મિક્સ કરો
દહીં વડાની પ્લેટ તૈયાર કરવા વડા ને પાણી માંથી કાઢી હથેળી વડે દબાવી વધારાનું પાણી કાઢી વડા ને પ્લેટમાં મૂકો વડા પર તૈયાર કરેલ દહીં નાખો એના પર તમારા સ્વાદ મુજબ ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી, લાલ મરચાનો પાઉડર, શેકેલા જીરું નો પાવડર, લીલા ધાણા, બૂંદી ને ચાર્ટ મસાલો છાંટી તૈયાર કરો તો તૈયાર છે દહીં વડા
Dahi vada recipe notes
- વડા ને પલળ્યા પછી અંદર જો ગંઠા રહી જતા હોય તો વચ્ચે કીસમીસ કે કાજુ નો કટકો મૂકી શકો છો
- ગાર્નિશ માટે કાજુ કીસમીસ ને તૂટી ફૂટી નો ઉપયોગ પણ કરી શકો
દહીં વડા નો વિડીયો | dahi vada recipe | dahi vada banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
દહીં વડા બનાવવાની રેસીપી | dahi vada recipe in gujarati | dahi vada banavani rit
દહીં વડા બનાવવાની રેસીપી | દહીં વડા બનાવવાની રીત | દહીં વડા નો વિડીયો | dahi vada recipe in gujarati | dahi vada banavani rit
Equipment
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
દહીં વડા બનાવવા જરૂરી સામગ્રી| dahi vada jaruri samgri | Dahi vada recipe ingredients
- 1 કપ અડદ દાળ
- ¼ કપ મગ દાળ
- 1-2 લીલા મરચા
- 1 નાનો આદુ નો ટુકડો
- 2 કપ દહીં
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી ખાંડ
- ગરમ પાણી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
ગાર્નિશ માટે ની સામગ્રી
- ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ
- લીલી ચટણી જરૂર મુજબ
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- શેકેલા જીરું નો પાવડર જરૂર મુજબ
- ચાર્ટ મસાલો જરૂર મુજબ
- ખારી બૂંદી /ઝીણી સેવ જરૂ રમુજબ
- લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
Instructions
દહીં વડા બનાવવાની રેસીપી – દહીં વડા બનાવવાની રીત – dahi vada recipe in gujarati
- દહીં વડા બનાવવા સૌપ્રથમ અડદ દાળ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ વાર પાણીથી ધોઇ લો નેએક બે ગ્લાસ પાણી નાખી છ-સાત કલાક પલળવા મૂકો
- મગ દાળને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ વાર પાણીથી ધોઈ સાફ કરી ને એક ગ્લાસ પાણી નાખી બેત્રણ કલાક પલળવા મૂકો
- અડદ દાળ પલળી જાય એટલે પાણી નિતારી અડદ દાળ ને મિક્સર જારમાં લઇ લીલું મરચું ને આદુ નો કટકો નાખી પીસો ને પીસવા માટે જરૂર મુજબ થોડું પાણી નાખી પીસી ને સ્મુથ પેસ્ટ તૈયાર કરો તૈયાર મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો
- મગ દાળ પલાળી જાય એટલે પાણી નિતારી દાળ ને મિક્સર જારમાં લઈ પીસી ને પેસ્ટ બનાવી લ્યો ને પેસ્ટને અડદ દાળના પેસ્ટ માં નાખી દયો
- બને દાળના મિશ્રણ માં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો
- ગેસપર એક કડાઈમાં વડા તરવા માટે તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં ચમચી વડે અથવા હાથ વડે નાના નાના વડા બને એમ મિશ્રણ નાખતા જાઓ બધા વડા ને બધી બાજુ થી ગોલ્ડનતરી લ્યો તારેલા વડા ને એક વાસણમાં કાઢી લ્યો
- હવે એક વાસણમાં બે ત્રણ ગ્લાસ ગરમ પાણી લ્યો એમાં થોડું મીઠું ને હિંગ નાખી મિક્સ કરો હવે એમાં તરેલા વડા નાખી અડધો કલાક થી એક કલાક પલાળી રાખો
- હવે એક વાસણમાં દહીં લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને ખાંડ નાખી મિક્સ કરો
- દહીં વડા ની પ્લેટ તૈયાર કરવા વડા ને પાણી માંથી કાઢી હથેળી વડે દબાવી વધારાનું પાણી કાઢીવડા ને પ્લેટમાં મૂકો વડા પર તૈયાર કરેલ દહીં નાખો એના પર તમારા સ્વાદ મુજબ ખજૂર આમલી ની ચટણી, લીલી ચટણી,લાલ મરચાનો પાઉડર, શેકેલા જીરું નો પાવડર,લીલા ધાણા, બૂંદી ને ચાર્ટ મસાલો છાંટી તૈયાર કરોતો તૈયાર છે દહીં વડા
dahi vada banavani rit notes
- વડા ને પલળ્યા પછી અંદર જો ગંઠા રહી જતા હોય તો વચ્ચે કીસમીસ કે કાજુ નો કટકો મૂકી શકો છો
- ગાર્નિશ માટે કાજુ કીસમીસ ને તૂટી ફૂટી નો ઉપયોગ પણ કરી શકો
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી