શિયાળા માં વસાણા થી ભરપુર અને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે અને અત્યાર સુંધી ચમન પ્રાસ શિયાળા માં બજાર માંથી લઈ આવી ને તો સ્વાસ્થ્ય નું ધ્યાન રાખતા આવ્યા છીએ પણ આ શિયાળા માં ઘરે ચ્યવનપ્રાશ બનાવવાની રીત – chyawanprash banavani rit થી તૈયાર કરી મજા લ્યો.
Chyawanprash ingredients in gujarati
- આમળા 500 ગ્રામ
- છીણેલો ગોળ 500 ગ્રામ
- મધ 150 ગ્રામ
- ખજૂર 200 ગ્રામ
- ઘી 25 ગ્રામ
- તેલ નું તેલ 25 ગ્રામ
- તુલસી ના પાંદ 25-30
- સૂંઠ ના કટકા 10 ગ્રામ
- તજ નો ટુકડો 1 ઇંચ
- એલચી 10-12
- મરી 2 ચમચી
- પીપળી 10-12 નંગ
- જીરું 1 ચમચી
- જાવેંત્રી 1 ફૂલ
- વરિયાળી 2-3 ચમચી
- તમાલપત્ર 3-4 નંગ
- સૂકા ગુલાબ ની પાંખડી 2 ચમચી
- કેસર ના તાંતણા 15-20
chyawanprash banavani rit
ચ્યવનપ્રાશ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ આમળા ને કુકર માં એક કપ પાણી નાખી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે નીકળી જાય એટલે ઢાંકણ ખોલી આમળા ને ચારણી માં કાઢી ને પાણી નીતરવા મૂકો.
આમળા માંથી પાણી નિતારી લીધા બાદ બીજ કાઢી અલગ કરી લ્યો અને ત્યાર બાદ આમળા ને ધોઇ સાફ કરી તુલસી ના પાંદ નાખી પીસી પેસ્ટ બનાવી લેવી. હવે બીજા મિક્સર જારમાં સૂંઠ ના કટકા, લવિંગ, પીપળી, તજ નો ટુકડો, એલચી, જીરું, મરી , વરિયાળી, તમાલપત્ર ના પાંદ, જાવેંત્રિ અને સૂકા ગુલાબ ના પાંદ નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી તૈયાર કરી એક વાસણમાં કાઢી લ્યો અને જાર ને ધોઇ સાફ કરી કોરો કરી લ્યો.
હવે સાફ જાર માં ઠરિયા કાઢી ખજૂર ને નાખો અને એની પણ પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી અને તલ નું તેલ ગરમ કરવા મૂકો. ઘી અને તલ નું તેલ ગરમ થાય એટલે એમાં આમળા ની પેસ્ટ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો આમળા માંથી પાણી બરી જાય અને મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ખજૂર ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
આમળા અને ખજૂર ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરો અને તેલ ઘી અલગ થવા લાગે એટલે એમાં છીણેલો ગોળ નાખો અને મિડીયમ તાપે હલાવી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી ગોળ બરોબર ઓગળી જાય અને મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં જે મસાલા પીસી પાઉડર બનાવેલ હતો એ નાખો અને એને પણ બરોબર મિક્સ કરો.
ત્યારબાદ એમાં મધ નાખો અને મિક્સ કરી અને ફરીથી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ કેસર ના તાંતણા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ઠંડો કરી લ્યો અને ત્યાર બાદ સાફ કોરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને શિયાળા માં મજા લ્યો. તો તૈયાર છે ચ્યમનપ્રાશ.
Chamn prash recipe notes
- અહી આમળા ને ચારણીમાં નાખી ને કડાઈ માં પાણીમાં નાખી કાંઠા પર મૂકો અને દસ પંદર મિનિટ ચડાવી લ્યો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચ્યવનપ્રાશ બનાવવાની રીત
chyawanprash banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 જાર
Ingredients
Chyawanprash ingredients in gujarati
- 500 ગ્રામ આમળા
- 500 ગ્રામ છીણેલો ગોળ
- 150 ગ્રામ મધ
- 200 ગ્રામ ખજૂર
- 25 ગ્રામ ઘી
- 25 ગ્રામ તેલ નું તેલ
- 25 -30 તુલસી ના પાંદ
- 10 ગ્રામ સૂંઠ ના કટકા
- 1 ઇંચ તજ નો ટુકડો
- 10-12 એલચી
- 2 ચમચી મરી
- 10-12 નંગ પીપળી
- 1 ચમચી જીરું
- 1 ફૂલ જાવેંત્રી
- 2-3 ચમચી વરિયાળી
- 3-4 નંગ તમાલપત્ર
- 2 ચમચી સૂકા ગુલાબ ની પાંખડી
- 15-20 કેસર ના તાંતણા
Instructions
chyawanprash banavani rit
- ચ્યવનપ્રાશ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ આમળા ને કુકર માં એક કપ પાણી નાખી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે નીકળી જાય એટલે ઢાંકણ ખોલી આમળા ને ચારણી માં કાઢી ને પાણી નીતરવા મૂકો.
- આમળા માંથી પાણી નિતારી લીધા બાદ બીજ કાઢી અલગ કરી લ્યો અને ત્યાર બાદ આમળા ને ધોઇ સાફ કરી તુલસી ના પાંદ નાખી પીસી પેસ્ટ બનાવી લેવી. હવે બીજા મિક્સર જારમાં સૂંઠ ના કટકા, લવિંગ, પીપળી, તજ નો ટુકડો, એલચી, જીરું, મરી , વરિયાળી, તમાલપત્ર ના પાંદ, જાવેંત્રિ અને સૂકા ગુલાબ ના પાંદ નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી તૈયાર કરી એક વાસણમાં કાઢી લ્યો અને જાર ને ધોઇ સાફ કરી કોરો કરી લ્યો.
- હવે સાફ જાર માં ઠરિયા કાઢી ખજૂર ને નાખો અને એની પણ પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી અને તલ નું તેલ ગરમ કરવા મૂકો. ઘી અને તલ નું તેલ ગરમ થાય એટલે એમાં આમળા ની પેસ્ટ નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો આમળા માંથી પાણી બરી જાય અને મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ખજૂર ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- આમળા અને ખજૂર ને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરો અને તેલ ઘી અલગ થવા લાગે એટલે એમાં છીણેલો ગોળ નાખો અને મિડીયમ તાપે હલાવી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી ગોળ બરોબર ઓગળી જાય અને મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં જે મસાલા પીસી પાઉડર બનાવેલ હતો એ નાખો અને એને પણ બરોબર મિક્સ કરો.
- ત્યારબાદ એમાં મધ નાખો અને મિક્સ કરી અને ફરીથી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ કેસર ના તાંતણા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ઠંડો કરી લ્યો અને ત્યાર બાદ સાફ કોરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને શિયાળા માં મજા લ્યો. તો તૈયાર છે ચ્યમનપ્રાશ.
Chamn prash recipe notes
- અહી આમળા ને ચારણીમાં નાખી ને કડાઈ માં પાણીમાં નાખી કાંઠા પર મૂકો અને દસ પંદર મિનિટ ચડાવી લ્યો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Lila lasan ane lila dhana ni chatni | લીલા લસણ અને લીલા ધાણા ની ચટણી
pav bhaji no masalo | પાવભાજી નો મસાલો
Juvar methi ni Thalipeeth banavani rit | જુવાર મેથી ની થાલી પીઠ બનાવવાની રીત
gundar ni ped banavani rit | ગુંદર ની પેદ બનાવવાની રીત | gundar ped recipe in gujarati
varadiyu recipe | વરાળીયુ શાક બનાવવાની રીત | varadiyu recipe in gujarati