મિત્રો આ દાળ પ્રિ મિક્સ નોકરી કરતા લોકો અથવા ઘર થી દુર એકલા રહેલા લોકો માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે એક વખત પ્રિ મિક્સ બનાવી તૈયાર કરી બે ત્રણ મહિના સુંધી તમે માત્ર દસ મિનિટ માં દાળ તૈયાર કરી ખાઈ શકો છો. તો ચાલો Daal preminx banavani rit શીખીએ.
દાળ પ્રિ મિક્સ બનાવવા જરૂરી સામગ્રી
- ફોતરા વગરની મગ દાળ 1 કપ
- તુવેર દાળ 1 કપ
- મસુર દાળ ¾ કપ
- સૂંઠ 1-2 ચમચી
- તેલ 2-3 ચમચી
- રાઈ 2 ચમચી
- જીરું 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- સૂકા લાલ મરચા 2-3
- મીઠા લીમડા ના પાન 8-10
- તમાલપત્ર 2-3
- લીલા મરચા સુધારેલા 2-3
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- કસૂરી મેથી 2-3 ચમચી
- હળદર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- આમચૂર પાઉડર 2 ચમચી
- મીઠું 4-5 ચમચી
- પાણી 3-4 કપ
દાળ પ્રિ મિક્સ બનાવવાની રીત
દાળ પ્રી મિક્સ બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં તુવેર દાળ, ફોતરા વગરની મગ દાળ અને મસૂર દાળ નાખી મીડીયમ તાપે હલાવતા રહો દાળ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. દાળ શેકાઈ ને ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડી કરી લ્યો. દાળ ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે સૂંઠ નો કટકો કે સૂંઠ પાઉડર નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
ગેસ પર કડાઈ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, હિંગ, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન, તમાલપત્ર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને મેથી નાખી બરોબર મિક્સ કરી લ્યો,
હવે ગેસ બિલકુલ ધીમો કરી નાખો અને એમાં પીસેલી દાળ, હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને ઠંડુ થવા દયો.
તૈયાર દાળ નું મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બામાં અથવા બેગ માં ભરી લ્યો તો તૈયાર છે દાળ પ્રિ મિક્સ અને આ પ્રિ મિક્સ ને તમે ત્રણ ચાર મહિના સુંધી ઉપયોગ માં લઈ શકો છો.
પ્રિ મિક્સ દાળ માંથી દાળ બનાવવાની રીત
એક વાસણમાં જે મુજબ દાળ બનાવી હોય એ મુજબ દાળ નું પ્રિ મિક્સ લ્યો જેમકે એક કડાઈ માં અડધો કપ દાળ નું પ્રિ મિક્સ લ્યો એમાં પહેલા એક થી બે કપ પાણી નાખો બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમાં બીજો એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને કડાઈ ને ગેસ પર મૂકો અને ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહો. દાળ માં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી બીજી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી મજા લ્યો ગરમ ગરમ દાળ.
Daal preminx notes
- દાળ પાતળી કે ઘટ્ટ તમે તમારી પસંદ મુજબ કરી શકો છો.
- પાણી ની માત્રા તમે દાળ કઈ કઈ લીધી છે એના પર રહેલ છે.
Daal preminx banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen Hindi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Daal preminx recipe
Daal preminx banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
દાળ પ્રિ મિક્સ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ફોતરા વગરની મગ દાળ
- 1 કપ તુવેર દાળ
- ¾ કપ મસુર દાળ
- 1-2 ચમચી સૂંઠ
- 2-3 ચમચી તેલ
- 2 ચમચી રાઈ
- 2 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 2-3 સૂકા લાલ મરચા
- 8-10 મીઠા લીમડા ના પાન
- 2-3 તમાલપત્ર
- 2-3 લીલા મરચા સુધારેલા
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2-3 ચમચી કસૂરી મેથી
- 1 ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ગરમ મસાલો
- 2 ચમચી આમચૂર પાઉડર
- 4-5 ચમચી મીઠું
- 3-4 કપ પાણી
Instructions
Daal preminx banavani rit
- દાળ પ્રી મિક્સ બનાવવા સૌપ્રથમ એક કડાઈમાંતુવેર દાળ, ફોતરા વગરની મગ દાળ અને મસૂર દાળ નાખી મીડીયમ તા પેહલાવતા રહો દાળ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- દાળ શેકાઈ ને ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરીબીજા વાસણમાં કાઢી ઠંડી કરી લ્યો. દાળ ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે સૂંઠ નો કટકો કે સૂંઠ પાઉડર નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
- ગેસ પર કડાઈ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાયએટલે એમાં રાઈ, જીરું, હિંગ, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન, તમાલપત્ર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલામરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને મેથી નાખી બરોબર મિક્સકરી લ્યો,
- હવે ગેસ બિલકુલ ધીમો કરી નાખો અને એમાં પીસેલીદાળ, હળદર, ધાણા જીરું પાઉડર,લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યારબાદ ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને ઠંડુ થવા દયો.
- તૈયાર દાળ નું મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલેએર ટાઈટ ડબ્બામાં અથવા બેગ માં ભરી લ્યો તો તૈયાર છે દાળ પ્રિ મિક્સ અને આ પ્રિ મિક્સને તમે ત્રણ ચાર મહિના સુંધી ઉપયોગ માં લઈ શકો છો.
પ્રિ મિક્સ દાળ માંથી દાળ બનાવવાની રીત
- એક વાસણમાં જે મુજબ દાળ બનાવી હોય એ મુજબ દાળનું પ્રિ મિક્સ લ્યો જેમકે એક કડાઈ માં અડધો કપ દાળ નું પ્રિ મિક્સ લ્યો એમાં પહેલાએક થી બે કપ પાણી નાખો બરોબર મિક્સ કરી લ્યો,
- ત્યાર બાદ એમાં બીજો એક કપ પાણી નાખી મિક્સકરી લ્યો અને કડાઈ ને ગેસ પર મૂકો અને ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહો.દાળ માં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી બીજી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યોઅને ત્યાર બાદ ગેસ બંધ કરી મજા લ્યો ગરમ ગરમ દાળ.
Daal preminx notes
- દાળ પાતળી કે ઘટ્ટ તમે તમારી પસંદ મુજબ કરીશકો છો.
- પાણી ની માત્રા તમે દાળ કઈ કઈ લીધી છે એનાપર રહેલ છે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ટમેટા મેથંબો બનાવવાની રીત | Tameto methambo banavani rit
દહીં પાપડ નું શાક બનાવવાની રીત | Dahi papad nu shaak banavani rit
દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli banavani rit
આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak banavani rit