આજે આપણે ઘરે દાલ મૂઠ ચાટ બનાવવાની રીત – Daal muth chaat banavani rit શીખીશું. હાઈ પ્રોટીન થી ભરપુર આ ચાટ ને તમે સલાડ ના રૂપ માં ખાઈ શકો છો , If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube , અને સવાર ના હેલ્થી નાસ્તા ના રૂપ માં પણ ખાઈ શકો છો. આ ચાટ ને મૂઠ ને અંકુરિત કરી ને બનાવવામાં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક હસતા હસતા ખાઈ લે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Daal muth chaat recipe in gujarati શીખીએ.
દાલ મૂઠ ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- મૂઠ 1 કપ
- હળદર
- સ્વાદ પ્રમાણે મીઠું
- બાફેલા બટેટા 1
- ઝીણી સુધારેલી ખીરા 1
- ઝીણા સુધારેલા ટામેટા 1
- દાડમ ના દાણા 2 -3 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- આમચૂર પાવડર ¼ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ચાટ મસાલો ½ ચમચી
- સંચળ પાવડર ¼ ચમચી
- નીંબુ નો રસ 1 ચમચી
ચટણી બનાવવા માટેની સામગ્રી
- આમચૂર પાવડર 2 ચમચી
- મરી પાવડર ½ ચમચી
- ખાંડ 2 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- લાલ મરચું પાવડર 1 ચમચી
- જીરું પાવડર ½ ચમચી
- પાણી 1 કપ
મૂઠ ને અંકુરિત કરવા માટેની રીત
મૂઠ ને અંકુરિત કરવા માટે સૌથી પહેલાં મૂઠ ને ત્રણ થી ચાર કલાક માટે પલાળી ને રાખી લ્યો. ત્યાર બાદ તેને પાણી માંથી કાઢી ને એક કોટન ના કપડાં માં રાખી ને તેની પોટલી બાંધી લ્યો. હવે આ પોટલી ને પાણી મા ડીપ કરી ને પલાળી લ્યો.
હવે તેને એક જગ્યાએ લટકાવી દયો. હવે થોડી થોડી વારે તેમાં પાણી છાંટતા રેહવુ. આવી રીતે બે દિવસ સુધી રેહવાં દેવું ત્યાર બાદ પોટલી ખોલવી. આપણા મૂઠ સરસ થી અંકુર થઈ ગયા હશે.
ચટણી બનાવવા માટેની રીત
ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક કઢાઇ માં આમચૂર પાવડર નાખો. હવે તેમાં મરી પાવડર, ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, જીરું પાવડર અને પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે આ કઢાઇ ને ગેસ પર મૂકો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી હલાવતા રહો. થોડી જ વારમાં ચટણી સરસ થી ઘટ થઈ જશે. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને ચટણી ને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી આમચૂર ની ચટણી.
દાલ મૂઠ ચાટ બનાવવાની રીત
દાલ મૂઠ ચાટ બનાવવા માટે સૌથી પહેલાં અંકુરિત મૂઠ ને એક તપેલી માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં ચપટી એક મીઠું અને ચપટી એક હળદર નાખો. હવે તેને ગેસ પર મૂકી દયો. હવે મૂઠ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને બે થી ત્રણ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ તેને પાણી માંથી કાઢી લ્યો.
હવે એક બાઉલ માં મૂઠ નાખો. હવે તેમાં બાફેલા બટેટા ના નાના ટુકડા કરીને નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ખીરા, ઝીણા સુધારેલા ટામેટા, ઝીણા સુધારેલા લીલાં મરચા, દાડમ ના દાણા, ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, આમચૂર પાવડર, સંચળ પાવડર અને નીબું નો રસ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં બનાવી ને રાખેલી આમચૂર ની ચટણી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી દાલ મૂઠ ની ચાટ.
Daal muth chaat recipe notes
- આમચૂર ની ચટણી તમે વધારે બનાવી ને સ્ટોર કરી ને રાખી શકો છો.
Daal muth chaat banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Daal muth chaat recipe in gujarati
દાલ મૂઠ ચાટ | Daal muth chaat | દાલ મૂઠ ચાટ બનાવવાની રીત | Daal muth chaat banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
દાલ મૂઠ ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ મૂઠ 1
- હળદર
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 બાફેલા બટેટા
- 1 ઝીણી સુધારેલી ખીરા
- 1 ઝીણા સુધારેલા ટામેટા
- 2 -3 ચમચી દાડમ ના દાણા
- 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- ¼ ચમચી આમચૂર પાવડર
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- ½ ચમચી ચાટ મસાલો
- ¼ ચમચી સંચળ પાવડર
- 1 ચમચી નીંબુનો રસ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- 2 ચમચી આમચૂર પાવડર
- ½ ચમચી મરી પાવડર
- 2 ચમચી ખાંડ
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી લાલ મરચું પાવડર
- ½ ચમચી જીરું પાવડર
- 1 કપ પાણી
Instructions
મૂઠ ને અંકુરિત કરવા માટેની રીત
- મૂઠ ને અંકુરિત કરવા માટે સૌથી પહેલાં મૂઠ ને ત્રણ થી ચાર કલાક માટે પલાળી ને રાખી લ્યો. ત્યાર બાદ તેને પાણી માંથીકાઢી ને એક કોટન ના કપડાં માં રાખી ને તેની પોટલી બાંધી લ્યો. હવે આ પોટલી ને પાણી મા ડીપ કરી ને પલાળી લ્યો.
- હવે તેને એક જગ્યાએ લટકાવી દયો. હવે થોડી થોડી વારે તેમાં પાણી છાંટતા રેહવુ. આવી રીતેબે દિવસ સુધી રેહવાં દેવું ત્યાર બાદ પોટલી ખોલવી. આપણા મૂઠ સરસથી અંકુર થઈ ગયા હશે.
ચટણી બનાવવા માટેની રીત
- ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક કઢાઇ માં આમચૂર પાવડર નાખો. હવે તેમાં મરી પાવડર,ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, જીરું પાવડર અને પાણી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે આ કઢાઇ ને ગેસ પર મૂકો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી હલાવતા રહો. થોડી જવારમાં ચટણી સરસ થી ઘટ થઈ જશે. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અનેચટણી ને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી આમચૂરની ચટણી.
દાલ મૂઠ ચાટ બનાવવાની રીત
- દાલમૂઠ ચાટ બનાવવા માટે સૌથી પહેલાં અંકુરિત મૂઠ ને એક તપેલી માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં ચપટી એક મીઠું અને ચપટી એક હળદર નાખો.હવે તેને ગેસ પર મૂકી દયો. હવે મૂઠ થોડા સોફ્ટથાય ત્યાં સુધી તેને બે થી ત્રણ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યારબાદ તેને પાણી માંથી કાઢી લ્યો.
- હવે એક બાઉલ માં મૂઠ નાખો. હવે તેમાં બાફેલા બટેટા ના નાના ટુકડા કરીને નાખો. હવેતેમાં ઝીણી સુધારેલી ખીરા, ઝીણા સુધારેલા ટામેટા, ઝીણા સુધારેલા લીલાં મરચા, દાડમ ના દાણા, ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, આમચૂર પાવડર, સંચળ પાવડરઅને નીબું નો રસ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો.
- તેમાં બનાવી ને રાખેલી આમચૂર ની ચટણી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થીતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટીઅને હેલ્ધી દાલ મૂઠ ની ચાટ.
Daal muth chaat recipe notes
- આમચૂર ની ચટણી તમે વધારે બનાવી ને સ્ટોર કરીને રાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત | Juvar na lot na uttapam banavani rit
ટોમેટો સોસ બનાવવાની રીત | tomato sos banavani rit | tomato sauce recipe in gujarati