નમસ્તે મિત્રો આજે આપણે વેજ ક્લબ સેન્ડવિચ બનાવવાની રીત – club sandwich banavani rit શીખીશું, If you like the recipe do subscribe Bhoomi’s Quick Recipes YouTube channel on YouTube , જ્યારે કઈ હલકું ફૂલકું ખાવા ની ઈચ્છા હોય અને શું બનાવું એ ના સુજે તો આમ બનાવો સેન્ડવીચ બનાવો જે નાના મોટા બધા ને પસંદ આવશે. તો ચાલો veg club sandwich recipe in gujarati શીખીએ.
વેજ કલ્બ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- ઝીણા ને લાંબા સુધારેલ 1 કપ
- ટમેટા સુધારેલ 1 કપ
- કાકડી લાંબી સુધારેલ 1 કપ
- પાનકોબી લાંબી સુધારેલ 1 કપ
- ગાજર લાંબા સુધારેલ 1 કપ
- ટમેટા સોસ 4-5 ચમચી
- મયોનીઝ ½ કપ
- મરી પાઉડર ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- માખણ જરૂર મુજબ
- પીઝા સોસ જરૂર મુજબ
- લીલી ચટણી જરૂર મુજબ
- ટમેટા ગોળ સુધારેલ જરૂર મુજબ
- કાકડી ગોળ સુધારેલ જરૂર મુજબ
- છીણેલું બીટ જરૂર મુજબ
- સુધારેલ પાનકોબી જરૂર મુજબ
- પનીર ની સ્લાઈસ
- બ્રેડ ની સ્લાઈસ જરૂર મુજબ
ક્લબ સેન્ડવિચ બનાવવાની રીત | કલ્બ સેન્ડવીચ બનાવવાની રીત
વેજ કલ્બ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ એક મોટી તપેલી માં સુધારેલ કેપ્સીકમ, સુધારેલ પાનકોબી, સુધારેલ ટમેટા, સુધારેલ કાકડી, સુધારેલ ગાજર નાખો સાથે મરી પાઉડર, મયોનિઝ, ટમેટા સોસ, અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એની કિનારી કાપી ને અલગ કરી લ્યો. ત્યાર બાદ બ્રેડ ની સ્લાઈસ પર એક બાજુ માખણ લગાવી લ્યો. હવે બ્રેડ ની સ્લાઈસ ને તવી પર અથવા ગ્રિલ મશીન માં શેકી લ્યો ત્યાર બાદ પનીર ના કટકા ને પણ ગ્રિલ કરી લ્યો બને ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
હવે શેકેલ બ્રેડ ની સ્લાઈસ પર પીઝા સોસ લગાવો એના પર તૈયાર કરેલ માયોનીઝ વાળુ મિશ્રણ લગાવી એના પર પાનકોબી સુધારેલ, બીટ છીણેલું નાખો એના પર બીજી શેકેલ બ્રેડ સ્લાઈસ પર લીલી ચટણી લગાવો ને એને પહેલી બ્રેડ પર મૂકો એના પર મયોનીઝ લગાવી એના પર શેકેલ પનીર મૂકો.
હવે પનીર ઉપર એક ગોળ સુધારેલ કાકડી , ટમેટા, પાનકોબી અને ડુંગળી ની સ્લાઈસ મૂકો ફરી એના પર શેકેલ બ્રેડની સ્લાઈસ પર લીલી ચટણી લગાવેલ એના પર મૂકો અને હાથ વડે થોડી દબાવી લ્યો ત્યાર બાદ ટૂથ પિક લગાવી ને કટ કરી લ્યો ને ઉપર થી છીણેલું ચીઝ છાંટી મજા લ્યો વેજ કલ્બ સેન્ડવીચ.
club sandwich recipe in gujarati notes
- અહી તમે મલ્ટી ગ્રેન બ્રેડ કે બ્રાઉન બ્રેડ પણ વાપરી શકો છો.
- સ્ટફિંગ ને તમારી પસંદ ના ફ્લેવર્સ વાળુ બનાવી શકો છો.
- મયોનીઝ તમે ફ્લેવર્સ વાળુ વાપરી શકો છો.
club sandwich banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhoomi’s Quick Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
club sandwich recipe in gujarati
ક્લબ સેન્ડવિચ બનાવવાની રીત | club sandwich banavani rit | club sandwich recipe in gujarati
Equipment
- 1 ગ્રીલ મસીન
Ingredients
વેજકલ્બ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઝીણાને લાંબા સુધારેલ
- 1 કપ ટમેટા સુધારેલ
- 1 કપ કાકડી લાંબી સુધારેલ
- 1 કપ પાન કોબીલાંબી સુધારેલ
- 1 કપ ગાજર લાંબા સુધારેલ
- 4-5 ચમચી ટમેટા સોસ
- ½ કપ મયોનીઝ
- ¼ ચમચી મરી પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- માખણ જરૂર મુજબ
- પીઝા સોસ જરૂર મુજબ
- ટમેટા ગોળ સુધારેલ જરૂર મુજબ
- કાકડી ગોળ સુધારેલ જરૂર મુજબ
- છીણેલું બીટ જરૂર મુજબ
- સુધારેલ પાનકોબી જરૂર મુજબ
- પનીરની સ્લાઈસ
- બ્રેડ ની સ્લાઈસ જરૂર મુજબ
Instructions
કલ્બ સેન્ડવીચ | club sandwich | ક્લબ સેન્ડવિચ | club sandwich banavani rit | club sandwich recipe in gujarati
- વેજ કલ્બ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ એક મોટી તપેલી માં સુધારેલ કેપ્સીકમ, સુધારેલ પાન કોબી, સુધારેલ ટમેટા, સુધારેલ કાકડી, સુધારેલ ગાજર નાખો સાથે મરી પાઉડર, મયોનિઝ, ટમેટા સોસ, અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરીલ્યો.
- હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એની કિનારી કાપી ને અલગ કરી લ્યો. ત્યાર બાદ બ્રેડ ની સ્લાઈસપર એક બાજુ માખણ લગાવી લ્યો. હવે બ્રેડ ની સ્લાઈસ ને તવી પર અથવાગ્રિલ મશીન માં શેકી લ્યો ત્યાર બાદ પનીર ના કટકા ને પણ ગ્રિલ કરી લ્યો બને ને ગોલ્ડનથાય ત્યાં સુંધી શેકી લ્યો.
- હવે શેકેલ બ્રેડ ની સ્લાઈસ પર પીઝા સોસ લગાવો એના પર તૈયાર કરેલ માયોનીઝ વાળુ મિશ્રણ લગાવી એના પર પાનકોબી સુધારેલ, બીટ છીણેલું નાખો એના પર બીજી શેકેલ બ્રેડ સ્લાઈસ પર લીલી ચટણી લગાવો ને એને પહેલી બ્રેડ પર મૂકો એના પર મયોનીઝ લગાવી એના પર શેકેલ પનીર મૂકો.
- હવે પનીર ઉપર એક ગોળ સુધારેલ કાકડી , ટમેટા, પાનકોબી અને ડુંગળી ની સ્લાઈસ મૂકો ફરી એના પરશેકેલ બ્રેડની સ્લાઈસ પર લીલી ચટણી લગાવેલ એના પર મૂકો અને હાથ વડે થોડી દબાવી લ્યોત્યાર બાદ ટૂથ પિક લગાવી ને કટ કરી લ્યો ને ઉપર થી છીણેલું ચીઝ છાંટી મજા લ્યો વેજકલ્બ સેન્ડવીચ.
club sandwich recipe in gujarati notes
- અહી તમે મલ્ટી ગ્રેન બ્રેડ કે બ્રાઉન બ્રેડ પણ વાપરી શકો છો.
- સ્ટફિંગ ને તમારી પસંદ ના ફ્લેવર્સ વાળુ બનાવી શકો છો.
- મયોનીઝ તમે ફ્લેવર્સ વાળુ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રવા ઢોસા બનાવવાની રીત | rava dosa recipe in gujarati | rava dosa banavani rit
મોમોસ બનાવવાની રીત | momos banavani rit | momos recipe in gujarati | વેજ મોમોસ બનાવવાની રીત
મેથી ની પુરી બનાવવાની રીત | methi puri banavani rit | methi puri recipe in gujarati