નમસ્તે મિત્રો આજે આપણે આપણા વાચક દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન how to make curd in gujarati ? તો ચાલો જાણીએ દહીં બનાવવાની રીત – dahi banavani rit શીખીશું, If you like the recipe do subscribe Delicious Home Cooking YouTube channel on YouTube , તમારા માંથી ઘણા ને એમ થશે કે દહીં જમવતા કોને ના આવડતું હોય પણ એવા ઘણા લોકો છે જેને હજી સુંધી ક્યારે દહી નહિ જમાવેલ હોય એ હમેશા બજાર માંથી જ દહી લઈ આવતા હસે તો આજ આપણે એકદમ ચોસલા કાઢી શકાય એવું ઘટ્ટ ને સ્વાદિષ્ટ દહી ટિપ્સ સાથે બનાવતા શીખીશું તો ચાલો dahi recipe in gujarati – curd recipe in gujarati શીખીએ.
dahi banava jaruri samgri
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- મેળવણ માટે દહીં 1/4 ચમચી
- પાણી 2-3 ચમચી
દહીં બનાવવાની રીત | dahi recipe in gujarati
દહીં બનાવવા સૌપ્રથમ એક જાડા તળિયાવાળી તપેલી માં બે ચાર ચમચી પાણી નાખી દયો જેથી દૂધ ગરમ થાય તો તરીયા માં ચોંટે નહિ ત્યાર બાદ ગરણી થી દૂધ ગાળી ને નાખો હવે તપેલી ને ગેસ પર મૂકો અને ગેસ ચાલુ કરી ફૂલ તાપે દૂધ ને ગરમ કરવા મૂકો.
જો તમારા પાસે ઉભવાનો સમય હોય તો ફૂલ તાપે મૂકો નહિતર ધીમા તાપે દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યારે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી દૂધ તરીયા માં ચોંટે નહિ જો દૂધ ફૂલ તાપે મુકેલ હોય તો દૂધ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને ધીમા તાપે દસ પંદર મિનિટ સુધી ઉકાળી લ્યો.
દૂધ બરોબર ઉકાળી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને દૂધ નવશેકું થાય ત્યાં સુધી ઠંડુ કરી લ્યો દૂધ નવશેકું રહે એટલે એમાં પા ચમચી દહીં નાખી થોડું હલાવી લ્યો,
ત્યાર બાદ ઢાંકી ને ગરમી ની સીઝન માં છ સાત કલાક અને ઠંડી ની સીઝન માં દસ બાર કલાક ગરમ જગ્યાએ મૂકી રાખવું જેથી દહી બરોબર જામી જાય તો તૈયાર છે દહીં.
curd recipe in gujarati notes
દૂધ ને ગરમ કર્યા પછી થોડી વાર ધીમા તાપે ઉકાળી લેસો તો દહી જામ્યા પછી ચોસલા પડશે.
દહી માટે દૂધ ગરમ કરો એ દૂધ ઉભરાઈ ના જાય એ માટે જે વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો એની કિનારી પર તેલ / ઘી વાળી આંગળી લગાવી દેશો તો દૂધ ઉભરાસે ઓછું.
અથવા દૂધ જેમાં ગરમ કરવા મૂકો એ વાસણમાં ઉપર આડું લાકડા નો તવીથો મૂકી દેવાથી પણ દૂધ ઉભરાશે નહિ.
દહી જો તમારે ખાટું જોઈએ તો મેરવાણ એક ચમચી નાખવું ને જો દહી મોળું જોઈએ તો મેળવણ પા ચમચી નાખવુ.
જો તમારા પાસે મેરવાન માટે દહી ના હોય તો તમે એમાં બે ત્રણ લીલા મરચા નાખી ઢાંકી ને રાખી દેશો તો પણ દહી સારું જામી જસે.
dahi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Delicious Home Cooking ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
curd recipe in gujarati | dahi banavani rit
દહીં બનાવવાની રીત | dahi banavani rit | dahi recipe in gujarati | curd recipe in gujarati
Equipment
- 1 જાડા તળિયા વાળી તપેલી
Ingredients
dahi banava jaruri samgri
- 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
- ¼ ચમચી મેળવણ માટે દહીં
- 2-3 ચમચી પાણી
Instructions
દહીં બનાવવાની રીત | dahi banavani rit | dahi recipe in gujarati
- દહીં બનાવવા સૌપ્રથમ એક જાડા તળિયા વાળી તપેલી માં બે ચાર ચમચી પાણી નાખી દયો જેથી દૂધ ગરમ થાય તો તરીયા માં ચોંટે નહિ ત્યાર બાદ ગરણી થી દૂધ ગાળી ને નાખો હવે તપેલી ને ગેસ પર મૂકો અને ગેસ ચાલુ કરી ફૂલ તાપે દૂધ ને ગરમ કરવા મૂકો
- જો તમારા પાસે ઉભવાનો સમય હોય તો ફૂલ તાપે મૂકો નહિતર ધીમા તાપે દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યારે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી દૂધ તરીયા માં ચોંટે નહિ જો દૂધ ફૂલ તાપે મુકેલ હોય તો દૂધ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને ધીમા તાપે દસ પંદર મિનિટ સુધી ઉકાળી લ્યો
- દૂધ બરોબર ઉકાળી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને દૂધ નવશેકું થાય ત્યાં સુધી ઠંડુ કરી લ્યો દૂધ નવશેકું રહે એટલે એમાં પા ચમચી દહીં નાખી થોડું હલાવી લ્યો,
- ત્યાર બાદ ઢાંકી ને ગરમી ની સીઝન માં છ સાત કલાક અને ઠંડી ની સીઝન માં દસ બાર કલાક ગરમ જગ્યાએ મૂકી રાખવું જેથી દહી બરોબર જામી જાય તો તૈયાર છે દહીં
curd recipe in gujarati notes
- દૂધને ગરમ કર્યા પછી થોડી વાર ધીમા તાપે ઉકાળી લેસો તો દહી જામ્યા પછી ચોસલા પડશે
- દહી માટે દૂધ ગરમ કરો એ દૂધ ઉભરાઈ ના જાય એ માટે જે વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો એની કિનારી પર તેલ / ઘી વાળી આંગળી લગાવી દેશો તો દૂધ ઉભરાસે ઓછું
- અથવા દૂધ જેમાં ગરમ કરવા મૂકો એ વાસણમાં ઉપર આડું લાકડા નો તવીથો મૂકી દેવાથી પણ દૂધ ઉભરાશે નહિ
- દહી જો તમારે ખાટું જોઈએ તો મેરવાણ એક ચમચી નાખવું ને જો દહી મોળું જોઈએ તો મેરવણ પા ચમચી નાખવુ
- જો તમારા પાસે મેરવાન માટે દહી ના હોય તો તમે એમાં બે ત્રણ લીલા મરચા નાખી ઢાંકી ને રાખી દેશો તો પણ દહી સારું જામી જસે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
અમૃતસરી દાળ બનાવવાની રીત | Amritshari daal banavani rit
કંટોલા નુ શાક બનાવવાની રીત | kantola nu shaak banavani rit | kantola nu shaak recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
મેરવણ નહીં મેળવણ
મોરું નહીં મોળું
તરિયા નહીં તળિયા
ખુબ ખુબ આભાર અમે ભૂલો સુધારી નાખી છે.